મલાઈકા અરોરાનો આવો ડ્રેસ જોઈ લોકો બોલ્યા કોઈ આને સારા કપડાં આપો અને પછી... - Tilak News
મલાઈકા અરોરાનો આવો ડ્રેસ જોઈ લોકો બોલ્યા કોઈ આને સારા કપડાં આપો અને પછી…

મલાઈકા અરોરાનો આવો ડ્રેસ જોઈ લોકો બોલ્યા કોઈ આને સારા કપડાં આપો અને પછી…

મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલ અને સ્ટાઈલિશ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
આ એક એવી અભિનેત્રી છે, જે પોતાની ફિટનેસનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે, અને ફેશનના કારણે પણ તે સૌથી વધુ ચર્ચામાં આવે છે.અને તેની ફિટનેસ અને ફેશન સેન્સના કારણે તે હંમેશા નંબર વન પર રહે છે. તે પોતાના કપડામાં પણ બદલાવ કરતી રહે છે અને મલાઈકા અરોરાએ ભલે ઘણી ફિલ્મોમાં સાવ ઓછું કામ છે, પરંતુ તેની લોકપ્રિયતા ઘણી વધારે છે અને તેની લાઈફ પણ લક્ઝરી લાઈફ છે.

મલાઈકા તેના લચકણા ડ્રેસના કારણે ટ્રોલ થઇ હતી

માલાઈકા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેના બોલ્ડ લુકને કારણે લાખો લોકો તેના દિવાના છે અને તેની ઘણી ફેન ફોલોઈંગ પણ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તે એક ઈવેન્ટમાં જોવા મળી રહી છે.

આ વીડિયોમાં તે તેના સ્લાઈડિંગ ડ્રેસના કારણે ટ્રોલ થઈ હતી. જો કે, મલાઈકા અરોરા માત્ર તેની ફેશનને લઈને ચર્ચામાં નથી. પરંતુ તે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચા મા રહે છે.

તેણે તેના પહેલા પતિ અરબાઝ ખાનથી અલગ થયા બાદ ફરીથી ઘર વસાવા નુ નક્કી કર્યું છે. અને આ વખતે તે તેના કરતા 10 વર્ષ નાના પુરુષ સાથે સેટલ થવાનું વિચારી રહી છે. મલાઈકા અરોરા બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.