માણસના ઘરમાં બે પ્રકારની ઊર્જા રહેલી હોય છે. એક સકારાત્મક ઊર્જા અને બીજી નકારાત્મક ઉર્જા. કોઈપણ કાર્ય કરવા માટે માણસની ઉર્જાની જરૂર પડતી હોય છે. સકારાત્મક ઉર્જા માણસને સારા કાર્ય કરવા માટે પ્રેરે છે. જ્યારે નકારાત્મક ઉર્જા માણસને ગભરાહટ નો અનુભવ કરાવે છે.
તેના લીધે લોકો પર તેની ખરાબ અસર થતી હોય છે. તેમના સ્વાસ્થ્ય ઉપર પણ તેની ખરાબ અસર જોવા મળતી હોય છે. દરેક પ્રકારની ઊર્જા આપણા ઘરમાં આવતા પહેલા આપણી ઘરે આવતા દરેક વ્યક્તિ મારફતે આપણા ઘરમાં આવતી હોય છે. તમને દરેક વ્યક્તિને ખબર હશે કે સ્નેહીજનો, પડોશી, તેમ જ મહેમાનો મારફતે ઉર્જા આપણા ઘરમાં આવે છે.
તેનાથી તેટલી સાવચેતી રાખીએ. તેટલું જ સારું આ નકારાત્મક પ્રકારની ઊર્જા જો કોઈ વ્યક્તિના ઘરમાં આવે તો તે વ્યક્તિના ઘરમાં હંમેશા વાદ વિવાદ થતા રહે છે. તે વ્યક્તિને ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત થતી નથી. તે વ્યક્તિને ઘરમાં તેમજ સ્વાસ્થ્ય માં ઘણી બધી ખરાબ અસર થતી હોય છે.
તમને બધાને ખબર જ હશે કે કેમ આપણી આસપાસ વાતાવરણમાં બે ઊર્જા રહેલી હોય છે. એક છે સકારાત્મક ઉર્જા અને બીજી છે નકારાત્મક ઉર્જા. સકારાત્મક ઊર્જા અને નકારાત્મક ઉર્જા ની આપણા ઘર ઉપર પણ અસર રહે છે. તેના લીધે ઘરમાં રહેતા લોકો ઉપર પણ તેની અસર રહે છે.
લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર જોવા મળે છે. આ દરેક પ્રકારની ઊર્જા આપણા ઘરમાં આવતા મહેમાનો તથા આડોશી-પાડોશી અને આપણા સ્નેહીજનો મારફતે આ ઊર્જા આપણા ઘરમાં આવે છે. એ તો તમને ખબર જ હશે કે આપણા ઘરમાં પણ ઉર્જા તો રહેલી જ હોય છે.
આથી આપણા ઘરની દિવાલો ફર્નિચર છતાં આ બધું જ પંચની જેમ ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બધી જ જલ્દી તે શોધી લે છે. ઘરમાં એક વ્યક્તિ ઉપર તેની અસર બતાવે છે. આજે આપણે એક એવા ઉપચાર વિશે જણાવીશું કે તેનાથી ઘરમાં રહેલી બધી નકારાત્મક ઊર્જાનો નાશ થશે અને આપણા ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જા જ રહેશે.
તેના માટે તમારે સૌ પ્રથમ એક કાચ નો ગ્લાસ લેવો. એ ગ્લાસમાં તમારે દરિયાનું પાણી ભરવું. પાણીનું પ્રમાણ 1/4 અને વિનેગર નું પ્રમાણ 1/4 રાખવું. જ્યાં પણ તમને લાગે કે આ જગ્યાએ નકારાત્મક ઊર્જા રહેલી છે. તે જગ્યાએ આ ભરેલા પાણીનો ગ્લાસ મૂકવો.
તમે રૂમ ના કોઈ પણ ખૂણે અથવા કોઈપણ જગ્યાએ આવ્યા મૂકી શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ગ્લાસને હલાવો નહીં અને બીજા દિવસે તમારે જુઓ અને તમે એવું જ ફીલ કરશો કે આ રૂમમાંથી નકારાત્મક ઉર્જા નાબૂદ થઈ છે.
તથા તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો ગ્લાસ ની અંદર ફ્રીણ થાય તો તે રૂમમાં પૂજા ને લગતી કોઈ સમસ્યા હશે જો આવું થાય તો તમારે ફરીથી ગ્લાસ ને તે જ છુપાઈ રાખો અને જ્યાં સુધી ગ્લાસ માં ફેર ન પડે ત્યાં સુધી આ ઉપાય કરવો.
આ ઉપાય કર્યા પછી ગ્લાસનો પાણી તમારે બાથરૂમમાં ફેંકી દેવું. આથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે અને તમને સારા પરિણામની અસર જોવા મળશે.