નીતિન જાની ગુજરાતની દુનિયામાં એવું નામ કે જે આજકાલ ખૂબ જ વધારે પ્રખ્યાત થઈ ગયું છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં ખજૂર ભાઈ ની વાત થઈ રહી છે. તેનું કારણ છે તેમની સન્માનનીય કામગીરી હાલમાં દરેક જગ્યાએ ખજૂરભાઈ છવાઈ ગયેલા જોવા મળે છે.
કારણ કે ખજૂર ભાઈ એ માનવતાની વિશિષ્ટ જ્યોત પ્રગટાવીને અનેક પરિવારના જીવનમાંથી અંધકાર દૂર કર્યા છે. અને તેમનું જીવન ઉજ્જવળ બનાવ્યું છે. અને lockdown પૂરું થયું ત્યાર પછી દરેક જરૂરિયાત મંદ વ્યક્તિની સેવા કરી રહ્યા છે.
હાલના સમયમાં વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં થયેલી હું ખૂબ જ વધારે નુકસાની પછી નિતીન જાણીને પોતાની ભગીરથ સેવા શરૂ કરી દીધી હતી અને છે.લ્લા ઘણા સમયથી નીતિન જાની તેમના ટીમ મેમ્બર સાથે આવતા વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં સેવા કાર્યોની શરૂઆત કરી રહ્યા છે.
તેમના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં તેમના ખિસ્સામાંથી એક કરોડ કરતાં પણ જેટલી માતબર રકમની સહાય તેમના દ્વારા આપવામાં આવી છે. અને આ મીટીંગ નેહા સન્માનનીય કામ બદલ ગુજરાતના સોનું શુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
લોક કલ્યાણના કામોમાં નીતિન જાની દ્વારા સેવા કાર્યો કરી અને ગુજરાતી લોકો દરેક લોકો તેમને બિરદાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ખજુરભાઇનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને જ્યારે કોઈ પણ વ્યક્તિ આ ઓડિયો સાંભળશે ત્યારે પર આશ્ચર્ય પામી જશે
દરેક વ્યક્તિ જાણે છે કે ખજૂરભાઈ હાલમાં તેમના ભાઈ સાથે સૌરાષ્ટ્રમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં નિતીન જાણે ને ફોન કરવા માટે અલગ-અલગ પ્રકારના લોકો મદદ કરી રહ્યા હોય છે. જેની સાબિતી આ ઓડિયો છે.
એ વાત જાણે એમ છે. કે પોતાના દીકરાને ભણતર માટે ખજૂર ભાઈ ને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતાની આર્થિક પરિસ્થિતિ જણાવી હતી અને તેમને જણાવ્યું હતું કે તેમના દીકરાને દસમા ધોરણમાં ખૂબ જ સારા માર્ક આવ્યા છે. પરંતુ હાલમાં તેમની પાસે એવી કોઈ સગવડતા નથી કે તે ધોરણ 11 ની ફી ભરી શકે શું ખજૂર ભાઈ તમને મદદ કરશે
જ્યારે તેમનો દીકરો અભ્યાસ પૂર્ણ કરશે ત્યાર પછી તે તેમના રૂપિયા પરત આપી શકે છે. અને આ વાત સાંભળીને ખજૂર ભાઈ એ કહ્યું હતું કે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી માતાજી આપણને બધાને આપ્યું છે. અને આપણે બધાને મદદ કરવાના છીએ હું તમારા દીકરાને 11 12 અને કૉલેજ કરવું હોય ત્યાં સુધીની ફી ભરી આપીશ
માતાજી ની દયાથી તમારી આર્થિક પરિસ્થિતિ સારી જ્યારે તમે પૈસા આપી જજો અને જેને જરૂર હોય તે અને તેને મારા નંબર આપજો અને હા વાત સાંભળીને તમને ખરેખર રડવું આવી જશે અને આપણે શરૂઆતથી અંત સુધી આ વાત સાંભળવા માગતા હોય તો આ ઓડિયો પણ જોઈ શકો છો
ખરેખર ખજુરભાઈ નું કામ ખૂબ જ વધારે સન્માનનીય અને સરાહનીય છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…