શુક્રવારની સંધ્યા એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે બોલો આ મંત્ર, થઈ જશો માલામાલ માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા. - Tilak News
શુક્રવારની સંધ્યા એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે બોલો આ મંત્ર, થઈ જશો માલામાલ માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા.

શુક્રવારની સંધ્યા એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે બોલો આ મંત્ર, થઈ જશો માલામાલ માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા.

દરેકના જીવનમાં પૈસા ની પ્રાપ્તિ કરવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરતો હોય છે. તે ઉપરાંત તે પોતાના જીવનમાં ખૂબ જ વધારે ધનવાન બનવા માંગતો હોય છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગે છે.

 

તેમણે તેમને શુક્રવારના દિવસે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા ઉપાય કરવા જોઈએ. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે. તેમના જીવનમાં આવતી પૈસા ને લગતી તમામ સમસ્યાઓ દૂર થતી હોય છે. તે ઉપરાંત હાલના સમયમાં દરેક વ્યક્તિ દિવસ-રાત ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. તે તેમની ઇચ્છા હોય છે કે તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

 

તે ઉપરાંત તેમના જીવનમાં કોઈપણ પ્રકારની પૈસાની ઊણપ રહેશે નહીં. પરંતુ ઘણી બધી પ્રયત્નો કરવા છતાં પણ તેમના આ ખૂબ જ વધારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એવા ઉપાય જણાવવાના છે. જે ઉપાયોથી માતા લક્ષ્મીને પ્રસન્ન થઈ જતા હોય છે.  તે ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ ધનની ઉણપ થતી નથી

 

શુક્રવારની સંધ્યાના સમયે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શુક્રવારના દિવસે અમુક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે શુક્રવારના દિવસે વિધિ-વિધાનપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરો છો અને તેમના જણાવેલા ઉપાય કરો છો તો તમારા જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે શુક્રવારના નો દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે.

 

આ દિવસે માતા લક્ષ્મીના આ સ્વરૂપ એટલે શ્રી આદી લક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી આદ્ય લક્ષ્મી. શ્રી ગજલક્ષ્મી. શ્રી વિજય લક્ષ્મી, શ્રી વિદ્યાલક્ષ્મી અને શ્રી એશ્વર્ય લક્ષ્મી નું પુજન કરવાનું રહેશે. એવું માનવામાં આવે છે. કે માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ ઉપર કરજ હોય દેવું હોય તો તેમાંથી તરત જ છુટકારો પ્રાપ્ત કરવા માટે તેમણે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી તેમના આયુષ્યમાં પણ ખૂબ જ વધારો થાય છે. તે ઉપરાંત તેમની બુદ્ધિ ક્ષમતા પણ વધારો થાય છે. તે ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ ઉત્તમ રહે છે. જો તમે માતા લક્ષ્મીના સમગ્ર સ્વરૂપની પૂજા કરતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

સાંજે શુક્રવારના સમયે સંધ્યા સમયે તમારે સાંજે નવ વાગ્યા સુધી લઈ અને દસ વાગ્યા સુધી તમે માતા લક્ષ્મીની પૂજા શકો છો.  પૂજા દરમ્યાન બધા જ નીતિ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શુક્રવારની સાંજે તમે માતા લક્ષ્મીને આ સ્વરૂપની પૂજા કરો છો.  તે દરમિયાન તમારે ગુલાબી કલરના કપડાં પહેરવાના રહેશે અને માતા લક્ષ્મીની પૂજા કરવા માટે આ આસનનો ઉપયોગ કરવાનો રહેશે.

લક્ષ્મી નું સ્થાપન આસન ઉપર કરવાનું રહેશે. શુક્રવારની સંધ્યા એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે તમારે મંત્ર

“ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा”

નો ૧૦૮ વાર સ્મરણ કરવું. તમે આ મંત્રનો જાપ કરવા માટે કમળ ગટ્ટાની માળાનો પ્રયોગ કરી શકો છો.

જ્યારે તમે મંત્રનો જાપ પૂરા કરો છો ત્યારબાદ પૂજાની થાળીમાં જે તમે ૮ દિવડાઓ પ્રગટાવ્વાના રહેશે. તેને તમે તમારા ઘરની ૮ દિશાઓમાં રાખી દેવા અને ધનની દેવી માં લક્ષ્મીજીને હાથ જોડીને ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની પ્રાર્થના કરવી. આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહેશે અને જીવન સાથે જોડાયેલ ધનની સમસ્યાઓ ખતમ થઈ જશે.