જેવી દરવાજા ઉપર પોલીસ દેખાય વર-કન્યા પોતાના મંડપમાંથી જ ઊઠીને ભાગી ગયા જાણો શું હતો સમગ્ર મામલો - Tilak News
જેવી દરવાજા ઉપર પોલીસ દેખાય વર-કન્યા પોતાના મંડપમાંથી જ ઊઠીને ભાગી ગયા જાણો શું હતો સમગ્ર મામલો

જેવી દરવાજા ઉપર પોલીસ દેખાય વર-કન્યા પોતાના મંડપમાંથી જ ઊઠીને ભાગી ગયા જાણો શું હતો સમગ્ર મામલો

આજકાલ કોરોના ને લઈને સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ નો કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. ફરી એકવાર કોરોના ના કારણે દેશમાં બેકારીની હાલતમાં વધારો થયો છે. તે ઉપરાંત લોકોના સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ વધારે ચિંતાજનક વધારો થયો છે. તે ઉપરાંત ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

દરેક વ્યક્તિ જાણતો હોય છે કે કોરોનાવાયરસ એક વ્યક્તિથી લઈ અને ૧૦ વ્યક્તિ સુધી બીજા દસ હજાર વ્યક્તિ સુધી ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.  તે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય માટે તેમને પુરતી સાવચેતી રાખવી જોઈએ. મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં દરરોજ નવા આવતા કોરોના ના કેસ એટલે કે ત્રીસ હજારથી વધારે આવે છે.

અહીં એટલી હદે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે ઘણી જગ્યાએ સંપૂર્ણપણે લોક ડાઉન અને ઘણી જગ્યાએ નાઈટ કર્યું લગાવવામાં આવ્યો છે. આવા વાતાવરણમાં પણ સરકારે કોરોના ના મુખ્ય કેટલા કડક નિયમો પણ બનાવ્યા છે. કેટલીક માર્ગદર્શિકાઓ પણ જાહેર કરી છે.

આ નિયમોમાં એક નિયમ છે કે તમે 50 થી વધારે લોકોને લગ્નમાં આમંત્રણ આપી શકતા નથી પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આવા ઘણા બધા નિયમો બનાવ્યા પછી ઘણા લોકો તેમની ટેવ થી છુટકારો મેળવવા માંગતા નથી.

ઉદાહરણ તરીકે નાસિકના એક જિલ્લામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં  ૫૦ લોકો ની મર્યાદા તોડવામાં આવી હતી. ૫૦થી વધારે લોકોને લગ્નમાં બોલાવવાની કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત અહીં નાસિકમાં ખૂબ જ વધારે કેસ હોવાથી થોડા સમય અગાઉ લગ્નના થોડા સમય અગાઉ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો હતો.

આવી પરિસ્થિતિમાં પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ અચાનક ત્યાં પહોંચી ગઈ હતી.  તે પછી જે થયું તે જોવા લાયક હતું પોલીસને જોઈ અને લગ્ન સમારંભમાં ખૂબ જ મોટો હંગામો મચી ગયો હતો.  છેવટે વરરાજા અને વર-કન્યા બંને ભાગવા માંડ્યા હતા.

તે સમયે પરિવારજનો અને પરિવારના સભ્યો આમંત્રિત મહેમાનો આમતેમ છુપાવવા માટે બીજા ઘરમાં પણ જોવા મળ્યા હતા અને કોઈને કોઈ ઘરે ભાગવા મળ્યા હતા. ઘણા લોકો તો ભાગવા માટે ટોયલેટ એટીએમ નજીકના સ્થળો ઉપર છુપાઈ ગયા હતા અને ઘણા લોકોના શેરીમાં છુપાઈ ગયા હતા

પરંતુ તે સમયે વરરાજા અને કન્યા બન્ને એક બીજાનો હાથ પકડી અને ભાગર્તા દેખાય હતા. આ દ્રશ્ય કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું અને પોલીસે તેમજ મહાનગર પાલિકાના કર્મચારીઓએ કાર્યવાહી કરતા વરરાજાના પિતા કન્યાના પિતા અને હોટલ માલિક અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો

આ બધાને ચેતવણી રૂપે એક નોટિસ ફટકારવામાં આવી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણપણે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લગ્ન કે કોઈ પણ ધાર્મિક સમારંભ કે કોઈપણ અતિથિ સમારંભ કે કોઈપણ સમારંભમાં ૫૦થી વધારે લોકોને લગ્ન કરવા માટે બોલાવી શકાતા નથી

હાલના સમયમાં દરેક જગ્યાએ સામાજિક અંતરને અનુસરવું પડશે. કોરોના ની સંપૂર્ણ નિયમોને પાલન કરવું પડશે. માસ્ક પણ દરેક વ્યક્તિના ચહેરા ઉપર પહેલા હોવા જોઈએ અને પોતાના લગ્નમાં વરરાજા ના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.  સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વરરાજા ના ફેમસ કન્યાના પિતા ની નિંદા કરવામાં આવી છે.

તેઓને લોકો સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે તેઓ સંપૂર્ણ લગ્ન કોરોનાની માર્ગદર્શન અનુસરીને કર્યા હોત તો કોઈ પણ લોકોના જીવ જોખમમાં મુકાય નહોતો અને જો તમે કોરોના સમયગાળા દરમિયાન કોઈપણ કાર્ય નો વિરોધ કરો છો તો કોરોના ની માર્ગદર્શિકા અનુસરો તે તમારી જવાબદારી છે.