કીસમીસ નું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. તેનું સેવન કરવું જોઈએ કાજુ બદામ, કિસમિસ, અખરોટ, પિસ્તા જેવા ડ્રાય ફ્રુટ ખાવાથી આપણા શરીરની જોઈ કે પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. ડ્રાય ફ્રુટ માર્કેટમાં થોડા મોંઘા મળતા હોય છે. પરંતુ કિસમિસ થોડી સસ્તી મળે છે. અને તે ખાવી અને પચાવવામાં પણ ખૂબ જ સરળ રહે છે.
કિસમિસ ની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. એક એવી પણ માન્યતા છે. કે રોજ પાંચ કિસ્મતનો સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં ક્યારેય પણ કોઈ રોગ થવાની સંભાવના રહેતી નથી. કિસમિસને સવારે ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળે છે. કિસમિસ સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. આજે અમે તમને કિસમિસ ખાવાના ફાયદા જણાવીશું. જે જાણીને તમને નવાઈ લાગશે.
પેટની સમસ્યાઓ ઘટાડવા માટે
જે કોઈ વ્યક્તિ પેટ સંબંધી સમસ્યા હોય તેવા લોકો એ સેવન કરવું જોઇએ. જે કોઈ વ્યક્તિ વધારે પડતું જમી લીધું હોય તથા તેનું પેટ ભારે લાગતું હોય તો તેવા લોકોએ પણ કિશમિશ નું સેવન કરવું જોઇએ જે કોઈ વ્યક્તિ અને કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોએ પાંચ દાણા કિસના રાત્રે પલાળીને સવારે ઊઠીને નરણા કોઠે તેનું સેવન કરવું તેનાથી તેના સ્વાસ્થ્યમાં સારો એવો ફાયદો જોવા મળશે.
શક્તિમાં વધારો કરે
જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે. અને તેના શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. તે સમયમાં તે કોઈ પણ કામ કરીને તરત જ થાકી જાય છે. આવી સ્થિતિમાં તેવા લોકોને કિસમિસનું સેવન કરાવવું જોઈએ. થોડા દિવસોમાં જ તેમના સ્વાસ્થ્યમાં ફેરફાર થતો જણાશે. તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે.
સાથે સાથે તેની શારીરિક ક્ષમતામાં પણ વધારો થશે. જેનાથી તેને થાકનો અનુભવ થશે નહીં અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. દૂર થશે.
આંખો નું તેજ વધારવા
હાલના સમયમાં લોકો ઘણા પ્રમાણમાં મોર્ડન થતાં જોવા મળે છે. આવી સ્થિતિમાં વધુ પડતા ઉજાગરા ને લીધે તેની આંખોમાં ઇન્ફેક્શન આવે છે. જેવીકે લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર કામ કરવું વધુ પડતું ટીવી જોવું અથવા મોબાઈલ પર ખોટો ટાઈમ વેસ્ટ કરવો આવું કરવાથી તમારો આંખોનું તેજ ઓછું થાય છે.
તમને આંખને લગતી કોઈ સમસ્યા થાય છે. જો તમે નિયમિત પણે કિસમિસનું સેવન કરશો તો તમારા આંખોના તેજ માં ક્યારેય પણ ઘટાડો આવશે નહીં. કારણકે કિસમિસ માં જરૂરી પોષક તત્ત્વો અને વિટામિન્સ પણ રહેલાં છે. આથી આપણી આંખની રોશની વધારવાનું કામ કરે છે.
હાય એટેક થવાની સંભાવના ઘટે
આજના દોડધામભર્યા જીવનમાં દરેક લોકોના મનમાં થોડો થોડો તણાવ તો રહેતો હોય જ છે. પરંતુ જો તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા નહીં કરો તો આ તનાવ ની અસર તમારા સ્વાસ્થ્ય પર થઈ શકે છે. આવા સંજોગોમાં તમને હાર્ટઅટેક પણ આવી શકે છે. પરંતુ જો તમે નિયમિત રીતે બીટનું સેવન કરશો તો તમને હાર્ટ એટેક થવાની સંભાવના નહિવત્ થાય છે.
તે આપણા શરીરની વધારાની ચરબીને ઓગાળે છે. તથા આપણા હૃદયને મજબૂતાઈ આપે છે. જો આપણું હૃદય મજબૂત આવશે. તો આપણને હાર્ટ એટેક થવાના ચાન્સ રહે નહીં
પોલાણ થી બચવા માટે
જે કોઈ વ્યક્તિઓને પોતાના મોં અને દાંતની સ્વચ્છતા જોતી હોય તો આજે તમે કિસમિસનો સેવન ચાલુ કરી દો. કિસમિસ માંથી મળી આવતાં પોષકતત્ત્વો દાંતનુ રક્ષણ કરે છે. જરૂરી બેક્ટેરિયાનો નાશ કરે છે. આથી તમારે નિયમિત પણે કિસમિસનો સેવન કરવું જોઈએ. જેનાથી આપણા સ્વાસ્થ્યમાં પણ ઘણા બધા ફાયદા થાય છે.