જ્યોર્જિયા એ "બ્રા" પહેર્યા વગર જ કેમેરાની સામે આપ્યો પોઝ, ફોટો જોઈને અરબાઝ પણ શરમાઈ જશે... - Tilak News
જ્યોર્જિયા એ “બ્રા” પહેર્યા વગર જ કેમેરાની સામે આપ્યો પોઝ, ફોટો જોઈને અરબાઝ પણ શરમાઈ જશે…

જ્યોર્જિયા એ “બ્રા” પહેર્યા વગર જ કેમેરાની સામે આપ્યો પોઝ, ફોટો જોઈને અરબાઝ પણ શરમાઈ જશે…

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર એવી બોલ્ડ ફોટો શેર કરે છે. કે ચાહકો ના દિલ મા આગ લગાડી દે છે. આ વખતે પણ કંઇક એવું જ થયું જ્યારે અભિનેત્રીએ આવો જ આકર્ષક ડ્રેસ પહેરીને કેમેરાની સામે બ્રા લેસ થઈ ગઈ, અને કેમેરાની સામે પોઝ આપવાનું શરૂ કર્યું. આ ફોટો મા અભિનેત્રી ડીપ મા બધુજ બતાવતી જોવા મળી હતી. એક્ટ્રેસની આ ફોટો જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા છે, અરબાઝ ખાન ચોંકી જશે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ આ ફોટો તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાનના જન્મદિવસ બાદ શેર કરી હતી. જેના કારણે તે ખૂબ ચર્ચામાં છે.

આ ફોટો મા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા બ્રાઉન કલરના સ્કર્ટ સાથે સેમ રંગની બ્રા પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે, અને કેમેરાની સામે કિલર લુક્સનો જાદુ કરતી જોવા મળી હતી.

આ ફોટો મા જ્યોર્જિયા હાથમાં ગુલાબનું મોટું ફૂલ જોવા મળે છે. અભિનેત્રીને જોઈને લાગે છે કે તે મસ્તીના મૂડમાં છે.

આ ફોટો મા અભિનેત્રી ડીપ નેક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. દેખાવની વાત કરીએ તો તેના વાળ ખુલ્લા છે. અને ખુબજ સુંદર લાગી રહી છે. તેમજ લાઇટ મેકઅપમાં જોવા મળી હતી. આ ફોટો જ્યોર્જિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ ફોટો પહેલા જ્યોર્જિયા એ તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાન સાથે એવો રિવીલિંગ ડ્રેસ પહેરીને શેર કર્યો હતો કે તે ચર્ચામાં આવી હતી. આ ફોટો માં અભિનેત્રી ટોપ સુધી કટ સાથેનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ આવા બોલ્ડ ડ્રેસથી જ ભરેલું છે.

જાણવા મળ્યું છે કે જ્યોર્જિયા અરબાઝ ખાન કરતા 22 વર્ષ નાની છે. જોકે બંનેની બોન્ડિંગ જોઈને એ ચોક્કસ કહી શકાય કે બંને વચ્ચે ઉંમરને કારણે કોઈ ફરક નથી પડ્યો.