આજે અમે તમને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું એક સરળ સમાધાન આવવાના છીએ. કપૂર દરેક વ્યક્તિ જાણતો હોય છે કે તેમનો ઉપયોગ પૂજા દરમિયાન ઉપયોગ કરવા માટે થતો હોય છે. કપૂર વિના કોઈપણ પ્રકારની ધાર્મિક પૂજા ઉપાસના અને ધાર્મિક વિધિને પૂર્ણ માનવામાં આવતી નથી.
એટલા માટે કપૂર વ્યક્તિનું ભાગ્ય પણ પરિવર્તન કરી શકે છે. તેમની સૂતેલી કિસ્મત જગાડી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં કપૂર ને લગતા અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનો સરળ સમાધાન થશે.
કપૂરનું દરેક પ્રકારે દરેક ભગવાનની પૂજા વિધિ કરવામાં આવતો હોય છે. કપૂર જ્યોતિષશાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ તેમના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આટલા માટે કપૂરનો 1 ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થવાની શક્યતા છે.
જ્યારે પોતાનું મકાન બનાવતા હોય છે. ત્યારે તે તમામ વસ્તુઓ પોતાના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવતો હોય છે. એટલા માટે તો ચાલુ થઈ જાણીએ કે કપૂર ના ઉપયોગથી તમે વાસ્તુશાસ્ત્રમાં રહેલા દોસ્ કઈ રીતે દૂર કરી શકો છો. તેના માટે સૌ પ્રથમ તમારે એક ચાંદીનો વાટકો લેવાનો છે.
તેમાં લવિંગ અને કપૂર ઉમેરી નાખવાના છે. ત્યાર પછી તેમણે સળગાવવાના છે. તેમને સમગ્ર ઘરમાં ફેરવવાના છે. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ ઉત્પન્ન થશે. ઘરમાં રહેલી શક્તિઓનો નાશ પામે છે.
આ ઉપાય સ્વાસ્થ્ય વધારે ફાયદાકારક સાબિત થઈ છે. કપૂર ની સુગંધ એકદમ તેજ હોય છે. તેની સુગંધથી શરીર અને મન બંને પ્રસન્ન થાય છે. તે ઉપરાંત જે કોઈપણ વ્યક્તિને શરીરમાં દુખાવો થતો હોય તે માટે કપૂર નો ઉપાય સાબિત થઈ શકે કપૂરનું તેલ પણ ખૂબ જ ઉત્તમ સાબિત થઈ છે.
કપૂરના તેલની સુગંધ થી મન પ્રસન્ન થાય છે. તે ઉપરાંત તે વ્યક્તિ ખૂબ જ સારી ઊંઘ કરી શકે છે. તે ઉપરાંત તમે સૂતી વખતે તમારા ઓશિકા ઉપર કપૂરના તેલના થોડા ટીપા લગાવી શકો છો. આમ કરવાથી વ્યક્તિને રાત્રે આવતા ખરાબ સપના દૂર થાય છે. વ્યક્તિ ને રાત્રે સારી ઊંઘ પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત કપૂર ના ઉપાય કરવાથી માણસને સંપત્તિ પ્રાપ્ત કરવાની તક માટે પણ આ ઉપાય કરવો જોઈએ. એટલા માટે તો તમારા પૈસા ક્યાંકને ક્યાંક અટવાયા છે. અને તમે તમારા બચત કરતાં વધારે ખર્ચ કરી રહ્યા છો તો તમારે એક લાલ કલરના કપડા નો ટુકડો લેવાનો છે.
ત્યાર પછી લાલ કલરના કપડાં ના ટુકડા ની અંદર એક ગુલાબના ફૂલોની ઉમેરવાના છે. ત્યાર પછી તેમાં કપૂર નો એક ટુકડો નાખવાનો છે. ત્યાર પછી કે લાલ કલરના કપડા ની ગાંઠ વાળી જવાની છે. ત્યાર પછી તેમને સળગાવી દેવાનો છે. અને તે આજે પુષ્પ વધે છે. તે પુષ્પ મા દુર્ગાને અર્પણ કરવાના છે.
આમ કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. જીવનમાં અપાર ધન પ્રાપ્તિ થઈ છે. તે ઉપરાંત સંધ્યા સમયે કપૂર નો દીવો પ્રગટાવવાથી અને સમગ્ર ઘરની આજુબાજુ કપૂર નો દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તે ઉપરાંત સમયે માતા લક્ષ્મીની આરતી કરવાથી પણ ઘરમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિના ઘર પણ પિતૃદોષ હોય તો કે તમામ પ્રકારના પિતૃદોષને દૂર કરવા માટે અને રાહુ અને કેતુના ખરાબ પ્રભાવ દૂર કરવા માટે આજે અમે તમને કપૂરના આ ઉપાય જણાવવાના છીએ.
કપૂરનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતા તમામ પ્રકારના વાસ્તુદોષ અને રાહુ અને કેતુના દોષ દૂર થશે નિયમિત રીતે કપૂરને સાંજે ઘરમાં પાડવાથી ઘરમાં ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કપૂર સાંજે આરતી કર્યા પછી સાંજે હનુમાન દાદાની પૂજા કરવી ત્યાર પછી તેમના કપૂર અને લવિંગ મૂકવાનું છે.
તેમની આરતી કર્યા પછી કપૂરના તેલના ટીપાં પાણીમાં નાખી અને તમે નહાતી વખતે પણ તેમનો ઉપયોગ કરી શકો છો.આથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અને તમારું ભાગ્ય ચમકી જાય છે.