હવે સ્માર્ટ ટીવી વસાવો ફક્ત નજીવી કિંમતે જાણો ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તુ સ્માર્ટ ટીવી - Tilak News
હવે સ્માર્ટ ટીવી વસાવો ફક્ત નજીવી કિંમતે જાણો ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તુ સ્માર્ટ ટીવી

હવે સ્માર્ટ ટીવી વસાવો ફક્ત નજીવી કિંમતે જાણો ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તુ સ્માર્ટ ટીવી

જો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસ માટે એક મોટી સ્ક્રીન વાડી સાઉન્ડ સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો એમેઝોન ઉપર તમને ઘણા ઉપયોગી ઓપ્શન મળવાની તૈયારી છે. તમે અહીં 32 ઈચ અને 50 ઇંચ સુધીની કોઇપણ સાઇઝમાં સ્માર્ટ ટીવી ઉપર ભારે ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો.

તેમાં લેટેસ્ટ ફીચર સાથે તમે તેમને એચડી થી લઇ અને 4k સુધીની વિડિયો ખોલી પણ પ્રાપ્ત કરી શકો છો અને તેમાં તમે સાઉન્ડ ક્વોલિટી ડોલ્બી સાઉન્ડ ક્વોલિટી મેળવી શકો છો જો તમારા ઘરે હજી જૂનું ટીવી છે. તો તેમની જગ્યાએ આજકાલ તમે સ્માર્ટ અને સ્લિમ અને ઓછી જગ્યાએ રોકવાવાળું ટીવી ભારે ડિસ્કાઉન્ટ ઉપર લઇ શકો છો.

સ્માર્ટ ટીવી હાલમાં એમેઝોન ઉપર ખૂબ જ સસ્તી કિંમતમાં મળી રહ્યા છે. સ્માર્ટ ટીવી હોમ એપ્લાયન્સીસ દુનિયાની તમામ વસ્તુ બદલાવી નાખી છે.  તેથી તમારા ઘર પર તમે થિયેટર જેવી ક્વોલિટી તે ઉપરાંત ડોલ્બી સાઉન્ડ સાથે પોતાની પસંદગીનો ટીવી શો મ્યુઝિક પ્રોગ્રામ મેચ દરેક વસ્તુ જોઈ શકો છો.

આ સ્માર્ટ ટીવી એલીડી ટીવીમાં એમેઝોન પ્રાઈમ વિડીયો નેટ ફ્લિક્સ એવા તમામ પ્લેટફોર્મ અને તમામ એપ્લિકેશન ઇન્સ્ટોલ આવે છે. તે સિવાય તમે તેમાં યુએસબી કનેક્ટ કરી અને લગ્ન કે કોઈપણ પર્સનલ વિડીયો કે પર્સનલ મુવી એન્જોય કરી શકો છો

તે ઉપરાંત હાલમાં તમે એમેઝોન ઉપર મળી રહેલા ભારે ડિસ્કાઉન્ટ ના કારણે આજે અમે તમને તે સ્માર્ટ ટીવી ની ડીટેલ આપવાના છે. અને એમેઝોન ઉપર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેવું પ્રથમ ટીવી છે. કોડક કંપની નું એન્ડ્રોઇડ ઍલીડી ટીવી

આ જો તમે બજેટને કારણે સ્માર્ટ ટીવી ખરીદી શકતા નથી તો આજે અમે તમને કોડક કંપની નો સ્માર્ટ ઍલીડી ટીવી વિશે જાણકારી આપવાના છીએ આ ટીવી તથા ઓર્ડર કરી શકો છો કારણ કે કંપનીનું એલઇડી ટીવી ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહ્યું છે.  તેમના ખૂબ જ સારા ફિચર્સ પણ છે. તમે તેમાં 32 ઈંચની એલઈડી સ્ક્રીન અને 24 વોલ્ટ નો દમદાર સાઉન્ડ પ્રૂફ  મેળવી શકો છો.

તે ઉપરાંત તેમાં તમે ત્રણે hdmi port અને 2 usb પોર્ટ પણ સાથે મેળવી શકો છો. આ એલઇડી ટીવીની કિંમત છે. ફકત અઢાર હજાર રૂપિયા ત્યાર પછી બીજા નંબરે જો વાત કરવામાં આવે તો પેનાસોનિક સ્માર્ટ android led tv પણ ખૂબ જ વધારે ચર્ચાઈ રહ્યું છે.

આ ચાલીસ ઇંચની સ્ક્રીનવાળું સ્માર્ટ ટીવી છે.  હાલમાં ખૂબ જ સસ્તી કિંમત પર ઉપલબ્ધ છે. તેમાં ફુલ એચડી વીડીયો અને 16 વોટનું ડોલ્બી સાઉન્ડ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમાં ઇન્ફોર્મ ક્લાસ પણ છે. તેની સાથે તમે તેમાં 3hdmi પોર્ટને 2 usb પોર્ટ પણ ઉપલબ્ધ કરાવી શકો છો.

તેની કિંમત છે. ફકત ૩૫,૦૦૦ રૂપિયા અને તેમાં તમે 25% નું ભારે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. તેના કારણે તમે તેમને ફક્ત 24 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. ત્યાર પછી tcl કંપની દ્વારા પણ એક ભારે રેન્જમાં એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ટીવીમાં ફોર કે અલ્ટ્રા એચડી વીડીયો તે ઉપરાંત 24 વોલ્ટ નો ડોલ્બી સાઉન્ડ પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત પચાસેક ઇંચની મોટી સ્ક્રીન પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત તમે તેમાં વોઈસ કોલ હેન્ડ્સ ફ્રી કોલ ઉપરાંત ૩ hdmi પોર્ટને એકે યુએસબી પોર્ટ પણ ઉપલબ્ધ છે.  તેમની કિંમત છે. ફક્ત 63,000 અને તેમાં તમે ભારે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો અને તેમાં 40% ડિસ્કાઉન્ટ મેળવી અને 50 નું ટીવી તમે મેળવી શકો છો ફક્ત 37 હજાર રૂપિયામાં.

ત્યાર પછી વાત કરવામાં આવે તો એમેઝોન દ્વારા પણ એક ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે. એમેઝોન બેઝિક નામના હાથ પચાસની સ્ક્રીનના સ્માર્ટ ઍલીડી ટીવી ઉપર તમે ૨૧ હજાર રૂપિયાની ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો તેમાં ફોર કે અલ્ટ્રા એચડી ક્વોલિટી છે. 20 watt નું સાઉન્ડ માં મળી રહ્યું છે. તે ઉપરાંત તેમાં google દ્વારા એલેક્સા દ્વારા વોઈસ કંટ્રોલ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.

તે ઉપરાંત તેમાં 3 hdmi પોર્ટ અને 2 usb પોર્ટ ઉપલબ્ધ છે. તેમની કિંમત 60000 રૂપિયા છે. પરંતુ અત્યારે ભારે ડિસ્કાઉન્ટ ઉપર તે મળી રહ્યું છે. અને અત્યારના સમયમાં તેમની કિંમત છે. ફકત ૩૫,૦૦૦ રૂપિયા.