જો કોઈ વ્યક્તિને દરોજ સે-ક્સ કરવાની ટેવ હોય અને તેમને સે-ક્સ કરવાની ઈચ્છા થતી હોય તો આ એક પ્રકારની માનસિક બીમારી છે. પરંતુ ઘણા વ્યક્તિ આ માનસિક બીમારીને સ્વીકારતા નથી અને તેમના મગજમાં હંમેશા સે-ક્સ કરવાની ઈચ્છા થતી હોય છે.
પરંતુ નિયમિત રીતે દરરોજ સે-ક્સ કરવામાં આવે તો વ્યક્તિની અંદર બનતા હોર્મોન્સ માં ઘટાડો જોવા મળે છે. વ્યક્તિએ દિવસમાં ફક્ત એક જ વાર સે-ક્સ કરવું જોઈએ. સે-ક્સ કે હસ્તમૈથુન ની ટેવ દારૂ કે ડ્રગ્સની ટેવ એવી ખરાબ ટેવ નથી.
દારૂની ટેવ વ્યક્તિને મૃત્યુ સુધી લઇ જાય છે. દારૂની ટેવ છોડવા માટે છોડવા માટે વ્યક્તિ ને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ સે-ક્સ કરવાની આદત વ્યક્તિને ખૂબ જ સ્વસ્થ રાખે છે. પરંતુ વ્યક્તિ કઈ વ્યક્તિ સાથે સે-ક્સ કરે છે. તેના નૈતિક મુલ્યો ઉપર પણ તેમની આદત આધાર રાખે છે.
અમેરિકામાં એક યુનિવર્સિટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં આશરે ૨૦૦૦ જેટલાં કપલને સવાલ પૂછવામાં આવ્યા હતા કે તે દરરોજ સે-ક્સ કરે છે. દરરોજ સે-ક્સ કરવાની ઈચ્છા થાય છે. તો આ સર્વેમાં જાણકારી પ્રાપ્ત થઇ કે પુરુષને દરરોજ સે-ક્સ કરવાની ઈચ્છા થતી હોય છે.
પરંતુ સ્ત્રીઓને એક કે બે દિવસે સે-ક્સ કરવાની ઈચ્છા થતી હોય છે. આ જાણકારી એવી રીતે પ્રાપ્ત થઈ કે એક સ્ત્રી એવું જણાવ્યું હતું કે દરરોજ સે-ક્સ કરવાથી તેમની શક્તિમાં ઘટાડો થાય છે. તેમને સે-ક્સ પ્રત્યે રુચિ રહેતી નથી.
નિષ્ણાંતોનું આ વિશે ખૂબ જ અલગ કહેવું છે. સે-ક્સની ટેવ કોઈ પણ બીમારી નથી કે કોઈ પણ ખરાબ ટેવ નથી. આ વિશે ઘણા બધા નિષ્ણાંતો દ્વારા પોતપોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના વિશે કોઈપણ વૈજ્ઞાનિક કારણ સામે આવ્યું નથી.
પોર્ન અને સે-ક્સની ખરાબ ટેવો સાથે જોડાયેલા લોકોનો એક સર્વે કરવામાં આવ્યું જેમાં 21,000 લોકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે એક વેબસાઈટની મદદથી લેવામાં આવ્યો હતો. આ વેબસાઈટની મદદથી આશરે ૨૧ હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ એકવીસ હજાર લોકો માંથી ૯૧ ટકા પુરુષો એ દરરોજ સે-ક્સ કરવાની મજા આવે છે. તથા તેમને સે-ક્સ કરવામાં થતી પરેશાનીની વિશે ડોક્ટર ની રાય પણ લીધી હતી. તેમ જ સે-ક્સની ખરાબ ટેવો વિશે મેગેઝીનમાં પણ એક પેપર છાપવામાં આવ્યું હતું.
તેમાં એવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે દરરોજ સે-ક્સ કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. પરંતુ પૂરતા પૂરાવા ન હોવાના કારણે આ તથ્ય રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમેરિકા અને બ્રિટનમાં પણ અલગ અલગ સર્વે કરવામાં આવ્યા હતા.
પરંતુ કોઈ પણ પુરાવા ન હોવાના કારણે કોઈ નિયમ કે વૈજ્ઞાનિક કારણ બન્યું ન હતું. મગજમાં હંમેશા સે-ક્સના વિચારો ચાલે છે. એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે. કે તે વ્યક્તિને દરોજ સે-ક્સ કરવાની ટેવ હોય તેમને મગજમાં હંમેશા સે-ક્સ કરવાના વિચારો ચાલતા હોય છે.
એમના મગજમાં હંમેશા આવી જ પ્રવૃત્તિ ચાલતી હોય છે. જેવી રીતે કોઈ પણ વ્યક્તિને નશાની ખરાબ હોય તે વ્યક્તિએ મગજમાં હંમેશા નશાના જ વિચાર આવતા હોય તેવી જ રીતે સે-ક્સ દરરોજ સે-ક્સ કરવું એ ખરાબ છે. કે નહીં.
તે વાત ઉપર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ તે સે-ક્સનો કઈ રીતે આનંદ પ્રાપ્ત કરે છે. એક અમેરિકાની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેરીક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ પણ ચીજ-વસ્તુ આપણા મગજમાં સતત ઘુમરાયા કરે છે. તે આપણા શારીરિક સ્તર ઉપર નિર્ભર કરે છે.
તેમને છોડવાની કોશિશ કરશો તો તમને શારીરિક અને માનસિક રીતે અસર થશે. પરંતુ સે-ક્સ કોઈ ખરાબ આદત નથી. બ્રિટનના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે જે વ્યક્તિ હંમેશા સે-ક્સના વિચાર કરે છે. તે વ્યક્તિ આજુબાજુ રહેલા કોઈ પણ પાત્ર અને હંમેશા સે-ક્સની નજરથી જોતો હોય છે.
તે પોતાના હાવભાવથી તેમને પ્રભાવિત કરવાની કોશિશ કરતો હોય છે. પરંતુ તે વ્યક્તિ જ્યારે સે-ક્સ કરે છે. ત્યારે તેમની મજા ઉઠાવી શકતો નથી.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…