લાલ ચંદન કામ લાગી શકે છે તમારા ચહેરાની સુંદરતા વધારવા ઉપયોગ કર્યા પછી ચહેરો બની જશે કમળનું ફૂલ - Tilak News
લાલ ચંદન કામ લાગી શકે છે તમારા ચહેરાની સુંદરતા વધારવા ઉપયોગ કર્યા પછી ચહેરો બની જશે કમળનું ફૂલ

લાલ ચંદન કામ લાગી શકે છે તમારા ચહેરાની સુંદરતા વધારવા ઉપયોગ કર્યા પછી ચહેરો બની જશે કમળનું ફૂલ

આજકાલ બધાને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્કીનની સારસંભાળ રાખવી ખૂબ જરૂરી થઇ ગઇ છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાના સ્કિનની સાર-સંભાળ રાખી શકતો નથી. બજારમાં સ્કિનની સાર-સંભાળ રાખવા માટે ખૂબ જ મોંઘા બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે.

પરંતુ દરેક વખતે તેને ખરીદવા માટે ખૂબ જ વધારે પૈસા ખર્ચવા ની જરૂર પડે છે. પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટ ના ઉપયોગ થી આપણી સ્કિન ની સારી રીતે ખ્યાલ રહી શકે. આપણા ઘરમાં પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે. કે જેના ઉપયોગ દ્વારા આપણે આપણી ચામડી નો સાર સંભાળ રાખી શકીએ છીએ.

જો તમે તમારી ચામડી ની સાર સંભાળ તથા ચહેરાની ખૂબસુરતી વધારવાને લઇ ચિંતિત      હોવ તો આજે અમે તમને ઘરમાં રહેલા કેટલાક તત્વો  કે જે ચહેરાની સંભાળ સારી રીતે રાખી શકે. તેના વિશે જાણકારી આપવાના છીએ.

જો તમે તમારા ચહેરાને ખૂબ જ સારી રીતે સંભાળ રાખવા માંગતા હોય તો સૌ પ્રથમ અમે તમારા ચહેરાને પ્રદૂષણની અસર થવા દેવી ન જોઈએ.  કોઈપણ પ્રકારનો તો તા પ્રદૂષણ આપણી સ્કિન માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે.

બ્યુટી પ્રોડક્ટથી થનારી સાઇડ ઇફેક્ટ

સૌપ્રથમ જાણી લો બ્યુટી પ્રોડક્ટથી થનારી સાઇડ ઇફેક્ટ આજકાલ બજારમાં ખૂબ જ મોંઘા અને ખૂબ જ સારા એવા ક્રીમ ઉપલબ્ધ હોય છે. જે દાવો કરે છે કે તે તમારી સ્કિનમાં ચમક લાવી શકે છે. પરંતુ આવું દર વખતે થતું નથી.

જ્યાં સુધી તમે તે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો ત્યાર સુધી તમને ફાયદો પહોંચે છે. પરંતુ જ્યાં સુધી ત્યારે તમે તે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરો, ત્યારે તમારી સ્કિનને ઘણી બધી સાઈડ ઈફેક્ટ થતી હોય છે.

લાલ ચંદનના ઉપયોગથી આવી રીતે સુંદરતામાં વધારો થશે

લાલચંદન આપણી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ સૌપ્રથમ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ થોડું ચંદનનો પાવડર લેવો. તેમાં એક લીંબૂનો રસ ઉમેરવું. ત્યારબાદ તેને ઘાટી પેસ્ટ બનાવી.

આ ઘટ્ટ મિશ્રણને ચહેરા પર લગાવવું. મિશ્રણ ત્યારે સુકાઈ જાય ત્યારે તેમણે થોડા ગરમ પાણીથી ધોઇ નાખવો.આ રીતે લાલ ચંદનનો ઉપયોગ ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરો સુંદર બની જશે અને આપણી ચામડીમાં ચમક આવી જશે.

તે સિવાય લાલ ચંદનનો ઉપયોગ ગુલાબજળની સાથે પણ કરી શકાય છે. ગુલાબજળની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પર થતા ખીલ, ડાઘ વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે. તે સિવાય જો તમે ઈચ્છો તો લાલ ચંદનનો પાઉડર માં મધ અને હળદર કરી શકો છો.

લાલ ચંદનનો પાવડર ની મદદથી ફેસપેક બનાવવાની રીત

આ ફેસપેક બનાવવા માટે સૌપ્રથમ તમારે લાલ ચંદનનો પાઉડર જોઈશે. ત્યારબાદ એક લીંબુનો રસ ત્યારબાદ એક ચમચી હળદર અને 2 ચમચી મધ મુખ્ય સાધન સામગ્રી તરીકે જોઈશે.

સૌપ્રથમ તમારે લાલ ચંદનનો પાઉડર લેવાનો છે. ત્યારબાદ તેમાં એક લીંબૂનો રસ ઉમેરવાનો છે. ત્યારબાદ તેને સરખી રીતે હલાવી લેવાનું છે. સરખી રીતે મિશ્રણ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી દહીં અને બે ચમચી મધ ઉમેરવાથી એક સુંદર મિશ્રણ તૈયાર થઇ જશે.

જો આ મિશ્રણ ચહેરા ઉપર લગાવવામાં આવે તો ચહેરાની સુંદરતામાં વધારો થાય છે. ચહેરાની સુંદરતાને ચમક આવે છે. તે ઉપરાંત ચહેરા ઉપર થતા ખીલ દાગ સફેદ કાળા ડાઘ વગેરે સમસ્યામાં રાહત મળે છે.