દરરોજ સવારે ભૂખ્યા પેટે કરો તુલસીના પાંચ પાનનું સેવન શરીરમાં ક્યારેય પણ નહીં પ્રવેશે કોઈ રોગ - Tilak News
દરરોજ સવારે ભૂખ્યા પેટે કરો તુલસીના પાંચ પાનનું સેવન શરીરમાં ક્યારેય પણ નહીં પ્રવેશે કોઈ રોગ

દરરોજ સવારે ભૂખ્યા પેટે કરો તુલસીના પાંચ પાનનું સેવન શરીરમાં ક્યારેય પણ નહીં પ્રવેશે કોઈ રોગ

હિન્દુ ધર્મમાં તુલસીનો ખૂબ જ વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત શરીરના દરેક પ્રકારના રોગ માટે તુલસી એક દવા જેવું કામ કરતી હોય છે. અને દરેક રોગને જડમૂળથી દુર કરવામાટે પોલીસીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે કોઈ પણ વ્યક્તિ દરરોજ નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે તુલસીના પાન ચાલશે અથવા તેમના પાનનો ઉકાળો પી છે. તો તેમને ચમત્કારી ફાયદા જોવા મળી શકે છે.

તે ઉપરાંત તે તમામ પ્રકારની સમસ્યા જડમૂળમાંથી દૂર થવાની શક્યતા છે. તો ચાલો જોઈએ કે તુલસીના પાનનો ઉકાળો કરી અને તમામ પ્રકારની સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય. તો સૌપ્રથમ તુલસીના પાનનો ઉકાળો કઈ રીતે બનાવવો તે વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીશું

હવે સૌપ્રથમ તુલસીના પાનનો ઉકાળો બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણી ગરમ કરવાનું રહેશે અને તેમાં પાંચ થી છ તુલસીના પાનનું કરવાના રહેશે પાણી જ્યાં સુધી ત્રીજા ભાગનું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું રહેશે ત્યાર પછી તેમને ઠંડું પાડીને તેમનું સેવન કરવાનું રહેશે નિમિત્તે સવારે ભૂખ્યા પેટે આ તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદો થવાની શક્યતા છે.

પેટને લગતી દરેક પ્રકારની બીમારી દૂર થવાની શક્યતા છે. તે ઉપરાંત પાચનતંત્રને લગતી દરેક પ્રકારની બિમારીઓમાં તુલસીના પાનનું સેવન કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તે ઉપરાંત તેમને નિયમિત રીતે સેવન કરવાથી પાચન ની પ્રવૃત્તિ ખૂબ જ વધારે મજબૂત બને છે.

તે આપણા ખોરાકના પાચનમાં ખૂબ જ વધારે મદદ કરે છે.  પેટને લગતા કોઈ પણ રોગો જેવા કે કબજિયાત ગેસ એસિડિટી વગેરે રોગોમાં તુલસીના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત પાચનને લગતી દરેક પ્રકારની બીમારી છે. કે જેમાં મેદસ્વિતા પણ ખૂબ જ વધારે હોય છે.

તેમના મેદસ્વિતા પણ નિયંત્રિત કરવા માટે તુલસીના પાન ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત શરીરમાં વધુ પડતી ચરબી રહેલી હોય તેમને દૂર કરવા માટે પણ તુલસીના પાન ઉપયોગી સાબીત થશે અને તુલસીના પાન વ્યક્તિના શરીરને સ્લિમ અને ફિટ બનાવતા હોય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસીના પાન વરદાન  થાય છે. ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ એવો ગંભીર રોગ દૂર કરવા માટે તુલસીના પાન ઉપયોગી સાબીત થશે તે ઉપરાંત નિયમિત રીતે તુલસીના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને તેમના શરીરમાં રહેલા બ્લડ સુગર નિયંત્રિત થાય છે. શુક્રોઝ નું નિયંત્રણ થઈ છે.

કોઈ પણ વ્યક્તિ કાયમી ડાયાબિટીસની બીમારીથી છુટકારો મેળવવા માંગતા હોય તો નિયમિત રીતે ડાયાબિટીસના દર્દીઓએ તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. આ પાંચ સવારે સેવન કરવાથી વ્યક્તિના શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. માનસિક ટેન્શન દૂર કરવા માટે આજકાલ વ્યક્તિને કામ ને લગતા અનેક પ્રકારના ટેન્શન હોય છે.

માનસિક ટેન્શન દૂર કરવા માટે અને માનસિક રોગોથી બચવા માટે તુલસીનો છોડ ખૂબ જ ઉપયોગી દવા છે. અને મન માનસિક ટેન્શન માં ઘટાડો કરે છે. અને માનસિક તણાવ દૂર કરવા માટે અત્યંત ઉપયોગી છે. તેની સાથે સાથે તુલસીના પાનનું સેવન કરવાથી મગજ ને લગતી તમામ પ્રકારની નબળાઈ દૂર થતી હોય છે.

કેવી રીતે યાદશક્તિમાં વધારો થતો હોય છે. અનિદ્રા ની પણ વ્યક્તિને તેમની અસર તેમના શરીર ઉપર થતી હોય છે. આ તમામ પ્રકારની અસર દૂર કરવા માટે તુલસીના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવા માટે તુલસીના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

તુલસીના પાન આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે આ ખૂબ જ મહત્વના સાબિત થઈ છે. તે ઉપરાંત આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી અને શરીરને રોગના હુમલાથી બચાવે છે. નિમિત્તે તુલસીના પાનનું સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ હૃદયરોગની સમસ્યા થતી નથી અને હૃદય સ્વસ્થ અને મજબૂત બને છે.

તે ઉપરાંત આપણા શરીરમાં લોહીની અછત હોય તો તે અછત દૂર કરવા માટે પણ તુલસીના પાન ઉપયોગી સાબિત થાય છે. આપણા શરીરને તુલસીના પાન એનિમિયા જેવી ગંભીર રોગની લડકી ઉપરાંત તુલસીના પાનનો ઉકાળો દરરોજ સવારે નિયમિત રૂપિયા પેટે પાણી પીવાથી મેલ આપણા શરીરમાં ક્યારેય પણ પ્રકારની ઊણપ વર્તાતી નથી

એનીમિયા જેવા ગંભીર રોગો દુર કરે છે. અને લોહી શુદ્ધ બનાવે છે. સાંધા ને લગતા દુખાવા દૂર કરે છે. આજકાલ દરેક વ્યક્તિને સાંધા ને લગતી સમસ્યા જોવા મળતી હોય છે. એટલા માટે નિયમિત રીતે સવારે પાંચથી છ તુલસીના પાન ખાવાથી વ્યક્તિને સાચા ને લગતી તમામ પ્રકારનીઆજકાલ દરેક વ્યક્તિને શાનદાર ને લગતી બીમારી જોવા મળતી હોય છે.

સાંધાને લગતી બીમારીમાં તમે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરી શકો છો અથવા તેનો ઉકાળો પી શકો કામ કરવા માટે શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થશે અને હાડકા અત્યંત મજબૂત થશે તેના કારણે હાડકા નો સાંધા નો દુખાવો અને કમરના દુખાવાની સમસ્યા થશે નહીં અને સંધિવા જેવા રોગથી પણ આપણું શરીર પછી શકે છે.