લસણનું સેવન આ પરિસ્થિતિમાં જીવલેણ સાબિત થાય છે જાણો કોણે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ - Tilak News
લસણનું સેવન આ પરિસ્થિતિમાં જીવલેણ સાબિત થાય છે જાણો કોણે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ

લસણનું સેવન આ પરિસ્થિતિમાં જીવલેણ સાબિત થાય છે જાણો કોણે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ

દરેક વ્યક્તિને લસણનું સેવન કરવાથી થતા ફાયદા વિશે. જાણકારી હશે. લસણનું સેવન કરવાથી દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતા ઘણા બધા ફાયદા થાય છે. લસણનું સેવન દરેક વ્યક્તિના ઘરમાં ખોરાક નો સ્વાદ વધારવા માટે થતું હોય છે.  તે સમગ્ર વિશ્વમાં ખોરાક તેમજ વાનગીનો સ્વાદ વધારવા માટે લસણ નો ઉપયોગ થતો હોય છે.

લસણનો ઉપયોગ શાકનો સ્વાદ વધારવા માટે ઘણા રોગોમાં ઉપયોગી દવા તરીકે કામ આવતું હોઈ શકે છે. લસણ ની મદદથી દરેક રોગનો ઇલાજ થઇ શકે છે. કબજિયાત, એસિડિટી, ગેસ ,અપચો જેવી સમસ્યામાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે.  સમસ્યાઓમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.

ઘણા રોગ ની દવા તરીકે લસણને રામબાણ ઈલાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે  લસણ યોગ્ય માત્રામાં તથા નિયંત્રિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ જો  અમુક વ્યક્તિઓને ચોક્કસ પરિસ્થિતિમાં લસણનું સેવન કરવાની મનાય છે. તો ચાલો જાણીએ કે ક્યારે અને કોણે લસણનું સેવન કરવાથી જીવલેણ રોગ થઈ શકે છે.

જે વ્યક્તિએ તાજુ ઓપરેશન કરાવેલું હોય જે વ્યક્તિએ તાજી સર્જરી કરાવેલી હોય તે વ્યક્તિએ ક્યારેય પણ લસણનું સેવન કરવું જોઇએ નહીં. લસણનું સેવન તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે કોઈ પણ સર્જરી ઓપરેશન થાય ત્યારે ત્યારે વ્યક્તિના શરીરમાં બ્લડ પ્રેશર ખૂબ જ અનિયમિત હોય છે. અને લસણનું સેવન કરવાથી વ્યક્તિનું બ્લડપ્રેશર ઉપર તેમની ખૂબ જ રીતે અસર થતી હોય છે.

એટલા માટે તાજી સર્જરી કે ઓપરેશન કરાવેલું હોય તે વ્યક્તિ આશરે દસ કે પંદર દિવસ સુધી લસણનું સેવન કરવું જોઇએ નહીં. તે વ્યક્તિ ફક્ત સાદો અને સરળ રીતે પચી જાય તેવો ખોરાક ખાવો જોઈએ.

જે વ્યક્તિ એનીમિયા રોગનો સામનો કરતા હોય તે વ્યક્તિએ પણ રોગની સારવાર દરમિયાન તેનું સેવન કરવું જોઇએ નહીં. એનીમિયા ની સારવાર દરમિયાન લસણનું સેવન કરવામાં આવે તો લસણ લોહીમાં રહેલા ફેટને દૂર કરે છે. તેના કારણે આ રોગની સારવારમાં લોહીના પોષક તત્વોને વધારવાની જરૂર હોય છે.

પરંતુ સારવાર દરમિયાન તેનું સેવન કરવામાં આવે તો આ પોષક તત્વો માં ઘટાડો જોવા મળે છે. તેમને ગંભીર નુકસાન થવાની શક્યતા રહે છે. એટલા માટે એનિમિયાના દર્દીઓએ સારવાર દરમિયાન લસણનું સેવન કરવું જોઇએ નહીં. તે ઉપરાંત જો કોઈ પણ મહિલા ગર્ભવતી હોય તો તેના માટે લસણનું ખૂબ જ વધારે સેવન અતિશય નુકસાનકારક સાબિત થઇ શકે છે.

તે ઉપરાંત મોટી મહિલાઓને લસણના સેવન કરવાની વાત કરતી હોય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓએ ક્યારેય લસણનું સેવન કરવું જોઇએ નહીં. લસણ ની તાસીર ખૂબ જ ગરમ માનવામાં આવે છે. એટલે કે ગરમ વસ્તુ બહુ ગર્ભવતી મહિલાઓને ખાવાની મનાઈ હોય છે. તે ઉપરાંત ડોક્ટર પણ મનાય કરતા હોય છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પણ લસણનું સેવન કરવું જોઇએ નહી.

જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા રહેતી હોય તેને તે લોકોએ લસણનું સેવન કરવું જોઇએ નહીં.  તેના કારણે લોહીનું સર્ક્યુલેશન ખૂબ જ વધી જતું હોય છે. એટલા માટે લસણનું સેવન કરવાથી લોહીનું સર્ક્યુલેશન ઘટી જાય છે. અને તે માટે લો-બીપીની સમસ્યા હોય તે લોકોએ લસણનું સેવન કરવું જોઇએ નહીં.

લસણનું સેવન અમુક હદ કરતાં વધુ ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલા માટે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન કરતાં પહેલાં ડોક્ટરની મંજૂરી ખાસ લેવી જરૂરી છે.