હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે. તેના કારણે દેશમાં ઓક્સિજનની અછત ઊભી થઈ ગઈ છે. દર્દીઓને હોસ્પિટલમાં ઇલાજ મળવા છતાં તેઓ જીવ ગુમાવી રહ્યા છે. એવામાં સૌથી વધારે ચિંતા હોમ આઇસોલેશન માં ઈલાજ કરાવી રહેલા કોરોના ના દર્દીઓ ની છે.
કોરોના દર્દીઓ માટે એ જાણવું સૌથી અગત્યનું છે કે જ્યારે શરીરમાં ઓક્સીજનનું લેવલ ઓછું હોય ત્યારે શરીર કયા પ્રકારે લક્ષણ આપતું હોય છે. ત્યારે તેમને હોસ્પિટલ જવું જોઈએ. દિલ્હી માં આવેલી ભારતની સૌથી મોટી હોસ્પીટલ એટલે કે એમ્સના ડાયરેકટર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે. જે લોકો કોરોનાની કરે સારવાર કરી રહ્યા છે.
તે લોકોએ સમય સમય ઉપર પોતાને અને શરીરને ઓક્સીજન લેવલ ચેક કરતું રહેવું જોઈએ. પ્લસ ઓક્સીમીટર નામના એક માધ્યમની મદદથી તમારે હાથ ની આંગળી લગાવી અને પણ ઓક્ષિજન ચેક કરવામાં આવે છે. તેમાં ઓક્સિજનનું લેવલ 94 95 થી વધુ લેવલ હોય તો માણસના શરીરમાં કોઈપણ પ્રકારના ગંભીર સ્થિતિનો ઉલ્લેખ આવતો નથી.
પરંતુ જો તમારી પાસે આ ઇક્વિપમેન્ટ નથી તો તમે મેડિકલ સ્ટોરમાંથી ઓક્સી મીટર લગાવી શકો છો અને ડોક્ટરોના જણાવ્યા મુજબ જો કોઈ પણ વ્યક્તિ ને કોરોના થયો હોય તો તેમને તેમને શરીરમાં થોડા દિવસ પછી ઓક્સિજનનો લેવલ ઘટી જાય છે.
જ્યારે ઓક્સિજનનું લેવલ ૯૪-૧૦૦ વચ્ચે રહે છે. ત્યારે તેમના શરીરમાં સ્વસ્થ રહેવાના સંકેત પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિના શરીરમાં ઓક્સીજનનું લેવલ ૯૪ થી નીચે રહેવા માટે છે. તો તેમના શરીરમાં અનેક પ્રકારનાં લક્ષણો દેખાય છે.
જાણે તેમના શરીરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે જ ઓક્સિજનનું લેવલની જ નીચે આવી જાય તો દર્દીઓ માટે ખતરા સમાન સાબિત થઈ છે. અને દર્દીઓને હાલત ખુબ જ ગંભીર થઈ જાય છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના જે દર્દીને થઈ હોય તેમનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવા માંડે છે. જો ચેકઅપમાં તમારું એસપીઓ ટુ નું લેવલ ૯૪ થી ૧૦૦ની વચ્ચે રહ્યું હોય તો તમારું શરીર પૂર્ણ પણે સ્વસ્થ રહે છે. પરંતુ જ્યારે તમારું શરીર ૯૪થી નીચે રહેવા મળે ત્યારે હેઠળ શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.
જો માણસને ઓક્સિજનનો લેવલને નીચે આવી જાય તો તેમના માટે ખૂબ જ ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. એવી પરિસ્થિતિમાં વ્યક્તિને હોસ્પીટલમાં એડમીટ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિનું ઓક્સિજન લેવલ ૯૦થી ૯૫ ની વચ્ચે છે. તો દર કલાકે તેનું નિરીક્ષણ કરવા માટે અતિઆવશ્યક પડે છે.
ઘરે તમે પ્રોનીગ કસરત પણ કરી શકો છો તે તમે ઓક્સિજનનું લેવલને નિયંત્રિત કરી શકો છો આ માટે તમારે ઘરે પણ એક ટેકનિક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચવવામાં આવી છે. જેમાં રિવર્સ લેટર એક્સરસાઇઝ જમીન ઉપર કરવી પડશે. આ કરવા માટે તમારે પાંચથી છ તકિયા ની જરૂર પડશે
જો ચાલો જાણીએ કે તે લક્ષણો વિશે કે જો શરીરમાં ઓક્સીજનનું લેવલ ખૂબ જ ઓછું થઈ જાય તો શરીરમાં ચહેરાનો કલર ઉડવા માંડે છે. ચહેરાનો રંગ ઊડવાનું શરૂ થઈ જાય છે. હોઠ વાદળી કલરના થઈ જાય છે. અને શરીરમાં ઓક્સીજનનું લેવલ કરવા માટે તો ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સ્વસ્થ ઓક્સિજનયુક્ત લઈ આપણી ત્વચાને લાલ અથવા ગુલાબી ગ્લો આપે છે.
ત્યારે ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય છે. ત્યારે શરીરમાં ચામડી જાંબલી રંગની થઈ જાય છે. હોઠ ગુલાબી રંગના થઈ જાય છે.