આજકાલ દરેક યુવાનના મનમાં એ સવાલ જ રહેતો હોય છે.? કે તે જ્યારે લગ્ન સમય માટે યુવતી પર પસંદગી ઉતારતો હોય છે. ત્યારે કઈ રીતે જાણી શકાય કે છોકરી કુંવારી છે. કે નહીં? આ પ્રશ્ન હંમેશા યુવાનોના મનમાં આવતો રહેતો હોય છે. અને ત્યારે અમુક છોકરીઓ કુવારી છે. કે નહીં ?
તે તેમણે તે ઉપરાંત તેમણે ક્યારેય પણ પહેલા સમયે શરીર સંબંધ બાંધ્યો છે. કે નહીં આનંદ પ્રાપ્ત કર્યો છે. કે નહીં તે વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. ઘણા કિસ્સાઓમાં માસિક દરમિયાન રક્તસ્ત્રાવ થતો નથી અને અમુક કેસોમાં ઓપરેશન ઇજા હય્મેણ અથવા બીજા કોઈપણ દબાણના કારણે તુટી જતું હોય છે.
હાય્મેન ને ગુજરાતી ભાષામાં શીલ કહેવામાં આવે છે. જો તમે અત્યાર સુધી વિશ્વના તમામ પ્રકારના ઇતિહાસ ઉપર નજર રાખશે તો તમને એ વસ્તુ જાણકારી આપી દઈએ કે કુવારા છોકરી ના મૂલ્યો અને તેમના સંસ્કાર સાથે સંકળાયેલી જોવા મળતી હોય છે.
ઘણા લોકો એવું માને છે કે આ સંસ્કારો ઉપરથી જાણી શકાય છે. કે છોકરીઓ કુવારી છે કે નહીં ?પરંતુ ઘણીવાર એવું પણ જાણવા મળતું હોય છે કે જ્યારે લગ્ન પછી શરીર સબંધ દરમિયાન સ્ત્રીઓ આ યુવતીઓ સાથે યુવાન શરીર સુખ વધે છે. ત્યારે તેમના હાઇમેન માંથી રક્તસ્રાવ નીકળતો નથી.
એટલા માટે તે યુવતીના પાત્ર ઉપર ઘણી વખત શંકા કરવામાં આવતી હોય છે. આવા કારણોસર યુવતીની કુવારી હાયમેન ફાટી જતી હોય છે. તે તેમના તેમનો કુમારીત્વ ગુમાવી બેઠા છે. તે ઉપરાંત યુવતીઓ દ્વારા નાનપણમાં બહાર સાઇકલ ચલાવવી કુદકા લગાવવા અને અન્ય કોઈપણ કારણોસર તેમનો હાઇમેન તુટી જતું હોય છે.
ત્યારે લગ્ન પછી આ યુવતીઓને શરીર સંબંધ બાંધતી વખતે લોહી નથી આવતો તેથી યુવતીના સાસરીયા પક્ષ વાળા તેમના ઉપર દોષારોપણ કરી અને તેમને પરેશાન કરવાનું શરૂ કરતા હોય છે. લગ્ન પછી ઘણાં સાસરાવાળા એવો હોય છે. એ મૂકે તે તે છોકરી કુંવારી છે કે નહીં.
તેમના ઉપર અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે જે છોકરી કુંવારી છે કે તે નહીં તે તેમને ખૂબ જ અસ્વસ્થતા અને શરમાળ બનાવી દેતા હોય છે. ત્યારે કેટલાક ઘરમાં એવી પરંપરા પણ ચાલે છે કે જો કોઈ પણ યુવતીના સુહાગરાતની સવારે તે યુવતીના પલંગ ની ચાદર લાલ કલરની ન થઈ હોય તો તે છોકરીને કુવારી ની જેમ વર્તન ન કરીને તે છોકરીને પરણિત માનવામાં આવે છે.
પરંતુ દરેક યુવતી માટે તે જરૂરી નથી કે તે યુવતીનો લોહી આવે અને તે કુંવારી ન હોય ઘણી વખત યુવતી સાયકલ ચલાવતી વખતે કૂદકા મારતી વખતે પણ તેમનો હાઇમેન ખૂટી જતું હોય છે. તેના કારણે યુવતીને અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.
તે ઉપરાંત આજકાલ યુવતીઓ પોતાનું હાઇમેન ફરીથી સાજો કરવા માટે અનેક પ્રકારના ઓપરેશન કરાવી હોય છે. તેથી તેમને શરમાળ થવું ન પડે લગ્ન પછી કોઈ પણ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય નહીં કે તે પોતાને જાતની શરમ અનુભવી શકે. પરંતુ આજકાલ યુવતીઓમાં હાઇમેન તૂટી જવું એક સામાન્ય બાબત છે.
૧૫ થી ૧૮ વર્ષની યુવતી ઓ હાય્મેન સામાન્ય રીતે જે યુવતીઓ વધારે પડતી સાયકલ ચલાવતી હોય કે તે યુવતીઓ વધારે પડતી સ્પોર્ટ્સમાં ભાગ લેતી હોય તે યુવતીઓનું હાઇમેન નજીકના સમયમાં તુટી જતું હોય છે. પરંતુ તેમનો શારીરિક સંબંધ બાંધવા સાથે કોઈ પણ પ્રકારનો સંજોગો તો નથી.