આજે દરેક વ્યક્તિને પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય છે. આજના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે. કે અમુક લોકો પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી અને ગરીબી દરેક વ્યક્તિ માટે મુશ્કેલી બની ગઈ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિ ખૂબ જ વધારે ધનવાન બનવા માંગતો હોય છે.
દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે પૈસા કમાઈ અને પોતાના પરિવારનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી અને જીવન જીવવા માંગતો હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં એટલા બધા પૈસા કમાવા માગે છે. કે તે પૈસા તમારી અને પોતાની અને પોતાના પરિવારની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતો હોય છે.
અનેક પ્રકારના લોકો અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે. પૈસા કમાવવા માટે અનેક પ્રકારના ઉપાય કરતા લોકો માંથી ખૂબ જ ઓછા લોકો સફળ થતા હોય છે. અને ઘણા લોકો પૈસા કમાવવામાં સફળ થતા નથી તે ઉપરાંત અમે એવા ઘણા લોકો જોયા હશે કે જે લોકો ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ વધારે પૈસા કમાતા હોય છે.
તેમના ઉપર માતા લક્ષ્મીનો વાસ હોય છે. આજે અમે તમને એવા એક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ કે જે ઉપાય કરી અને તમે તમારી સાથે પેઢી સુધી પૈસા કમાઇ શકો છો અને આ ઉપાયને અતિ શુભ ગણવામાં આવે છે. આ ઉપાયથી તિજોરી સંબંધિત ઉપાય છે. તિજોરી નો ઉપયોગ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પૈસા અને કીમતી વસ્તુઓ સાચવા માટે કરતો હોય છે.
તિજોરી નો ઉપયોગ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પ્રકારનું ધનનો સંગ્રહ કરવા માટે થતો હોય છે. પરંતુ તેમની સાથે અમુક એવી વસ્તુઓ રાખવામાં આવે તો તે જરૂરી અતિશય પવિત્ર અને શુભ ગણવામાં આવતી હોય છે. તો આજે અમે તમને એવા વિશે જાણકારી આપવાનો છે. કે જે વસ્તુ તમે તિજોરીમાં રાખશો તો તમારે તિજોરી શુભ અને પવિત્ર થઇ જાય છે.
સામાન્ય રીતે એવું ગણવામાં આવે છે કે લવિંગનો ઉપયોગ દરેક ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. લવિંગનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને તે ખૂબ જ વધારે હાઇડ્રોક્લોરિક એસિડ થઈ બનેલો હોય છે.
તે માટે તમારે લવિંગ નો ઉપાય કરવા માટે સાંજે માતા લક્ષ્મીની મૂર્તિ સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવા નો રહેશે. દીવો પ્રગટાવ્યા બાદ તમારા હાથમાં એક ઈલાયચી અને એક લવિંગ રાખવાનું રહેશે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે લવિંગ અને ઈલાયચી ની અસર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
તેમની અસર ખૂબ જ વધારે ઝડપથી જોવા મળતી હોય છે. આ ઉપાય અઠવાડિયાના કોઈપણ વ્યક્તિ કરી શકે છે. પરંતુ શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની નો દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓ સાથે સંબંધિત દિવસ હોય છે.
આ પરિસ્થિતિમાં શુક્રવારના દિવસે આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ૭ પેઢી સુધી નૂ ધન પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપાય ઉપરાંત આજે અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય તમને ખૂબ જ વધારે અતિશે ધનવાન બનાવી શકે છે.
હાલના સમયમાં માણસની સૌથી મોટી જરૂરિયાત પૈસા હોઈ શકે છે. આજના જમાનામાં પૈસા વગર કોઈપણ વસ્તુ શક્ય નથી પૈસા પ્રાપ્ત કરવા માટે લોકો દિવસ અને રાત મહેનત કરતા હોય છે. પરંતુ તેમાં સફળ થઇ શકતાં ન હોવાના કારણે તે ધનવાન બનવા માટે અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે.
જીવનમાંથી પૈસાને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર કરવા માટે આ ઉપાય તમે કોઇપણ દિવસે કરી શકો છો. પરંતુ જો આ ઉપાય શુક્રવારના દિવસે કરવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. શુક્રવારનો દિવસ આ ઉપાય કરવા માટે અતિ શુભ ગણવામાં આવે છે.
તમારે આ ઉપાય કરવા માટે એક લવિંગ અને ઈલાયચી તમારા જમણા હાથમાં રાખવાનું છે. ત્યાર પછી નીચે જણાવેલા માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવાનો છે. જો તમારા જમણા હાથમાં એક બિલાડી અને એક લવિંગ રાખો છો તો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ઈલાયચી અને લવિંગનો આ ઉપાય ખૂબ જ વધારે અસરકારક ગણવામાં આવે છે.
ત્યાર પછી આ મંત્રનો નિયમિત રીતે જાપ કરતી વખતે તમારે મનમાં આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર તમે જાપ કરતા હોય ત્યારે કોઈ પણ મોઢામાંથી શબ્દની નીકળવા જોઈએ નહીં. આ ઉપાય કરતી વખતે તમારે ઘરના કોઈ પણ સભ્યને જાણકારી આપવાની નથી.
આ ઉપાય કરતી વખતે તમારે એક પીળા કલરના કપડાં લવિંગ અને ઈલાયચી રાખવાના છે. ત્યાર પછી તેને તમારી તીજોરીમાં મુકી દેવાના છે. અને સવારે અને સાંજે માતા લક્ષ્મીની પ્રાર્થના કરવાની છે. માતા લક્ષ્મી નું સ્મરણ કરવાનું છે. અને ત્યાર પછી આ લવિંગ અને ઇલાયચી નો ઉપાય કરી શકો છો.
આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાની આવક શરૂ થશે અને તમારે પણ રૂપિયાની કટોકટીનો સામનો કરવો પડશે નહીં. આ ઉપાય માતા લક્ષ્મી સાથે સમર્પિત ઉપાય છે. પૈસાની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય કરવો અતિ આવશ્યક છે. સખત મહેનત કર્યા પછી છતાં પણ કોઈ પણ વ્યક્તિને તેમની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત ન થતું હોય તો આ ઉપાય મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે કરવો જોઈએ
મંગળવારના દિવસે ભગવાન હનુમાનની મૂર્તિ સામે એક સરસવના તેલમાં થી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યાર પછી જ્યોતિષશાસ્ત્રમાં પ્રમાણે લવિંગ અને એલચીનું આ ઉપર ખૂબ જ વધારે અસરકારક ગણવામાં આવે છે.