આજકાલ સમગ્ર દેશમાં ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ચોરી અને લૂંટફાટ અને ઘટનામાં વધારો થતાં પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું છે. દિવસે ને દિવસે ચોરીની ઘટનામાં વધારો થતાં પોલીસ તંત્ર દ્વારા ફટાફટ આ તમામ કેસો ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
પોલીસ તંત્ર દ્વારા તમામ શહેરોના સીસીટીવી ફૂટેજ ઉપરાંત જે લોકો પહેલાથી ચોરીના ધંધામાં એક્ટિવ રહ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવે છે. આજે અમે તમને ઉત્તર પ્રદેશના આવેલા બિજનોર પોલીસ સ્ટેશનના જાણીતા ચોર વિશે જાણકારી આપવાના છીએ.
આ ચોર જે જગ્યાએ ચોરી કરવા ગયો હતો ત્યાં તેમને ચોરી કરીને ૬૦ હજાર રૂપિયા મેળવવાની આશા હતી પરંતુ જ્યારે તેમણે ૮ લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યાર પછી તેમણે આઠ લાખ રૂપિયા જોઈએ અને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. તેમને તે રદય રોગનો હુમલો આવતા તેમની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી.
તેમના ત્યાર પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેમણે ચોરી કરેલા તમામ પૈસા હોસ્પિટલમાં ખર્ચ થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની હકીકત જોવા જઈએ તો ઉત્તર પ્રદેશમાં આવેલા બિજનોર પોલીસના વિક્રમસિંહ દ્વારા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
ત્યાર પછી આકરી પૂછપરછ કરતા તેમણે સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી આપી હતી. આજકાલ ચોરી અને લૂંટફાટ ઘટનામાં વધારો થવા જઈ રહ્યો છે. દિવસે ને દિવસે ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમે તમને જણાવાના છીએ અહીં જ્યારે ચોરી કરવા ગયો હતો.
ત્યારે તેમની અપેક્ષા કરતા તેમને ખૂબ જ વધારે પૈસા મળી આવ્યા હતા અને તે જોઈ અને ચોરને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. તેના કારણે તેમણે લૂંટેલી મોટાભાગની રકમ અને તેમની સારવારનો ખર્ચ થઈ ગઈ હતી. વાત એવી હતી કે ચોરને બેગ માંથી ૫૦ કે ૬૦ હજાર મળ્યા હોવાની અપેક્ષા હતી.
પરંતુ તે બેગમાં લાખો રૂપિયા હતા અને લાખો રૂપિયા જોઈએ અને ચોરને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો જ્યારે સ્થિતિ અત્યંત ખરાબ થઈ ત્યારે તેમના સાથી દ્વારે તેમને હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારે તેમણે કરેલી ચોરીની રકમ થી તેમની સારવાર કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના ગયા મહિને પોતાની સામે આવી હતી. જ્યાં દેશભરમાં લૂંટના બનાવ ના સંદર્ભમાં પોલીસ દ્વારા ત્રણ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને તેમને સમગ્ર હકિકત જણાવી હતી. આ સમગ્ર હકીકત બિજનોર પોલીસના અધિક પોલીસ કમિશનર ધરમવીર સિંહ દ્વારા મીડિયાને અપાતી માહિતી પ્રમાણે ૧૭ ફેબ્રુઆરી ની રાતના ત્રણ ચોરો નવાબદર નામના એક વ્યક્તિના ઘરમાં પ્રવેશ કર્યા હતા
તે જાહેર સેવા કેન્દ્રમાં પ્રવેશ કર્યા હતા અને ત્યાર પછી તેમણે લૂંટ ચલાવી હતી ત્યારે તે લૂંટ પછી તેમને એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમના સેન્ટરમાંથી સાત લાખ કરતાં પણ વધારે રૂપિયાની ચોરી થઈ ગઈ છે. પોલીસ દ્વારા કોઇ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
ત્યાર પછી બુધવારના દિવસે પોલીસે નગીના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ત્રણ આરોપીઓને ધરપકડ કરી હતી અને ત્યાર પછી ધરપકડ કરી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આવા ત્યારે સામે આવી ત્યારે બધા વ્યક્તિને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ચોરી કરનાર ચોરી કરનાર ના સમગ્ર પૈસા હોસ્પિટલના ખર્ચ થઇ ગયા હતા.