કફ શ્વાસ દમ અસ્થમા માં આવા તમામ રોગોને જડમૂળથી દૂર કરવા માટેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય - Tilak News
કફ શ્વાસ દમ અસ્થમા માં આવા તમામ રોગોને જડમૂળથી દૂર કરવા માટેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય

કફ શ્વાસ દમ અસ્થમા માં આવા તમામ રોગોને જડમૂળથી દૂર કરવા માટેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય

આજકાલ દરેક વ્યક્તિને શ્વાસને લગતી તકલીફ થતી હોય છે. શ્વાસ, દમ, અસ્થમા અને કફ ને લગતી કોઈપણ સમસ્યા હોય તો આજે અમે તમને જણાવાના છીએ કે જે શ્વાસ, દમ, અસ્થમા જેવી બીમારીઓમાં ખૂબ વધારે અસરકારક સાબિત થાય છે.

આ બીમારીને લીધે જો કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેમની તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે. તે ઉપરાંત જે કોઈપણ વ્યક્તિની શ્વાસનળીમાં સોજો આવી જાય છે. તેમને શ્વાસનળીમાં કફ જામી જતું હોય છે. અને તેમની શ્વાસનળી હતી સંકોચાઈ જતી હોય છે.

તેમની શ્વાસનળી સાંકડી થઇ જતી હોય છે. તેના પરિણામે તેમને શ્વાસ લેવામાં એક પ્રકારની મુશ્કેલીનો અનુભવ થતો હોય છે. તે ઉપરાંત અસ્થમા કે શ્વાસની બીમારી હોય તો છાતીમાં ખૂબ જ વધારે ભાર લાગતો હોય છે.  તેમને શ્વાસ ની બીમારી થતી હોય છે. અને તેમને વારંવાર ઉધરસ આવતી હોય છે.

આવી દરેક પ્રકારની સમસ્યા થતી હોય છે. આ બીમારીનું મૂળ કારણ શરીરમાં થતી એલર્જી ઉપરાંત શરીરમાં મોટું આતરડું હોય તેમાં વધારે પ્રમાણમાં કચરો ભેગો થઈ ગયો હોવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તે ઉપરાંત આજકાલ દરેક વ્યક્તિ બહારનું પ્રદૂષિત વાતાવરણ તે ઉપરાંત અને વાતાવરણમાંથી ધૂળના રજકણો નાક મારફતે આપણા શરીરમાં જતા હોય છે.

ધીમે-ધીમે તે આપણાં ફેફસાં જતા હોય છે. તેના કારણે માણસને વારંવાર ઉધરસ આવતી હોય છે. ઉધરસ આવવાની સાથે સાથે ફેફસા ની નસો માં જે સોજો આવી ગયો હોય તેના કારણે ફેફસાંમાં દુખાવો થતો હોય છે. અને તે રાતે થવાથી માણસને શ્વાસ લેવામાં અનેક પ્રકારની મુશ્કેલીનો અનુભવ થતો હોય છે.

તે ઉપરાંત આજકાલ દરેક વ્યક્તિ મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ વધારે ખાવાનું પસંદ કરતા હોય છે.  ખૂબ જ વધારે પ્રમાણમાં મેંદાનું સેવન કરવાથી આપણા શરીરના આંતરડા માં કચરો જમા થવા લાગે છે.  તે આંતરડા ની સાફ સફાઈ કરવી હતી તે આવશ્યક છે.

એટલા માટે મેંદાના લોટ ની બનેલી કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન કરવું નહીં અને વધારે પ્રમાણમાં મેંદા ના લોટ ની બનેલી ચીજવસ્તુઓનું સેવન કરવાથી માણસને ખૂબ જ ગંભીર પ્રકાર થવાની શક્યતા રહેશે તેના કારણે મોટા આંતરડામાં ખતરો વધારે જમા થાય છે.  મોટા આંતરડામાં કફથી વધારે નુકસાન થતું હોય છે.

તે કફ વધવાથી ફેફસામાં ખૂબ જ વધારે નુકસાન થતું હોય છે.  ફેફસામાં કફ વધવાથી શ્વાસ લેવામાં પણ અનેક પ્રકારની મુશ્કેલી થતી હોય છે.  વ્યક્તિને વારંવાર ઉધરસ આવતી હોય છે. એટલા માટે જ માણસ ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ કે મેંદામાંથી બનેલી કોઈપણ વસ્તુ ક્યારેય પણ ખોરાકમાં ઉપયોગ કરવો નહીં

તે વસ્તુઓનું સેવન કરવાથી માણસને સૌથી વધારે નુકસાન થતું હોય છે. એટલા માટે બેકરીની બનેલી કોઈપણ વસ્તુ જેવી કે પાવ બ્રેડ વગેરે વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તે ઉપરાંત બિસ્કીટ કે જે બેકરીમાં બનતા હોય છે. અને જે મેંદાની વસ્તુઓ હોય છે. તેનું સેવન ન કરવું જોઈએ

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સૌપ્રથમ તજ નો પાવડર બનાવવાનો રહેશે અને તજનો પાઉડર ચાવી અને તેમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી તમામ પ્રકારની તકલીફ દૂર થાય છે. તે ઉપરાંત અમે તજનો પાઉડર ઘરે પણ બનાવી શકો છો

પરંતુ યાદ રાખવાનો રહેશે કે તજનો પાવડર બજારમાં મળતો હોય તે તૈયાર લાવવાનો નથી અને ઘરે તજ લઈ અને તેનો પાવડર બનાવી અને તેમનો ઉપયોગ કરવાનો છે. નિયમિત રીતે તમે દરરોજ એક ચમચી તજનો પાવડર લેશો તેમાં તમને ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા રહે છે.

તે ઉપરાંત તેની અંદર તમારે તેની સાથે દેશી ગોળ નું સેવન કરવાનું રહેશે અને એક ચમચી તજનો પાવડર અને બે ચમચી ગોળ મિશ્રણ કરી અને તેમનું સેવન કરવાથી શ્વાસને લગતી તકલીફ દૂર થાય છે. તે ઉપરાંત ધીમે ધીમે ગળા નીચે ઉતારવા થી પેટમાં ઊતરી જાય. ત્યાર પછી તમારે બે ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે.

આ રીતે ઉપાય કરવાથી તમારા આંતરડામાં જામેલો કચરો દૂર થાય છે.  દિવસમાં બે વખત આ ઉપાય કરવાથી તમારો ફેફસાની અંદર જમા થયેલો તમામ પ્રકારનું કષ્ટ દૂર થાય છે.  કફ ખૂબ જ ઝડપથી શરીરની બહાર નીકળી જતો હોય છે.