જો શરીરમાં કાયમી ધ્રુજારી આવતી હોય ખાલી ચડતી હોય તો તે દૂર કરવા માટે અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય - Tilak News
જો શરીરમાં કાયમી ધ્રુજારી આવતી હોય ખાલી ચડતી હોય તો તે દૂર કરવા માટે અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય

જો શરીરમાં કાયમી ધ્રુજારી આવતી હોય ખાલી ચડતી હોય તો તે દૂર કરવા માટે અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય

જો કોઈપણ વ્યક્તિને શરીરમાં વારંવાર ધ્રુજારી આવતી હોય તો તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાર્કિંન્સના નામે ઓળખવામાં આવે છે. ઇંગ્લેન્ડના એક ડોક્ટર જેમ્સ પાર્કિંગ ની યાદમાં આ રોગને પાર્કિંન્સ તરીકે ઓળખવામાં આવે છે.  તે નર્વસ સિસ્ટમમાં ખૂબ જ વધારે ઝડપથી ફેલાતો રોગ છે. તે આપણી હલનચલન પર અસર કરતું હોય છે.

તેમનો વિકાસ ધીમેધીમે થતો હોય છે. તે રોગ ફક્ત એક હાથમાં શરૂ થતું હોય છે. એટલે અમને ક્યારેક આખા શરીરમાં શરૂ થતું હોય છે. અને આ રોગ ક્યારેક એક હાથમાં ધ્રુજારી શરૂ થાય છે. તો ક્યારેક સમગ્ર શરીરમાં ધ્રુજારી આવતી હોય છે. અને સૌપ્રથમ પાર્કિન્સન રોગ અને તેમના લક્ષણો હોય છે.

આજે આપણે જાણકારી મેળવશો આ રોગની શરૂઆતમાં ફરકતો એકાઉન્ટમાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. મોટાભાગના લોકોને કોઇપણ એક હાથમાં કે કોઈપણ ચહેરા ઉપર કે ચહેરા ના કોઈપણ અંગ ઉપર કે શરીરના કોઈ પણ અંગના મોઢું ગરદન કે હાથ જકડાઈ જતો હોય છે. મોઢાના આવ જતા હોય છે.

તે ઉપરાંત આવા લોકોને લખવા ચાલવા કે કોઈપણ સામાન્ય કાર્ય કરવામાં આવ ઉત્પન્ન થતી હોય છે. તે ઉપરાંત આ રોગ ધરાવતા દરેક વ્યક્તિના અક્ષર લખતી વખતે ખૂબ જ વધારે વાંકાચૂકા થતા હોય છે.  ચાલવામાં તેમને કોઈ પણ પ્રકારનો બેલેન્સ રહેતું નથી અને આવા ધરાવતા વ્યક્તિ જ્યારે ચા પીવા માટે શું કરવું પડે છે.

ત્યારે તેમને હાથમાં ખૂબ જ વધારે ધ્રુજારી આવે છે.  તેમના માસપેશીઓમાં ખૂબ જ વધારે નબળાઈ આવતી હોય છે. જો સમયસર આ રોગનો ઉપચાર ન કરવામાં આવે તો તેમના શરીરમાં ખૂબ જ વધારે તકલીફમાં વધારો થતો હોય છે.  ઊંઘમાં પણ આવી ધ્રુજારી ચાલુ રહે છે.

તે ઉપરાંત જો સમયસર તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ રોગના દર્દીઓ પણ પથારીવશ થઇ જતા હોય છે. હવે આપણે પાર્કિન્સન રોગ થવાના જવાબદાર કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરીશું. આયુર્વેદમાં આ રોગ થવાનું મુખ્ય લક્ષણ એટલે કે વિકૃત વાયુ થવાનું આ રોગનું મુખ્ય કારણ છે.

વાયુનો વધારો થાય તેવા આહારનું નિયમિત રીતે સેવન કરવાથી રાત્રે ખૂબ જ વધારે ઉર્જા કરવાથી તે ઉપરાંત વૃદ્ધાવસ્થામાં ખૂબ જ વધારે શારીરિક વ્યાયામ કરવાથી તે ઉપરાંત ખૂબ જ વધારે શોખ ચિંતા કે ભય તે ઉપરાંત શરીરમાં વાયુને વિકૃત રીતે માથાના ભાગમાં ઇજા થાય અથવા માથાના ભાગમાં અવરોધ ઉત્પન્ન કરી શકે તેવી કોઈપણ વિચાર કરવાથી પણ આ રોગ થવાની શક્યતા રહે છે.

તેઓ ઘણી વખત ઝેરની અસર કે કોઈ પણ બીમારી ની દવા ખાધી હોય તો તેમની સાઇડ ઇફેક્ટ ના સ્વરૂપમાં પણ આ રોગ થઈ શકે છે. તેઓ આ તમામ પ્રકારના રોગ માટે તમારે સૌ પ્રથમ ગાયનું ઘી લેવાનું છે. ગાયનો ચાર ગણું અને તેમાં એક ભાગ નું દૂધ ઉમેરવાનું છે. ત્યાર પછી તેમને ગરમ કરવાનું છે.

ગરમ કરતી વખતે તેમાં સાકર ઉમેરવાની છે. ત્યાર પછી તેમાં છ ગ્રામ જેટલું નાગોરી નું ચૂર્ણ ઉમેરવાનું છે. આ દૂધ અને ઘી સવારે અને સાંજે પીવાથી હાથમાં કે પગમાં કે શરીરમાં કોઈપણ જગ્યાએ આવતી ધ્રુજારી દૂર થઈ જાય છે. તે ઉપરાંત તમારે ૧૦ ગ્રામ જેટલું ગાયનું ઘી લેવાનું છે. તેમાં ૪૦મિલીગ્રામ જેટલું દૂધ નો ભાગ લઈ અને તેમને ઉકાડી લેવાનું છે.

ત્યાર પછી તેમાં ત્રણ કે છ ગ્રામ જેટલું નાગોરી નું ચૂર્ણ મિશ્ર કરવાનું છે.  સવારે અને સાંજે મિશ્રણનું સેવન કરવાથી ધ્રુજારી નો રોગ ફટાફટ દૂર થઈ જાય છે. આજે અમે તમને એવી ઔષધિઓથી ધ્રુજારી કઈ રીતે દૂર કરી શકાય તે વિશે જાણકારી આપવાના છીએ.

તલનું તેલ ગરમ કરી અને તેમાં અફીણ અને આંકડા ના પાન ઉમેરવાના છે. ત્યાર પછી તેને ગરમ કરી અને તેનો લેપ કરવાથી આંગળી ઉપર આવતી તમામ પ્રકારની ધ્રુજારી દૂર થઈ જાય છે. તે ઉપરાંત હાથ અને પગની આંગળીઓમાં આવતી ધ્રુજારી દૂર કરવા માટે લવિંગનું ચૂર્ણ નિયમિત રીતે ખાવાથી ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત ૨૦૦ ગ્રામ ભાંગરાનો બીજનું ચૂર્ણ તે ઉપરાંત ત્રણ ગ્રામ દેશી ગાયના દૂધ સાથે ખાવાથી હાથ-પગમાં ધ્રૂજારી દૂર થાય છે. તે ઉપરાંત નિયમિત રીતે રાત્રે સુતી વખતે 3 ચમચી નરસિંહ પૂર્ણ દેશી ઘી અને દૂધ અને સાકર સાથે ખાવાથી શરીરમાં આવતી તમામ પ્રકારની ગુજારી બંધ થઈ જાય છે.

તે ઉપરાંત અશ્વગંધા ત્રિફળા ગુગળ અને ચંદ્રપ્રભા વટી એક ગોળી દિવસમાં ત્રણ વખત જમ્યા પછી લેવાથી શરીરમાં આવતી તમામ પ્રકારની ધ્રુજારી બંધ થઈ જાય છે.