બાપ રે.! ખરેખર મૃત્યુ બાદ લાશના ટુકડા કરીને ગીધને ખવડાવી દેવામાં આવે છે, તેની પાછળનું કારણ જાણશો તો તમારા…

બાપ રે.! ખરેખર મૃત્યુ બાદ લાશના ટુકડા કરીને ગીધને ખવડાવી દેવામાં આવે છે, તેની પાછળનું કારણ જાણશો તો તમારા…

દુનિયામાં વિવિધ પ્રકારના સમુદાયના લોકો રહે છે. જેમની પોતાની અલગ માન્યતા અને રિતરિવાજ હોય છે. ઘણા દેશ અને વિસ્તારોમાં એવા રિવાજો હોય છે, જેના વિશે સાંભળીને જ રૂવાંટા ઉભા થઈ જાય. આજે અમે પણ તમને આવા એક હેરાન કરી દેનાર રીવાજ વિશે જણાવવાના છે.આવો જાણીએ…

આ પરંપરા વિશે જણાવીએ કહી દઈએ કે, આ સત્ય ઘટના છે. જે બૌદ્ધ સમાજમાં વર્ષોથી પ્રચલિત છે. જેમાં ખૂબ જ વિચિત્ર રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

પરંપરાને માનનારા સમુદાયની માન્યતાઃ

અંતિમ સંસ્કારની આ પરંપરાને માનતા સમુદાયની એવી માન્યતા છે કે, જો મૃતદેહના ટુકડા ગીધને ખવડાવામાં આવે તો તેમની આત્મા પણ ગીધોની જેમ ઉડાણ ભરીને સ્વર્ગમાં પહોંચી જાય છે.

આ પરંપરાનું નામ છે નિયિંગમા પરંપરા. એટલેકે, સ્કાઈ બુરિયલ. જેને તિબેટમાં મનાવવામાં આવે છે. આ પરંપરા માં મૃત્યુ બાદ વ્યક્તિની લાશના નાના-નાના ટુકડા કરીને તેને ગીધની સામે પીરસવામાં આવે છે. ત્યારબાદ મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તે દરમિયાન અહીં તિબ્બતી બુક ઓફ ધ ડેથ નામનું ધાર્મિક પુસ્તક પણ વાંચવામાં આવે છે.

સ્કાઈલ બુરિયલની પરંપરા મુજબ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શવને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાય છે. જ્યાં સ્મશાનના કર્મચારીઓ લાશના ટુકડા કરે છે. આ લાશના ટુકડાઓને જઉં અને લોટમાં ડુબાળીને ગીધોને ખવડાવવામાં આવે છે.આમ, જે-તે સમાજ અને સમુદાય દ્વારા વિવિધ પરંપરાઓ અનુસરવામાં આવે છે. જે સામાન્ય લોકો માટે હેરાન કરનાર હોય છે.

error: Content is protected !!