આજકાલ દરેક વ્યક્તિને તાવ શરદી-ઉધરસના લક્ષણો જણાતા હોય છે. પરંતુ જ્યારે બે ઋતુઓનું મિલન થતું હોય છે. ત્યારે સામાન્ય રીતે શરદી ઉધરસ તાવ વધુ સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે. તમામ પ્રકારના સંક્રમણ જોવામાં આવતા હોય છે.
પરંતુ જ્યારે તાવ આવે છે. ત્યારે વ્યક્તિએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કઈ રીતે તેમની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ અને કઈ રીતે પોતાની કાળજી રાખવી જોઈએ આ તમામ વસ્તુઓનો સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ ને તાવ આવે છે. ત્યારે તેમણે ઉકાળેલું પાણી પીવું જોઈએ.
કોઈ પણ ક્યારેય પણ ફ્રીજનું પાણી પીવું જોઈએ નહીં. તે ઉપરાંત આ પાણીનો ઉપયોગ કરવાથી તે પાણીમાં જે પ્રકારના બેકટેરિયા છે. તે મૃત્યુ પામશે. તેમના લીધે વ્યક્તિને ઇન્ફેક્શન થવાની શક્યતા રહેશે નહીં. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ ને તાવ આવે ત્યારે પણ તેમણે ભોજન થોડું ઓછું કરવું જોઈએ.
છાશ પીવાની બંધ કરી દેવી જોઈએ તે ઉપરાંત બેક્ટેરિયા વાળું આથા વાળું નહીં ખાવાનું પણ બંધ કરવું જોઈએ. તે ઉપરાંત તમને હવે એવો પ્રશ્ન થતો હશે કે આ તમામ વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ તો ખાવું જોઈએ? સવારમાં તમે ખાખરા અને આદુવાળી ચા પી શકો છો.
ત્યાર પછી બપોરના સમયે દાળ-ભાત મગ વગેરે વસ્તુઓનું સેવન કરી શકો છો સાંજના સમયે તમે સાદો અને ઉત્તમ આહાર ખીચડી નું સેવન કરી શકો છો. તે ઉપરાંત તમે સવાર બપોર અને ચા આદુ અરડૂસી અને તુલસીના પાનનો રસ તેમાં થોડું મધ ઉમેરી અને નિયમિત રીતે તેનુ સેવન કરી શકો છો.
તે ઉપરાંત તમે તમારા મોઢા ઉપર મીઠા પાણીના પોતા પણ મૂકી શકો છો. તે ઉપરાંત નિમકના પાણીના પોતા મુકવાથી તાવ એકદમ દૂર થઈ જતો હોય છે. કોઈપણ વ્યક્તિને ખોરાક અરુચિ રહેતી હોય જમવાનું ફાવતું ન હોય અને મંદાગ્નિ રહેતી હોય તો તે તમામ પ્રકારની સમસ્યાને વાયરલ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.
આ બધી વસ્તુઓ સતત પાંચ અને છ દિવસ ચાલતી હોય છે. એમાં તથ્ય ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઇએ કારણ કે હાલના સમયમાં કોરોના ભરપૂર વેગે ચાલી રહ્યો છે. સામાન્ય તાવ છે. કે કોરોના તે આપણને ક્યારેય ખબર પડતી નથી.
એટલા માટે તરત જ કોરોના નું ટેસ્ટીગ કરાવી લેવું જોઈએ કોરોનાના તેથી તમારે કોઈપણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી જો કોરોના નેગેટિવ આવ્યો હોય તો તમે સાવ સહેલાઈથી દૂર કરી શકો છો અને તમે તમારા ઘરે શાંતિથી રહી શકો છો પરંતુ જ્યારે આપણને તાવ આવે છે.
ત્યારે એક તાવ આવવાથી આપણે સંયમ રાખતા નથી અને ત્યાર પછી તમે કોરોના નું ટેસ્ટિંગ કરવા છતાં નથી એટલા માટે તમે કોરોના નું ટેસ્ટિંગ કરાવી અને તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો તે ઉપરાંત આ સમય દરમિયાન તમે રેસાવાળા ફળ પણ સેવન કરી શકો છો.
જેમ કે મોસંબી, સફરજન, પપૈયું આ તમામ પ્રકારનાં ફળ તમે તણાવમાં સરળતાથી ખાઈ શકો છો. તે ઉપરાંત જો તમારું તરીકે અતિશય ગરમ હોય આંખોમાં બળતરા થતી હોય તો તમારે માથા ઉપર અને કપાળ ઉપર મીઠા પાણીના પોતા મુકવાના રહેશે.
તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ ને તાવ આવ્યો હોય તો તે તારું મુખ્ય દવા આરામ છે. અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું કામ કરવાનું રહેતું નથી અને જો કોઈ પણ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન કામ કરશે તો તેમની તકલીફમાં વધારો થશે અને તેમને માનસિક તણાવની સમસ્યા ઉત્પન્ન થશે. એટલા માટે આ તમામ પ્રકારના તળાવની અને તાવની મુખ્ય દવા આરામ છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…