દેખાવમાં અતિસુંદર એવું મોરપીંછ તમને બનાવી શકે છે કરોડપતિ જાણો મોરપીછ રાખવાના ચમત્કારી ફાયદાઓ અને તેના ઉપાય - Tilak News
દેખાવમાં અતિસુંદર એવું મોરપીંછ તમને બનાવી શકે છે કરોડપતિ જાણો મોરપીછ રાખવાના ચમત્કારી ફાયદાઓ અને તેના ઉપાય

દેખાવમાં અતિસુંદર એવું મોરપીંછ તમને બનાવી શકે છે કરોડપતિ જાણો મોરપીછ રાખવાના ચમત્કારી ફાયદાઓ અને તેના ઉપાય

શાસ્ત્રોમાં મોરપીછ ખૂબ જ વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે. મોરપીછ અનેક પ્રકારના ફાયદાઓ છે.  નાનું એવું મોરપીંછ માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનો સરળ સમાધાન કરતા હોય છે. તો ચાલો જાણીએ કે મોરપીંછ ઘરમાં રાખવા થી માણસને કયા કયા પ્રકારના ફાયદા થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ લગાવી અતિશય શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  ઘરમાં કોઇપણ પ્રકારના જીવજંતુ બેક્ટેરિયા પ્રવેશ કરતા નથી. તે ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા ઉપર ત્રણ મોર પીછ લગાવી અને આ મંત્ર લખવો જોઈએ.

‘ॐ द्वारपालाय नम: जाग्रय स्थापयै स्वाहा’

તેમને નીચે ગણેશ ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ. જેથી ઘરના ફક્ત સકારાત્મક ઊર્જાનું વહન થવાની સંભાવના છે. તે ઉપરાંત ઘરમાં આવતા નકારાત્મક વિચારો નકારાત્મક શક્તિ નકારાત્મક દુષ્ટ પ્રયોગો દૂર થવાના છે. માણસ પોતાની તિજોરી ખચોખચ ભરવા માટે આર્થિક લાભ કરવા માટે મંદિરમાં જઈ અને મોરપીંછ રાધા કૃષ્ણના મુગટ ઉપર લગાવી દેવું જોઈએ.

૨૧ દિવસ પછી આ પીછું પાછું લઈ અને પોતાના ઘરની તિજોરીમાં રાખી દેવું જોઈએ. તેથી તમારા ઘરમાં દરેક સભ્યોના મનમાં સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થશે અને સકારાત્મક ઊર્જાનું વહન થશે. ત્યાર પછી દરેક વ્યક્તિને તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનો સરળ સમાચાર પ્રાપ્ત થશે.

આવનારા સમયમાં સકારાત્મક વિચાર આવશે તે ઉપરાંત તેમના જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનો સરળ સમાધાન તેમને પ્રાપ્ત થશે. તે ઉપરાંત તેમને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની પૈસાની તંગી પ્રાપ્ત કરવી પડશે નહિ. પૈસાની તંગી ને લઈને થતી મુશ્કેલીઓ દૂર થશે.

માણસને ખરાબ નજરથી બચાવવા માટે તે ઉપરાંત કોઈપણ દોસ્ત શક્તિથી બચાવવા માટે નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે તમારે એક ચાંદીનો તાવીજ લેવાનો છે. તે ચાંદીના આવી જ એક મોરપીરછ રાખવાનું છે.  ત્યાર પછી તેમને તમારા ગળામાં રાખી દેવાનું છે.

તેથી તમારા ઉપર કોઈપણ ખરાબ વ્યક્તિની નજર પડશે નહિ અને ખરાબ કી નજર પડશે નહીં તો કોઈ પણ વ્યક્તિનું બાળક અતિશય રડી રહ્યું હોય તે અતિશે જીદ્દી હોય તો તેમના ઘરની છત ઉપર મોરપીછ રાખવાથી બાળકમાં શાંત થવાની શક્યતા છે.

તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને દુશ્મન ખૂબ જ વધારે તકલીફ દુશ્મન થી ખૂબ જ વધારે પરેશાન હોય તો તેમને હનુમાન દાદાના મસ્તક ઉપર મોરપીછમાંથી સિંદુર લગાડી અને મંગળવારે અને શનિવારના દિવસે હનુમાનદાદાનું નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરી.

સવારે સ્નાન કરીને  પીછાને પાણીમાં પ્રવાહિત કરવાનું રહેશે. તે ઉપરાંત ઘરના અગ્નિખૂણામાં મોરપીંછ રાખવાથી ઘરના થતા કોઈપણ પ્રકારના વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તે ઉપરાંત ઘરના ઈશાન ખૂણામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રાખવાથી પણ ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે.

તે ઉપરાંત તેમની છબી માં મોરપીંછ રાખવાથી ખૂબ જ વધારે ફાયદો થશે. તે ઉપરાંત ગ્રહો નો સ્વભાવ છે. એટલા માટે થાય એટલા માટે ૨૧ વર્ષનો નો મંત્ર બોલી અને સમગ્ર ઘરમાં પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેમની ખૂબ જ સારી અસર થાય છે.

તેમને શ્રેષ્ઠ સ્થાન ઉપર પ્રસ્થાપિત થાય છે. એટલા માટે તમે તેમને સરળતાથી લેવી જોઈ શકો છો એટલે દરેક વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને મોરપિચ્છ અતિ પ્રિય છે. મોરપીંછ ઘરમાં રાખવાથી અનેક પ્રકારના ફાયદા થતા હોય છે.

માણસના જીવનમાં સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે. મોરપીંછ ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી અને ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત મોરપીંછ ઘરમાં રાખવાથી હંમેશા પૈસાની આવક પ્રાપ્ત થાય છે. તીજોરી કે પાકીટમાં મોરપીંછ રાખવાથી હંમેશા ધનની પ્રાપ્તિ થાય છે. અને અપાર ધન પ્રાપ્તિના સંકેત પ્રાપ્ત થાય છે.