જીવનમાં આવતા તમામ કષ્ટો ફક્ત એક જ ઉપાય એટલે કે સોમવારના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથના આ ચમત્કારિક ઉપાય કોઈને કહ્યા વગર કરી લો આ ઉપાય કરોડપતિ બનતા રોકી કોઈ નહીં શકે - Tilak News
જીવનમાં આવતા તમામ કષ્ટો ફક્ત એક જ ઉપાય એટલે કે સોમવારના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથના આ ચમત્કારિક ઉપાય  કોઈને કહ્યા વગર કરી લો આ ઉપાય કરોડપતિ બનતા રોકી કોઈ નહીં શકે

જીવનમાં આવતા તમામ કષ્ટો ફક્ત એક જ ઉપાય એટલે કે સોમવારના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથના આ ચમત્કારિક ઉપાય કોઈને કહ્યા વગર કરી લો આ ઉપાય કરોડપતિ બનતા રોકી કોઈ નહીં શકે

જીવન માં આવતી તમામ સમસ્યા નો ઉકેલ એટલે શિવ ભગવાન નું સોમવાર નો આ ચમત્કારિક ઉપાય

હાલના સમયમાં દરેક વ્યક્તિ પૈસાને લઇને અનેક પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો હોય છે. અને પૈસા તેમના જીવનમાં ખૂબ જ વધારે મહત્વનું છે. પ્રાચીન કાળથી સોમવાર નો સંબંધ દેવોના દેવ મહાદેવ સાથે છે. અને એટલા માટે તે ભોલે ભંડારી ના ભક્તો નો સોમવાર વિશેષ દિવસ માનવામાં આવે છે.

સોમવારના પવિત્ર દિવસે તેમના ભક્તો તેમની પૂજા-અર્ચના કરે છે.  શાસ્ત્રોમાં જણાવેલા અન્ય એક કથા અનુસાર સોમવારના દિવસે જો કોઈ પણ વ્યક્તિ મહાદેવની પૂજા કરે છે. મહાદેવ નું વ્રત રાખે છે. તો તેમના ઉપર મહાદેવ ખૂબ જ જલ્દી સારા આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ માનવામાં આવે છે.

આ ગ્રહ જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ ની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ચંદ્ર ગ્રહને શાંત કરવા માટે યોગ્ય કરવા માટે લેવામાં આવે છે. ને સોમવારના દિવસે ભગવાન શિવને લગતાં કેટલાક વિશેષ ઉપાય કરવાથી મહાદેવ તેમનો શુભ અને પવિત્ર ફળ આપતો હોય છે.

આમ આજે સોમવાર ના પવિત્ર દિવસે વ્રત કરવામાં આવેલો એક ખૂબ જ સરળ ઉપાય તમને જાણકારી આપવાના છીએ જે તમને અત્યંત ધનવાન બનાવી શકે છે.  ચાલો જાણી લઈએ આ સરળ ઉપાય તો સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે છે.

તેમને તમામ વ્યક્તિઓ માંથી મુક્તિ મળે છે. તેમના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.  બધા કાર્યો માટે સોમવારથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે.  સોમવારના પવિત્ર દિવસે જન્મેલા લોકોને મહાદેવની અતિશય નજીક ગણવામાં આવે છે. અને સોમવારના દિવસે ભગવાન શિવ ના ઉપવાસ અને પૂજા કરવાથી તેમના ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દર્દ અને પીડા દૂર થાય છે.

તે ઉપરાંત સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવાથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની આર્થિક સમસ્યા દૂર થાય છે. આજે અમે તમને સોમવારના પવિત્ર દિવસે જે ઉપાય ની વાત કરી રહ્યા છે. તે ઉપાય તમને અતિશે ધનવાન બનાવી શકે છે. અને તે સાથે સાથે આ ઉપાય કરવાથી મહાદેવ ખૂબ જ ખુશ થાય છે.

ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેના કેટલાક ઉપાયો આજે અમે તમને જણાવાના છીએ તો આ ઉપાય કરવાથી તમારા લગ્ન જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે અને જો આર્થિક સમસ્યા હશે તો તે પણ દૂર થશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ધાર્મિક માન્યતા પ્રમાણે સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન શિવ પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરવાનો દિવસ છે.

એટલા માટે આ દિવસે ભગવાન શિવની ઉપાસના માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે. અને ભગવાન શિવની પૂજા કરતી વખતે સોમવારના પવિત્ર દિવસે ભગવાન નો જીવનો શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરશો તો તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તે ઉપરાંત સોમવારનો પવિત્ર દિવસ ચંદ્રમાનો દિવસ હોવાથી શક્ય હોય તો ચંદ્રશેખર સ્ત્રોતનો પણ પાઠ કરવો

સોમવારના પવિત્ર દિવસે લીલા કલરના વસ્ત્રો પહેરવા એવું માનવામાં આવે છે. કે ભગવાન શિવને લીલો રંગ હતી છે. પ્રિય છે. જેના કારણે તેમને નીલકંઠ કહેવામાં આવે છે. અને હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે. કે સોમવારના પવિત્ર દિવસે ઉપવાસ કરવાથી માણસના જીવનના તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. અને આ દિવસે ઉપવાસ કરવાથી બાળકોને તથા તમામ પ્રકારના રોગ દૂર થાય છે.

અકસ્માત અને અકાળે મૃત્યુ થવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે. અને સોમવારના પવિત્ર દિવસે ભગવાન શિવ દ્વારા તેમના તમામ ભક્તોના પાપ નાશ કરવામાં આવે છે. અને તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભગવાન શિવની ઉપાસના મજુર તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું માનવામાં આવે છે. કે ભગવાન શિવને સફેદ કલરના ફૂલ વધારે ગમે છે.

એટલા માટે કેદ્કીના કુલ ભગવાન શિવની પૂજામાં વાપરવામાં આવતા નથી ભગવાન શિવ એવા વ્યક્તિના ખુશ રહે છે. કે જે બીજા વ્યક્તિ ના પૈસા ઉપર પોતાની નજર નાખે છે. અને તે પરસ્ત્રી ઉપર નજર રાખે છે. તે કોઈપણ પ્રકારના જુગાર રમે છે. ચોરી કરે છે. અને માતા-પિતાના તેમજ વડીલોનો આદર કરતા નથી એટલા માટે આવતા તમામ પર બાપુના પ્રાચીન માટે સોમવાર ના પવિત્ર દિવસે 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ અભિષેક ઉતરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તમે જો કોઈ પણ મંત્રનો જાપ ન કરો તો પણ સોમવારના પવિત્ર દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ ખૂબ જ ધનવાન બની જાય છે. અને તેમને સ્વાસ્થ્ય ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આમ કરવાથી અને પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ પણ વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માગતા હોય તો સોમવાર ના પવિત્ર દિવસે માછલીને લોટની ગોળી ખવડાવો અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

તે ઉપરાંત તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. એટલા માટે આ પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથ ની સાથે સાથે માતા પાર્વતીની પૂજા કર્યા પછી પરિવારમાં ક્યારેય પણ પૈસા અને ધન-સંપત્તિને ઉણપ રહેતી નથી એટલા માટે સોમવારના પવિત્ર દિવસ દરમિયાન પવિત્ર મંત્રનો જાપ કરો આમ કરવાથી ભગવાન શિવ માણસના મનને પણ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

જો કોઈ પણ વ્યક્તિ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તો તેમણે ભગવાન શિવના શિવ તાંડવ સ્તોત્ર નો પાઠ કરવો જોઈએ અને આ શિવ તાંડવ સ્તોત્ર નો પાઠ કરવાથી માણસને જીવનમાં આવતી તમામ પ્રકારની નાણાકિય મુશ્કેલી દૂર થાય છે. અને અચાનક ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે.

સોમવારનો દિવસ ભગવાન શિવની ઉપાસના શ્રેષ્ઠ પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે. એટલા માટે તો કોઈપણ વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે બેરોજગાર હોય ધંધામાં ખૂબ જ મોટી ખોટ આવી ગઇ હોય અને આવી અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન હોય તો સોમવારના દિવસે ભગવાન શિવને ખુશ કરવા માટે નો દિવસ કરવામાં આવે છે.

આ ઉપાય કરવાથી ભગવાન શિવ ખૂબ જ વધારે ખુશ થાય છે. આ દિવસે ભગવાન શિવની કૃપાથી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને દરેક વ્યક્તિના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.