કેમેરાની સામે કપડા ઉતારવા માં સૌથી વધારે હોશિયાર છે આ અભિનેત્રી - Tilak News
કેમેરાની સામે કપડા ઉતારવા માં સૌથી વધારે હોશિયાર છે આ અભિનેત્રી

કેમેરાની સામે કપડા ઉતારવા માં સૌથી વધારે હોશિયાર છે આ અભિનેત્રી

પ્રિયા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોતાની આવી તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે કહેશો કે તેની બોલ્ડનેસની કોઈ સીમા નથી.

બોલ્ડનેસમાં છે સૌથી આગળ

પ્રિયાએ જે વેબ સિરીઝમાં સૌપ્રથમ બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો તેનું નામ ‘બારીશ’ છે.

વાસ્તવિક જીવનમાં પણ બેકાબૂ

આ પછી પ્રિયા ‘બેકાબૂ’માં જોવા મળી હતી જેમાં તે વેબ સિરીઝના નામ પ્રમાણે બેકાબૂ દેખાતી હતી.

પારદર્શક ડ્રેસે મચાવ્યો તહેલકો

જુઓ પ્રિયા બેનર્જીની આ તસવીર જેમાં તે બ્લેક કલરના પારદર્શક ડ્રેસમાં જોવા મળી રહી છે.

છે ખૂબ જ હોટ

જ્યારે પણ પ્રિયા સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.