જીવનમાં ઉત્પન્ન થતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે કરો આ મંત્રનો જાપ - Tilak News
જીવનમાં ઉત્પન્ન થતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે કરો આ મંત્રનો જાપ

જીવનમાં ઉત્પન્ન થતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે કરો આ મંત્રનો જાપ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ વધારે પૈસા કમાવવા માંગતો હોય છે.  તે પૈસા કમાયને પોતાના પરિવારને પોતાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતો હોય છે.  તે પણ આમ છતાં અમુક વ્યક્તિને પોતાના પૈસા પ્રાપ્ત થતા નથી આજે અમે તમને ભગવાન ગણેશની પૂજા કરવા માટેના એક વિશિષ્ટ પ્રકારના ઉપાય જણાવવાના છીએ.

જે ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી થશે નહીં અને ગણેશ ભગવાન એ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણવામાં આવે છે. અને તેમનું વાહન મૂષક છે. અને તેમને તે તમામ ગણોના સ્વામી હોવાથી તેમનું એક નામ ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તે ઉપરાંત તેમને કેતુનો દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમે સમગ્ર સંસારનું સંચાલન કરે છે. એટલા માટે તેમના સ્વામી ગણેશ ભગવાન છે. તે ઉપરાંત ભગવાન ગણેશનું હાથીનું માથું હોવાના કારણે તેમને ગજાનન તરીકે પણ પૂજવામાં આવે છે. આમ તો અઠવાડિયાનો દરેક દિવસ ખાસ અને પવિત્ર હોય છે.

પરંતુ ભગવાન શ્રી ગણેશને સમર્પિત દિવસ ની વાત કરવામાં આવે અથવા ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે તેમને તેમની પૂજા-અર્ચના કરી શકો છો અને બુધવારના દિવસે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરી શકો છો બુધવારે ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

તેમને વિઘ્નહર્તા દેવ તરીકે પૂજવામાં આવે છે.  તેમ તે સ્વયમ રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભ અને લાભ પ્રદાન કરનારા દેવ છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશને દરેક પ્રકારના વિધ્નો કોઈપણ પ્રકારના રોગ કોઇપણ પ્રકારના દોષ અને તમામ પ્રકારની મુશ્કેલી તે ઉપરાંત ગરીબી દૂર કરનારા દેવ તરીકે માનવામાં આવે છે.

એક માન્યતા અનુસાર બુધવારના દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેક પ્રકારના વિશિષ્ટ લાભ પ્રાપ્ત થતા હોય છે. તે ઉપરાંત પવિત્ર દિવસે ઓમ્ ગં ગણપતેય નમો નમઃ આ મંત્રનો જાપ કરવાથી તેમના જીવનમાં આવતા તમામ પ્રકારની મુશ્કેલી દૂર થવાની શક્યતા છે.

તે ઉપરાંત તેમની આર્થિક સ્થિતિમાં ખૂબ જ વધારે સુધારો થવાની શક્યતા છે. એટલા માટે બુધવારના પવિત્ર દિવસે જો ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. તો વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરી શકાય છે.

એટલા માટે જો કોઇ પણ વ્યક્તિ તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માગતો હોય તો બુધવારના દિવસે આ ચમત્કારિક મંત્ર જાપ કરવો જોઈએ. આ ચમત્કારિક મંત્ર નો જાપ કરવાથી જીવનમાં ખૂબ જ વધારે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.  જીવનમાંથી ગરીબીનો નાશ થાય છે.

ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।।

ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट।

તે ઉપરાંત બુધવારના દિવસે ભગવાન ગણેશનાં આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરમાં રહેલી ગરીબી દૂર થઇ છે. અને ઘરના દરેક સભ્યોને ખૂબ જ વધારે આવક પ્રાપ્ત થાય છે. અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે.  ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી ગણેશના આ પવિત્ર પાઠ કરવું જોઈએ.

બુધવારના પવિત્ર દિવસે એકસો ને આઠ વાર આ મંત્રનો જાપ કરવાથી તાત્કાલિક ગરીબીમાંથી મુક્તિ મેળવી શકાય છે. તે ઉપરાંત જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે અનેક પ્રકારના મંત્રો ઉપયોગી છે. તે ઉપરાંત ગણેશજીનો ચમત્કારિક મંત્ર પણ આ પ્રમાણે છે.

ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा।।

તે ઉપરાંત કોર્ટ કચેરીના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે નો મંત્ર પણ આ રીતે છે.

ॐ वर वरदाय विजय गणपतये नमः

જો કોઈ પણ શત્રુ તમને હેરાન કરતો હોય તો તેમના ભય થી રાહત મેળવવા માટે નો મંત્ર પણ આ પ્રમાણે છે.

ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः।।

તમે જો કોઈ લાંબી યાત્રા પર જવાના હોય તો યાત્રામાં સફળતા પ્રાપ્ત થાય તે માટે નો મંત્ર પણ આ રીતે છે.

ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।

જો મનની મનોકામના પૂર્ણ કરવા માટેનું મંત્ર પણ  આ છે.

ॐ अन्तरिक्षाय स्वाहा ।।

ઘરમાં રહેલા તમામ પ્રકારના વાદવિવાદ કરવા માટે આને ગૃહ કલેશ દૂર કરવા માટે નો મંત્ર છે.

ॐ ग्लौं गं गणपतये नमः।।

વેપાર-ધંધામાં આવતી તમામ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે નો મંત્ર

ॐ गणेश महालक्ष्म्यै नमः ।।

જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમય બીમારીમાંથી પીડાઈ રહ્યું હોય અને તેમના રોગમાંથી મુક્તિ મેળવવા માટેનું મંત્રા છે.

ॐ गं रोग मुक्तये फट् ।।

ઘણા દંપતીઓને સંતાનપ્રાપ્તિ માટે અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે સંતાન પ્રાપ્તિ માટેનો ભગવાન શ્રીગણેશનો આ મંત્ર

गं गणपत्ये पुत्र वरदाय नमः।।

આમ ભગવાન શ્રી ગણેશની પૂજા સમયે તેમના માથા ઉપર સિંદૂર લગાવવાથી છે. આવશ્યક છે. અને તે સિંદૂર તમારા માથા ઉપર પણ લગાવશો આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અને ધનની ઉણપ થશે નહીં અને પરિવારમાં થતાં વાદવિવાદ દૂર થવાની શક્યતા છે.