ગોઠણ અને સાંધામાં થતા દુખાવા દૂર કરો આયુર્વેદિક ઉપાય થી ફક્ત પાંચ દિવસ માં - Tilak News
ગોઠણ અને સાંધામાં થતા દુખાવા દૂર કરો આયુર્વેદિક ઉપાય થી ફક્ત પાંચ દિવસ માં

ગોઠણ અને સાંધામાં થતા દુખાવા દૂર કરો આયુર્વેદિક ઉપાય થી ફક્ત પાંચ દિવસ માં

ગોઠણના દુખાવાની સમસ્યા થોડીક જ મિનિટમાં દુર થશે આ ઘરેલુ ઉપચાર કરવાથી ફાયદો થશે. આજના ફાસ્ટ યુગમાં બધાના ખાનપાનને લીધે તથા બધાની અલગ-અલગ દિનચર્યાને લીધે ગોઠણ ના દુખાવા એક સામાન્ય તકલીફ થઈ ગઈ છે.

વધારે કામ કરવાના ભારને લીધે આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખૂબ નાની ઉંમરથી જ ગોઠણ દુખાવા ની સમસ્યા જોવા મળે છે. જો આ સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો તમારે તમારી જીવનશૈલીમાં થોડાક બદલાવ લાવવા પડશે.

તમે સાંભળ્યું પણ નહીં હોય કે આપણા ઘરમાં રહેલા ફળથી આપણને ગોઠણ નો દુખાવો મટી જશે. એ ફળની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલિક, એસિડ, વિટામીન સી તથા વિટામીન બી વન અને વિટામિન  બી સિક્સ જોવા મળે છે.

આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને ખૂબ જ વધારે ફાસ્ટ ફૂડ ખાવાના કારણે વ્યક્તિ ની દિનચર્યા અતિશય ખરાબ થઈ ગઈ હોય છે.  તેના કારણે વ્યક્તિને ખૂબ નાની ઉંમરના વ્યક્તિને પણ સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.

કોઈપણ વ્યક્તિને કામનો વધારે પડતો બોજો, તેમ જ ઓછી ઉંમરમાં સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળતી હોય છે. સાંધાના દુખાવાની સમસ્યામાં ઘૂંટણ, ગરદન  વધારે પડતી જોવા મળતી હોય છે. તેના માટે જરૂરી છે કે તમારી દિનચર્યામાં ફેરફાર કરવો

તમને ભાગ્યે જ ખબર હશે કે ઘર દરેક ઘરમાં એક એવું ફળ હોય છે કે જે જૂનામાં જૂના સાંધાના દુખાવાને દૂર કરી શકે છે. જે ફળની અમે વાત કરી રહ્યા છે. તે ફળ છે લીંબુ. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોષક તત્વો હોય છે.

આ ફળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ, ઝિન્ક, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન સી, વિટામિનબી૧૨વગેરે તત્વો મળી આવે છે. લીંબુ દ્વારા આપણા શરીરને થતા ફાયદા વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ

આ લીંબુ નો ઉપયોગ સાંધાના દુખાવા દૂર કરવા માટે કરી શકાય છે. લીંબુ ની છાલ નો ઉપયોગ સાંધાના દુખાવા દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના ઉપયોગથી સાંધાના દુખાવા એકદમ દૂર થઈ જાય છે. આજે અમે તમને બતાવીશું કે લીંબુના છાલને ઉપયોગથી સાંધા ના જુના માં જુના દર્દ પણ દૂર થઈ જાય છે.

પહેલા લીંબુની છાલને ગ્લાસમાં ડૂબાડી દેવા. ત્યાર પછી તેમાં થોડું ઓલિવ-ઓઈલ નાખવું અને તે કાચની બરણી ને સરખી રીતે બંધ કરી દેવી. બે અઠવાડિયા પછી તેને ખોલી નાખી અને બે અઠવાડિયા પછી આ મિશ્રણ કોઈપણ રેશમી કપડા દ્વારા લઇ અને તેમાં થોડું મિશ્રણ લગાડી અને તે જગ્યાએ સાંધાનો દુખાવો હોય તે જગ્યાએ લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

લીંબુ તેમજ ઓલીવ ઓઈલના ઉપયોગથી આપણા સાંધામાં રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી સાંધાના દુખાવા દૂર થાય છે. વર્ષો પહેલા આપણા વડવાઓ પણ સાંધાના દુખાવા દૂર કરવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરતા હતા.

આ ઓલિવ ઓઈલનો ઉપયોગ પર લીંબુ તેમજ આમળા, સરગવાના પાન, તેમજ સરગવાની આંતરછાલ સાંધાના દુખાવા ઉપર લગાડી અને તે સાંધાના દુખાવાને દૂર કરતા હતા. સાંધાના દુખાવા થવાનું મુખ્ય કારણ આપણી માંસપેશીઓ જામી ગઈ હોય છે.

આપણે કોઈપણ પ્રકારની કસરત કરતા હોતા નથી અને બેઠાડું જીવનશૈલી તેમજ વ્યસ્ત જીવનશૈલી આને ફાસ્ટ ફૂડ ખાવાના લીધે આપણા દરેક વ્યક્તિનું વજન વધી ગયું હોય છે.  જે વ્યક્તિ વજન વધવાની સમસ્યા નો સામનો કરતા હોય છે. તેમને સાંધાના દુખાવાની સમસ્યા વધારે પડતી થતી હોય છે.