આપણને જ્યારે કોઇપણ રોગ થાય છે. ત્યારે આપણે ડોક્ટરની સલાહ લેતા હોઈએ છે. પરંતુ ઘણા રોગ એવા પણ છે. કે જે માત્ર ઘરેથી જ દૂર થઈ જાય છે. તેના માટે આપણને થોડી જાણકારી હોવી જોઈએ આપણા શરીરમાં દરેક અંગો આંગળીએથી સંકળાયેલા છે.
જો આપણને ખબર હોય કે આપણે આપણી આંગળી વડે કોઈ પણ રોગ નાબુદ કરી શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે તમારી આંગળી નો ઉપયોગ કરીને તમે સમસ્યામાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ આંગળીઓ વિશે
આંગળી કઈ અને કોને કહેવાય
આપણી હથેળીની સાથે ચાર આંગળીઓ અને એક અંગૂઠો જોડાયેલા હોય છે. અંગુઠા ની બાજુની આંગળીને તર્જની કહેવામાં આવે છે. બીજી ને મધ્યમ કહેવામાં આવે છે. તે સૌથી મોટી આંગળી હોય છે. ત્રીજી આંગળી અનામિકા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી આંગળી ને ઘણા લોકો ટચલી આંગળી અને કનિકા આંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ બધી આંગળીઓનો ઉપયોગ કરીને આપણે રોગમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. તેના માટે આપણે માત્ર આંગળી અને માલિશ કરવાની રહેશે જ્યાંરે પણ કોઈપણ વ્યક્તિને કોઇપણ રોગ થાય છે. ત્યારે તે ડોક્ટરની સલાહ લેતા હોય છે. પરંતુ ઘણાં રોગો એવા હોય છે. જેનો ઉપાય અને તેનો ઈલાજ ઘરે થઈ જતો હોય છે.
તેના માટે વ્યક્તિને પૂરતી જાણકારી હોવી જોઈએ. આપણા શરીરની દરેક અંગો શરીર ના દરેક અવયવો આંગળી સાથે જોડાયેલા હોય છે. તેની વ્યક્તિને ખબર પડે તો આંગળી વડે માલિશ કરી અને તે રોગ નાબૂદ કરી શકાય છે. આજે અમે તમને આંગળી ની માલીશ કરવાથી કયા કયા પ્રકારના રોગ દૂર કરી શકાય છે. અને કયા કયા પ્રકારના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. તે વિશે જાણકારી આપીશું.
આપણા હાથની ચાર આંગળીઓ અને એક અંગૂઠો જોડાયેલો હોય છે. અંગુઠાની આજુબાજુ ની આંગળીને તર્જની આંગળી કહેવામાં આવે છે. બીજી આંગળીને મધ્યમા આંગળી કહેવામાં આવે છે. સૌથી મોટી આંગળી ને અનામિકા તરીકે ઓળખવામાં આવે છે.
જાણો કે કઈ આંગળી કયા અંગ માટે ફાયદાકારક છે.
આપણો અંગૂઠો આપણા ફેફસાં સાથે જોડાયેલો હોય છે. જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં હૃદયને લગતી કોઈ સમસ્યા માં સારવાર મેળવવા માટે અંગુઠા ઉપર હળવા હાથેથી મસાજ કરવું.
તજર્ની આંગળી
આ આંગળી આપણા આંતરડા સાથે જોડાયેલી છે. એટલે કે આપણા જઠરાગ્નિને પ્રબળ બનાવે છે. અને પેટમાં જો કોઈ દુખાવો થાય તો આ આંગળી ઉપર હળવા હાથે મસાજ કરવાથી આપણા પેટ નો દુખાવો દુર થાશે
મધ્યમા આંગળી
મધ્યમા આંગળી આપણા શરીરના રુધિરાભિસરણ તંત્ર સાથે જોડાયેલી છે. જો કોઈ વ્યક્તિ અને ચક્કર આવતા હોય અથવા ઉલ્ટી થતા હોય ત્યારે મધ્યમ આંગણે ઉપર હળવા હાથે મસાજ કરવું.
અનામિકા આંગળી
આ આંગળી ઉપર મસાજ કરવાથી મૂડ સ્વિંગ થાય છે. એટલે કે જો આપણો મૂડ ખરાબ હોય ત્યારે આ આંગળી ઉપર મસાજ કરવાથી આપણો મૂડ ઠીક થઈ જાય છે.
કનિકા આંગળી
આ આંગળીના મદદથી આપણે મસ્તક અને કિડની સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવી શકીએ છીએ. આ આંગળી ઉપર હળવા હાથે માલિશ કરવાથી કિડની સ્વચ્છ રહે છે. જો કોઈ વ્યક્તિ અને માથામાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ આ આંગળી ઉપર હળવા હાથે મસાજ કરવું.