જો શરીર માં પાણી ની ઉણપ થાય તો શરીર આવા સંકેત આપે છે.. જાણો એકદિવસ માં ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ - Tilak News
જો શરીર માં પાણી ની ઉણપ થાય તો શરીર આવા સંકેત આપે છે.. જાણો એકદિવસ માં ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ

જો શરીર માં પાણી ની ઉણપ થાય તો શરીર આવા સંકેત આપે છે.. જાણો એકદિવસ માં ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ

વ્યક્તિ નિરોગી રહેવા માટે ખોરાક અને પાણી બંને વસ્તુ ની જરૂર પડે છે. સામાન્ય રીતે પાણીની શરીરમાં ખૂબ જ વધારે જરૂરિયાત રહેતી હોય છે. ઘણીવાર શરીરમાં પાણીની અછતના કારણે ઘણા લોકોનું મૃત્યુ પણ થાય છે. પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ છે.

જે જાણ્યા પછી પણ ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી.જો આવશ્યક માત્રામાં પાણી ન પીવાથી શરીરમાં ઘણી બધી નકારાત્મક અસર થતી હોય છે. ઘણા બધા પ્રકારના સ્વાસ્થ્યને લગતાં રોગો થતા હોય છે. આજે અમે તમને એવા એવી એવા રોગ વિશે જાણકારી આપવાના છીએ કે જે શરીરમાં પાણીની ઊણપ હોય તો તેનાથી શરીરને ઘણા બધા રોગો થતા હોય છે.

શરીરને ઉંમર પ્રમાણે કેટલું પાણી તે વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ. જયારે પણ શરીરમાં પાણીની ઉણપ થાય છે. ત્યારે મોઢું હંમેશા સુકાવા લાગતું હોય છે. જો મોઢામાં હંમેશા શુષ્કતા આવી જતી હોય તો વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે તેના મોઢામાં તથા શરીરમાં પાણીની ઉણપ છે.

પાણી ઓછું પીવાથી શરીરને પરસેવો વળતો નથી. તેથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી. એટલા માટે વ્યક્તિ નિયમિત રીતે પાણી પીવું જોઈએ અને શરીરમાં પાણીની ઉણપ થવાથી ચામડી અત્યંત શુષ્ક થઈ જાય છે અને સુકાઈ જાય છે.

તેના કારણે ચામડી ને લગતા રોગ પણ થઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપ થવાથી મોઢું તેમજ આંખો પર તેમની ખૂબ જ વધારે અસર થતી હોય છે. તે ઉપરાંત આખો અત્યંત સુકી અને લાલ કલરની થઈ જાય છે. શરીરમાં જો કોઈપણ વ્યક્તિને પાણીની ઊણપ હોય તો શરીરના માંસપેશીઓમાં દુખાવો થવા માંડે છે.

તે ઉપરાંત તેમના માસપેશી નબળા થવા માંડે છે. તે માટે કોઈ પણ વ્યાયામ કરતાં પહેલાં અને પછી અને વચ્ચે પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.  પાણીનો ઉપયોગ સાચા સમયે અને સાચી જગ્યાએ કરવામાં આવે તો શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.

જ્યાંરે પણ શરીરમાં પાણીની ઊણપ રહે છે. ત્યારે વ્યક્તિના પેશાબ નો કલર પીળા રંગમાં આવે છે. તેની સાથે પેશાબની માત્રા પણ ઓછી થઈ જતી હોય છે. એટલા માટે વ્યક્તિએ નિયમિત રીતે પાણી પીવું જોઈએ.  પેશાબ કર્યા પછી પણ બળતરા થતી હોય છે. એટલા માટે વ્યક્તિએ નિયમિત રીતે પાણી પીવું જોઈએ.

જો કોઈ પણ વ્યક્તિ ઓછો પાણી પીવે તો તેમને શરીરમાં ખંજવાળ આવવાની સમસ્યા થાય છે.શરીરમાં પાણીની ઊણપ હોય તો શરીરમાં લોહીની ઉણપ થતી હોય છે. તેના કારણે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ જોવા મળે છે. તેનાથી શરીરમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે.

તેના કારણે શરીરને ખૂબ જ વધારે થાક અને સુસ્તી લાગે છે. એટલા માટે નિયમિત રીતે વ્યક્તિએ આશરે દિવસમાં સાથે ૫ લીટર પાણી પીવું જોઈએ અને પાણી ન પીવાથી ચામડી ને લગતા રોગો હૃદયના રોગો થઇ શકે છે.

એટલા માટે વ્યક્તિએ નિયમિત રીતે શિયાળામાં ગરમ પાણી પીવું જોઈએ. ઉનાળામાં હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી વ્યક્તિના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. તેથી વ્યક્તિને કોઈપણ પ્રકારના ચામડીના કે હૃદયને લગતા રોગો થતા નથી.

વ્યક્તિએ નિયમિત રીતે શરીરમાં પાણી પીતા રહેવું જોઇએ. જો આમ કરવામાં આવે વ્યક્તિને ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઓછી રહે છે. તે ઉપરાંત વ્યક્તિને જો શરીરમાં પાણીની ઉણપ થઈ જાય તો તેમના માંસપેશીઓમાં દુખાવો થવા માંડે છે. તે ઉપરાંત આંખો લાલ કલરની થઈ જાય છે. તે ઉપરાંત ચામડીમાં શુષ્કતા આવી જતી હોય છે.

એટલા માટે તો આમાંથી કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો વ્યક્તિને પાણીની ઉણપ છે. એટલા માટે તે વ્યક્તિએ નિયમિત રીતે પાણી પીવું જોઈએ.