આજે અમે તમને ગુજરાતની એવી યુવતી વિશે જણાવવાના છીએ કે જેમને પોતાના લગ્ન સમયે પોતાના પરિવારજનોને એવી ભેટ આપી હતી કે તેમને આ મહેમાન આશ્ચર્ય પામી ગયા હતા અને કોરોના કાળમાં ભાવનગર માં રહેતી એક યુવતી ના લગ્ન યોજવામાં આવ્યા હતા
પોતાના લગ્નમાં એક અનોખી પહેલ કરી હતી અને પોતાના લગ્નમાં આવેલા તમામ મહેમાનો પાસેથી ભેટ કરવાને બદલે તેમને એક અનોખી ભેટ આપી હતી અને આ ભેટ જોઈ અને તમામ વ્યક્તિઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા હતા અને આ યુવતીનું નામ છે નચિકેતા રાવલ.
સંશોધન અધિકારી શંકર લાલ રાવલ ની દીકરી છે. તેમણે નજીક રહેતા માટે આકાશમાં ઉડાન કરવાનું અને સૌ કોઈને આકાશમાં ઉડાડવા નું એટલે કહેવામાં ઉડાડવાનું એક વિશિષ્ટ કાર્ય કર્યું છે. કારણકે નચિકેતા પોતે એક વિમાનના પાયલોટ છે.
નચિકેતા હાલમાં સ્પાઇસ જેટ માં રહેલી એરલાઈનમાં પાયલોટ તરીકે કામ કરી રહ્યા છે. ચેન્નાઈમાં પોતાની સાથે કામ કરતાં પાયલોટ તરીકે હું બેંગ્લોરના યુવાન કરતાં અનુરિત શ્રીકૃષ્ણ સાથે તેમના લગ્ન યોજવામાં આવ્યા હતા પરંતુ લગ્ન સમયે તેમણે તમામ મહેમાનોને ભેટસોગાદ આપવી તેને લઈ અને પરિવારમાં ચર્ચા થઈ હતી.
એટલા માટે કોરોના ના સમયગાળામાં લગ્ન થતા હોવાથી દરેક વ્યક્તિને કોરોના ના સમયગાળા અંગે ચોક્કસ સંદેશ મળેલા માટે તેમણે અનોખા પ્રકારની ભેટ આપવાનું નક્કી કર્યું હતું એને કહ્યું તે દ્વારા પોતાના પરિવાર સમક્ષ પોતાનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો
આજે અમે તમને એવું કંઈક જાણકારી આપવાના છે. કે તેમણે પોતાના સમાજ અને પોતાના પરિવાર માટે એક અલગ ચીલો ચાતરીને સંદેશ આપ્યો હતો અને તેમણે આ ઘણું લગ્નમાં આવેલા તમામ મહેમાનોને અરડૂસી નો એક રોપ આપવાનું નક્કી કર્યું હતું.
પરિવારે પણ તે યુવતીના આ પ્રસ્તાવને સ્વીકારી અને લગ્નના ત્રણ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અરડૂસી ના રોપા ઉછેરવા નું કામ કરે શરૂ કર્યું હતું. લગ્નનું આયોજન કચ્છના એક રિસોર્ટ પર કરવામાં આવ્યું હતું અને ત્યાં આશરે ૨૦૦ જેટલા અરડૂસીના રૂ રોપાઓ તૈયાર કરી અને ભાવનગર થી કચ્છ મોકલવામાં આવ્યા હતા.
અરડૂસી તમને ખબર હશે કે કફના નિવારક તરીકે આયુર્વેદના શ્રેષ્ઠ ગણાય છે. કોરોના ના સમયગાળામાં ઇન્ફેક્શનમાં ફેફસામાં સુધી પહોંચી જતો હોય છે. તેમાં વધારે નુકશાન કરતો હોય છે. આ કફ દૂર કરવા માટે અરડૂસીએ ખૂબ જ કારગર ઉપાય સાબિત થઈ છે.
તે એમણે પરિવારજનો અને મહેમાનોને આપેલી ભેટ થી એક ઉત્તમ પ્રકારનો સંદેશો ગયો છે કે નિરોગી અને નિરામય જીવન જીવવા માટે આયુર્વેદ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે આ છોડ ના રોપા મહેમાનોને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી ત્યારે થયો કે હાલના સમયમાં પણ આયુર્વેદનું મહત્વ સમજતા લોકો આયુર્વેદની કદર કરે છે.
મળતી માહિતી પ્રમાણે આ પરિવાર મૂળ બોટાદનો છે. ભાવનગર પોતાના કામકાજ ને લઈ અને સ્થાયી થયો હતો અને તેમના પિતા ભાવનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી નિવૃત્ત થયા હતા અને તેમની ચાર દિકરીઓ હતી તેમાં બીજા નંબરની દીકરી સ્વાતિ પણ છે. અને તેમને માર્ચ 2020 માં સમગ્ર દેશને પોતાના કર્તવ્ય થી ચોકાવ્યો હતો.
જ્યારે કોરોના નો ઉદય થયો હતો ત્યારે ઇટાલીમાં ફસાયેલા ૩૦૦ ભારતીયોને એર ઇન્ડિયા ની મદદથી ઇટાલીને પોતાના વતનમાં પહોંચાડ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા સ્વાતિ પછી હવે તેમની નાની દીકરી નચિકેતા ના લગ્ન માં લખો અને પરિવારે સમગ્ર ગુજરાતને ધ્યાન આકર્ષે છે. સમગ્ર ગુજરાતને આયુર્વેદ તરફ વાળવા મહત્વનો ફાળો ભજવે છે.