જ્યોતિષ

મનુષ્યની આ નાની એવી ભૂલ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બની શકે છે તેની દુર્ગતિ નું કારણ સ્વાસ્થ્યમાં લાવી શકે છે ગંભીર અસર

Published by
મેઘના

માણસ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. તે પોતાના ઘરનું નિર્માણ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરે છે. માણસ આખો દિવસ ગમે ત્યાં કામ કરે છે. પરંતુ તેમને શાંતિનો અનુભવ પોતાની ઘરે આવીને થતો હોય છે.

આખો દિવસ કામ કર્યા પછી માણસ ને શાંતિ પ્રાપ્ત કરવા માટે ઘરે આરામ કરવા માટે જતો હોય છે. તે ઉપરાંત ઘરનું નિર્માણ કરતી વખતે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૌથી મહત્વપૂર્ણ જો કોઈ વસ્તુ હોય ઘરના નિર્માણમાં તો તેઓએ રસોડું.

રસોડામાં તૈયાર થયેલું ભોજન ઘરના તમામ સભ્યો આરોગે છે. તેની સાથે તેમના વિચાર પણ તેમના મનમાં જતા હોય છે. તેની અસર ઘરના દરેક લોકો પર થતી વ્યક્તિ બીમાર હોય અને ચિંતાથી ઘેરાયેલા હોય તો ઘરના દરેક સભ્યો અને પરિવારના દરેક સભ્યોને કોઇ ને કોઇ મુશ્કેલી આવતી રહે છે. અને ઘરના દરેક સભ્યો પરિવારના દરેક સભ્યોને સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.

એટલા માટે ઘરનું નિર્માણ કરતી વખતે વાસ્તુશાસ્ત્રના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રસોડાનુ નિર્માણ કરતી વખતે ઘણી બધી વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો જાણીએ કે તે કઈ કઈ બાબતો છે. કે જે રસોડાનુ નિર્માણ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને જમવાનું બનાવવું જોઈએ નહીં. જો કોઈના ઘરમાં દક્ષિણ દિશા તરફ  દેખાવ મોઢું રાખી અને જમવાનું બનાવે તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખી અને ઘરની મહિલાઓ જમવાનું બનાવે છે. તો તેમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થતો નથી.

ઘરમાં કોઇપણ પ્રકારના વાદવિવાદ થાય છે. ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થાય છે. એટલા માટે દક્ષીણ દિશા તરફ મોં રાખીને ત્યારે પણ ઘરે જમવાનું બનાવવું જોઈએ નહીં. જો દક્ષીણ દિશા તરફ મોઢું રાખી અને  જમવાનું બનાવવામાં આવે તો ઘરના વ્યક્તિને ચામડીને લગતા, હાડકા ને લગતા, પેટની બીમારી તથા શ્વાસને લગતા રોગો થઇ શકે છે.

એટલા માટે ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી અને જમવાનું બનાવવું જોઈએ નહીં. આમ કરવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે. ઘરમાં સુખ શાંતિ જાળવવા રોગથી મુક્ત રાખવા માટે હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખી અને જમવાનું બનાવવું જોઈએ

રસોડું કોઈપણ દિશામાં હોય પરંતુ મોઢું હંમેશા પૂર્વ દિશા તરફ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડા માં જો કોઈ પણ દિશામાં બારી રાખવાની હોય તો તે પૂર્વ દિશામાં રાખવી પૂર્વ દિશામાં રસોડામાં બારી રાખવાથી ઘરમાં ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે પરસ્પર માન અને સન્માન જળવાઇ છે.

તે ઉપરાંત દરરોજ નિયમિત રીતે ઘરના સભ્યોને જમાડતા પહેલા ગાયને તેમાંથી બનાવેલી એક રોટલી ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘરના દરેક કાર્યમાં સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડાની સાથે બાથરૂમ ક્યારેય પણ ન હોવું જોઈએ. નિયમિત રીતે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરવું જોઈએ.

ત્યાર પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પણ બીમારી થવાની શક્યતા રહેતી નથી. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ રસોડામાં નહાયા વગર પ્રવેશ કરે છે. જો કોઇ પણ મહિલા રસોડામાં નાહ્યા વગર પ્રવેશ કરે છે અને નાયા વગર રસોઈ બનાવે છે. તો તે ઘરમાં અપશુકન થવાની શક્યતા રહે છે. એટલા માટે રસોડામાં મહિલાઓએ સ્નાન કરી અને ત્યારબાદ જ પ્રવેશ કરવો જોઈએ

 

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago