આજકાલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ને લગતી અનેક પ્રકારની તકલીફ થઈ રહી હોય છે. આજે અમે તમને અને સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધી ઓળખાય છે. તે વિશે જાણકારી આપવાના છીએ અને આપણા જીવનમાં વનસ્પતિ વૃક્ષો માનવ પશુ પક્ષીઓ અવિભાજ્ય અંગો હોય છે.
આપણા ઉત્સવો તહેવારો સામાજિક પ્રસંગો વ્રત કથાઓ ઉજવણીઓ તે ઉપરાંત ધાર્મિક ઉત્સવોમાં એક કે બીજી રીતે વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. અને વૃક્ષો અને ધાર્મિક દ્રષ્ટિએ શૃંગાર તેમ જ પૌરાણિક માન્યતા ટકાવી રાખવા માટે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે.
તેવી જ રીતે લીમડો, પીપળો, વડલો, આસોપાલવ, આંબા અને અન્ય પ્રકારના વૃક્ષો પણ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. એટલે લીમડો એક એવું વૃક્ષ એ કે તે માનવ જાતને અનેક પ્રકારે ઉપયોગી સાબિત થઇ શકે છે. લીમડા નું લાકડું ઇમારતના ટેકા તરીકે પણ વાપરવામાં આવે છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવા જઈએ તો લીમડો આયુર્વેદની દ્રષ્ટિએ એકદમ શીતળ કડવો પણ શોધક, કૃમિ, કફ, પિત, તો સ્વાદ રોગનો નાશ કરનાર, હૃદયરોગની બળતરા દૂર કરનાર, ઉધરસ, તાવ, ખોરાકની અરુચિ નો વિકાર અને મધુપ્રમેહ નષ્ટ કરનાર ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તે ઉપરાંત ઘરના બારી-બારણા ફર્નિચર બનાવવામાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત લીમડા નું લાકડું બળતણ તરીકે પણ શ્રેષ્ઠ રીતે વપરાય છે. લીમડાના પાંદડાં પશુઓના ચારા તરીકે વાપરવામાં આવે છે. તે ઉપરાંત તેમના વધેલા સૂકા લાકડા અને ચડી ગયેલા પાંદડાનું સેન્દ્રીય ખાતર પણ બનાવવામાં આવ્યું હશે.
તે ઉપરાંત લીમડાના મોર ઉનાળાની ઋતુમાં લાગતો તડકો દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ છે. તે ઉપરાંત તેમાં ઔષધ તરીકે પાણી ઉમેરી અને બીજા પદાર્થો ઉમેરી અને તેનો રસ કાઢી અને તેમને કહી શકાય છે. લીમડાના બીજમાંથી તેલ કાઢવામા આવે છે. તેમને લીંબોળીનું તેલ કહેવામાં આવે છે.
લીંબોળીનું તેલ એક જંતુનાશક દવા તરીકે ખૂબ જ વધારે ઉપયોગમાં આવે છે. તે ઉપરાંત લીમડાની લીંબોળી નો તેલ નો લીમડાના સાબુ બનાવવામાં પણ ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાય છે. તે દાખલ ખંજવાળ દૂર કરવા માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ છે.
લીંબોળી નો ખોળ એટલે કે લીંબડી માંથી તેલ કાઢ્યા પછી બાકી રહેલો ભાગ ખેતી માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ છે. તે ઉપરાંત તે ખેતીમાં કૃમિનાશક તરીકે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈપણ વ્યક્તિને ગુમડું થયું હોય તો તેમના લીમડાના પાનનો લેપ બનાવી અને તે ગુમડા ઉપર રાખવાથી ગુમડુ ઝડપથી મટી જાય છે.
તે ઉપરાંત તેમની અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે પણ લીમડાના પાનનો રસ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. નિયમિત્ત બાળકોને સવારે અને સાંજે લીમડાનો રસ અડધી ચમચી પીવડાવવામાં આવે તો પેટ અને આંતરડા માં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે.
બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. આ માટે તમારે ૫૦૦ ગ્રામ તાજા લીમડાના પાન લેવાના છે. તેને એક લીટર પાણીમાં બરાબર ઉકાળી લેવાના છે. પાણી અડધો લીટર બાકી રહે ત્યાર પછી તેમાં તે પૌષ્ટિક રસાયણ ને અતિશે ગાડી લેવાનું છે. તેમની ઉપર યકૃતની સૌથી વધારે અસર થાય છે.
યકૃતની કાર્યક્ષમતા માં વધારો થાય છે. તે ઉપરાંત આંખમાં થતી બળતરા દૂર કરવા માટે પણ લીમડાનો રસ અતિ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત ઓરડામાં લીલા પાંદડા નો ધુમાડો કરી અને બારી બારણા બંધ કર રાખવાથી થતા મચ્છરનો ત્રાસ દૂર કરવા માટે રાખવાના જીવજંતુઓનો ત્રાસ દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
લીમડાના લીલા પાંખોને અત્યંત ઠંડક આપે છે. તે ઉપરાંત રાત્રે સૂતી વખતે લીમડાના પાનનો પાટો બાંધી રાખવાથી આંખને પુષ્કળ પ્રમાણમાં ઠંડક પ્રાપ્ત થાય છે. અને આંખમાં થતી લાલા અને ગરમી દૂર થાય છે.