જાણો ક્યારે છે દેવશયની એકાદશી અને યોગિની એકાદશી?? કઈ રીતે કરવી વિશિષ્ટ પૂજા અને કઈ રીતે મેળવવું ઇચ્છિત ફળ - Tilak News
જાણો ક્યારે છે દેવશયની એકાદશી અને યોગિની એકાદશી?? કઈ રીતે કરવી વિશિષ્ટ પૂજા અને કઈ રીતે મેળવવું ઇચ્છિત ફળ

જાણો ક્યારે છે દેવશયની એકાદશી અને યોગિની એકાદશી?? કઈ રીતે કરવી વિશિષ્ટ પૂજા અને કઈ રીતે મેળવવું ઇચ્છિત ફળ

અષાઢ મહિનામાં આવતી એકાદશીનું વિશિષ્ટ ધાર્મિક મહત્વ હોય છે. અને આ મહિનામાં આવતી એકાદશી ની તારીખો અલગ અલગ નામથી પ્રખ્યાત છે. અને હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે હિન્દુ કેલેન્ડરમાં એક મહિનામાં બે અગિયારસ આવતી હોય છે. અને એક મહિનામાં બે બાજુ હોય છે. અને બે પક્ષ હોય છે. પ્રથમ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ અને વિપક્ષ એટલે કે શુક્લપક્ષ

દરેક પક્ષમાં એક એકાદશીની અગિયારસની તિથિ આવતી હોય છે. તમારી જાણકારી માટે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસ આવનારા સોમવારના દિવસે તારીખ 5 july ૨૦૨૧ ના દિવસે આવી રહી છે. અને આ એકાદશીને યોગિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે યોગીની એકાદશીનો ઉપવાસ કરવાથી માણસના શરીરમાં થતાં ગંભીર રોગોમાંથી મુક્તિ મળે છે. અને તેમને તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. પરંતુ આ એકાદશીનું તમારે યોગ્ય રીતે કરવું જોઈએ અને વિધિવિધાન અને પદ્ધતિસર આ એકાદશીનું વ્રત કરવાથી માણસને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.

યોગિની એકાદશી ના દિવસે ઉપવાસ કરવાથી માણસને થતા તમામ પ્રકારના રોગો જેવા કે ચામડીના રોગો રક્તવિકાર ગળાના રોગો કેન્સર ડાયાબિટીસ જેવા તમામ રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો અને આ તમામ પ્રકારનાં પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો

એકાદશીની તિથિ અને ભગવાન વિષ્ણુને સૌથી વધારે પ્રિય અને સમર્પિત છે. અને ભગવાન વિષ્ણુ વિશે એવી માન્યતા છે. કે આ દિવસે ભગવાન વિષ્ણુની કાયદેસર પૂજા વિધિવિધાન સાથે કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે. અને આ દિવસે લીલા રંગના કપડા નો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે.

ભગવાન વિષ્ણુને પીળો અને કેસરી રિસાઈ ગયા હતા અને હિન્દુ ધર્મશાસ્ત્ર કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે ૨૦ જુલાઈના રોજ મંગળવારના દિવસે આવી રહી છે. અને આ એકાદશીને દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ એકાદશી ની તારીખ સુધી એકાદશી ની તારીખ માં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અને તેઓએ ની એકાદશી ની જગ્યા દિવસેથી જ ચાતુર્માસ તેમને કહેવામાં આવે છે. તે ચતુર માસની શરૂઆત થાય છે. અને પ્રાચીન ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ આરામ કરવા ગયા હતા અને ત્યાર પછી ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી શયનમાં રહે છે.

એટલા માટે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. એમ 14 નવેમ્બર ૨૦૧૧ના રોજ ની એકાદશી આવી રહી છે. અને આ આ દિવસે ભગવાન વિષ્ણુ નો સમય પૂર્ણ થાય છે. અને તે સમયે અષાઢ માસ પણ પૂર્ણ થતો હોય છે.

 એકાદશીના દિવસે વિશિષ્ટ પૂજા પાઠ કરવાની વિધિ

એકાદશીના દિવસે સૌપ્રથમ સવારે વહેલા ઉઠી અને ભગવાન વિષ્ણુને નમન કરવાનું રહેશે અને ત્યાર પછી ઉઠીને સ્નાન કર્યા પછી સવારે શુદ્ધ વસ્ત્રો પહેરવાનો રહેશે અને એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો રહેશે અને ઘરના મંદિરમાં પૂજા કરતા પહેલા એક બે ભેદ તેમની ઉપર ચોખા અડદ ચણા અને બાજરા જેવા અનાજના સાત દાણા મૂકવાના રહેશે

તે વેદ ઉપર એક તિલક કરવાનું રહેશે અને તેમની ઉપર એક ઝલક પ્રસ્થાપિત કરવાનો રહેશે અને તેમાં કેરી અથવા આસોપાલવના પાન મૂકવાના રહેશે અને ત્યાર પછી તેલ ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા પ્રતિમાનો સ્થાપન કરવાનું રહેશે અને ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય એવા લીલા કલરના કુલ અને ભગવાન વિષ્ણુ અને અતિશય પ્રિય એવા તુલસીનું ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાના રહેશે

ત્યાર પછી ભગવાન વિષ્ણુને દેવા આરતી કરી અને પૂજાપાઠ કરી અને સાંજે પણ આ સમયે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની આરતી કરવાની રહેશે ત્યાર પછી ભગવાન વિષ્ણુને સમર્પિત ફળ અર્પણ કરવાના રહેશે અને સવારે અને સાંજે ભગવાન વિષ્ણુને સમર્પિત પૂજાપાઠ કરવાના રહેશે