જીજાજી અને સાળી બંને મળી ને ફફડાટ મચાવે છે અપરાધીઓના મગજ માં - Tilak News
જીજાજી અને સાળી બંને મળી ને ફફડાટ મચાવે છે અપરાધીઓના મગજ માં

જીજાજી અને સાળી બંને મળી ને ફફડાટ મચાવે છે અપરાધીઓના મગજ માં

આજે અમે તમને ગુજરાતના એવા આઇપીએસ અધિકારી વિશે જાણકારી આપવાના છીએ કે જે આઇપીએસ અધિકારી ખૂબ જ વધારે ઈમાનદાર ગણવામાં આવે છે. ગુજરાતમાં આઇપીએસ અધિકારી તરીકે પતિ-પત્ની પિતા અને પુત્ર અને પિતા અને પુત્રી તે ઉપરાંત બંને ભાઈઓ પણ આઇએએસ અને આઇપીએસ અધિકારી હોય તેવા ઘણા ભાઈબંધો તે ઉપરાંત પરિવારના સભ્યો પણ ફરજ બજાવે છે.

પરંતુ આજે ગુજરાતમાં પ્રથમ વખત જીજાજી અને તેમના સાડી બંને આઇપીએસ હોય તેવો પ્રથમ બનાવ ગુજરાતમાં બન્યો છે. આ બંનેનું પોસ્ટિંગ પણ ગુજરાતમાં સાથે થયું છે. ગુજરાત સરકારે 8 પ્રોફેશનલ આઇપીએસ અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓમાં પ્રોબેશન આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપી છે.

૮ જિલ્લાઓમાં આસિસ્ટન્ટ તરીકે તેમની નિમણૂક આપવામાં આવી છે. તેમાં લવિંગ ખાને સાબરકાંઠા જિલ્લામાં આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તે 2008ના આઈપીએસ બેચના આઇપીએસ અધિકારી છે. તેમનો પ્રોફેસર નો સમયગાળો હાલમાં શરૂ થઇ ગયો છે.

વર્ષ૨૦૧૭માં તેમના દ્વારા યુપીએસસી એક્ઝામ પાસ કરવામાં આવી હતી. તેમને સમગ્ર ભારતમાં ૧૭૪ રેન્ક  મારી સાથે યુપીએસસી એક્ઝામ પાસ કરી હતી.  તેમની એક આઇએએસ અધિકારી તરીકે પસંદગી થઈ હતી. પરંતુ તેમણે પોતાના જીજાજી ની માફક આઇપીએસ અધિકારી અને ઈમાનદાર આઇપીએસ અધિકારી બનવાનું પસંદ કર્યું છે.

આઇપીએસ લવી સિંહા પણ પોતે એમડી ફિઝિશિયન થયેલા છે. તેમણે ડોક્ટરનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તેમણે યુપીએસસીની પરીક્ષા આપી હતી અને તેમના પિતા વરેશ સિન્હા  પણ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક પામ્યા હતા ત્યાર પછી તેઓ નિવૃત્ત થયા હતા

ગુજરાત રાજ્ય સરકારમાં છેલ્લે તેમણે રાજ્યના ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી હતી. ન્વી સિન્હાના જીજાજી એટલે કે આઈ.પી.એસ નિર્લિપ્ત હોય હાલમાં અમરેલી જિલ્લાના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.  નવી સિન્હાના પોતાના આગવા એક્સ્ટ્રા ઓર્ડિનરી અફેરના કારણે તેમની મોટી તાલીમ શરૂ થઈ હતી

નિવૃત્ત આઈએએસ અધિકારી નાની બે જુડવા દીકરીઓ પૈકી એક દીકરી આઇપીએસ થઈ છે. તો બીજી દીકરી દ્વારા આઇપીએસ અધિકારી સાથે લગ્ન કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં આઇપીએસ અધિકારી અતુલ કરવાલ અને તેમના પત્ની અનીતા કરવા આમ પતિ પત્ની ની જોડી પણ જોવા મળે છે.

તે ઉપરાંત ગુજરાતના આઈપીએસ અધિકારી અનુરાધા મલ્લ અને તેમના પતિ એટલે કે મલ પણ આઇપીએસ અને આઈ એ એસ ની જોડી પણ જોવા મળે છે. તે ઉપરાંત ગુજરાતમાં બે આઇએએસ અધિકારી એટલે કે આઈ એ એસ પ્રદીપ શર્મા અને આઇપીએસ કુલદીપ શર્મા ની જોડી પણ જોવા મળે છે.

તે ઉપરાંત આઇપીએસ સુનિલ જોશી અને તેમની પત્ની સ્વેતા જોશી ની જોડી પણ આઇપીએસ દંપતીઓમાં જોવા મળે છે. પરંતુ આવું ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ બન્યું હશે કે જીજાજી અને સાડી બંને આઇપીએસ અધિકારી હોય અને બંનેનું પોસ્ટિંગ ગુજરાતમાં હોય તે ઉપરાંત ગુજરાત રાજ્યના આઈપીએસ અધિકારી વિરેન્દ્ર યાદવ અને તેમના પત્ની રિજનલ પાસપોર્ટ સેવા ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આમ એવા ઘણા પરિવારોમાં થી અનેક પ્રકારના અધિકારીઓ સામે આવતા હોય છે. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે જ્યારે જીજાજી સાડી અને સસરા તમામ વ્યક્તિઓ હોય અને આઇપીએસ હોય તેવું પ્રથમ વાર બન્યું છે.