જીવનમાં અજાણતા થતા દરેક પાપની મુક્તિ મેળવવા માટે કરો ગાય માતાની એકવાર પૂજા જીવનમાં તમામ પાપોમાંથી મળશે મુક્તિ - Tilak News
જીવનમાં અજાણતા થતા દરેક પાપની મુક્તિ મેળવવા માટે કરો ગાય માતાની એકવાર  પૂજા જીવનમાં તમામ પાપોમાંથી મળશે મુક્તિ

જીવનમાં અજાણતા થતા દરેક પાપની મુક્તિ મેળવવા માટે કરો ગાય માતાની એકવાર પૂજા જીવનમાં તમામ પાપોમાંથી મળશે મુક્તિ

શું માણસને પાપનો ઘડો ભરાઈ ગયો હોય તો એક ઉપાય કરવાથી તેમના પાપ તમામ ધોવાઈ જશે. ગાય હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો હોય છે. શાસ્ત્રોમાં પણ ગાયને માતા તરીકે ગણવામાં આવી છે.

તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે નહીં તે રીતે ગાયની પૂજા કરવાથી વિશ્વનું સૌથી પુણ્ય આપે તેવું કામ થાય છે. જો કોઈપણ વ્યક્તિએ ભરપૂર પાપ કર્યા હોય અને તમામ પાપમાંથી મુક્તિ મેળવવા માગતા હોય તો ખાસ દિવસે ગાયની પૂજા કરવાથી તેમના બધા પાપમાંથી મુક્તિ મળે છે.

ગાય વિશે એક લોકકથા પણ છે. કે પરશુરામ ના પિતા જમદગ્નિ  પાસે એક સુંદર કામધેનુ ગાય હતી. તેથી તે કામધેનુ ગાય મેળવવા માટે સહસ્ત્રાર્જુન દ્વારા આશ્રમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે ગાય સ્વર્ગ તરફ ચાલી ગઇ હતી

પરશુરામ દ્વારા ખૂબ જ સખત લડાઈ કરી આખરી યુદ્ધ  સહસ્ત્રાર્જુન નો વધ કરવામાં આવ્યો હતો. કામધેનુના પૂજનથી તેમને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી હતી.  ગાયની વિશિષ્ટ પૂજા ની વિધિ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ગાયની પૂજા કરવી ગાયના ઘીની અંદર હળદર મિશ્ર કરી અને દીવો કરવો.

ત્યાર પછી સુગંધિત ધૂપ અર્પણ કરવું. ત્યાર પછી ગાયને કુમકુમ અથવા કેસર તિલક કરવું અને ગાય ને ફૂલ અર્પણ કરવા તે ઉપરાંત અને ચણા ના લોટ માંથી બનેલો નો ભોગ અર્પણ કરવો. ત્યાર પછી ચંદનની માળા લઇ અનેક વિશિષ્ટ મંત્રનો જાપ કરવો.

વિશિષ્ટ મંત્ર

ॐ सर्वदेवमये देवि लोकानां शुभ-नन्दिनि। मातृ-ममा-भिषितं सफलं कुरु नन्दिनि॥

ગાયના પૂજન નું શુભ મુહૂર્ત

સાંજે સાડા પાંચ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી તમે ગમે ત્યારે ગાયની પૂજા કરી શકો છો.

ગાય માતાને પ્રસન્ન કરવાના ખાસ ઉપાય ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે તેમને સાદી રોટલી પણ ખવડાવી શકો છો. તે ઉપરાંત તમે તેમાં ઘી અને ગોળ પણ ઉમેરી શકો છો. તે ઉપરાંત ગાયના અને પ્રસન્ન કરવા માટે તમારે અડદ ના લોટ માંથી બનેલી રોટલી ખવડાવવાની રહેશે.

ત્યાર પછી જો મને દરેક મનોકામના પૂર્ણ કરવા માટે પીળા કલરની ગાયને સાવધાન ખવડાવવા અને તેથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે. તે ઉપરાંત કાળા કલરની ગાયને ગોળ ખવડાવવો. તેઓ તેથી તમારી કિસ્મત ચમકી જશે. અને અને ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમારા જીવનમાં થતા તમામ પ્રકારના નુકસાન દૂર થઈ શકે છે.

તે ઉપરાંત ગાય માતા ની ધૂળ માથા ઉપર લગાવવાથી તમારા ભાગ્યને કિસ્મત ચમકી જશે. તે ઉપરાંત જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નિયમિત રીતે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ તે ઉપરાંત ગાય માતાને મગ ખવડાવવા જોઈએ પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દરરોજ ગાયને સફેદ કલરના ફૂલની માળા અર્પણ કરવી જોઈએ.

આમ ગાય ની વિશિષ્ટ રીતે પૂજા કરવાથી જીવનમાં થતા તમામ પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે.શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવી દેવતાની પૂજા કરવાની વિશિષ્ટ હોય છે. પરંતુ શાસ્ત્રોમાં ગાયને સર્વ દેવી દેવતા સ્વરૂપ માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે ગાય માં  ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

એટલા માટે જો કોઈપણ વ્યક્તિ ગાયની પૂજા કરે છે. તો તેમને તમામ પ્રકારના દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.  તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે. એટલા માટે ગાયની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં થતા તમામ પ્રકારના પાપનો નાશ થાય છે.  તેમને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે.