આજના સમયમાં આપણે દરેક લોકોએ આપણા વાળ અને સ્કિનની સંભાળ રાખવા માટે આપણે ખોરાક ઉપર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને એક એવા ભોજન વિશે જણાવવાના છીએ કે જેનું સાત દિવસે એકવાર એવું ભોજન કરવાથી તમારા વાળ અને સ્કિનની સમસ્યા માંથી તમને ઘણો છુટકારો મળશે.
આવું ભોજન આરોગવાથી તમારા સ્વાદ પણ બમણો થશે આથી અઠવાડિયામાં એક વખત આપણે આવું ભોજન લેવું જોઈએ. આપણે આપણી સ્કિન ને યુવાન અને ચમકીલી બતાવવા માંગતા હોઈએ અને આપણા વાળ ઘાટા અને કાળા રાખવા માગતા હોય તો ચોક્કસ આહારનું સેવન કરવું જોઈએ
જેનાથી આપણા વાળ અને સ્કિનની દરેક સમસ્યામાંથી આપણને છુટકારો મળે આજે અમે તમને આપણી સુંદરતામાં વધારો કરે એવા આહાર વિશે જણાવીશું જે નીચે પ્રમાણે છે. દહી, એવોકાડો, અખરોટ, કઠોળ, મિક્સ લોટની રોટલી, કેળા, લીલા પાંદડાવાળા શાકભાજી, માંડવી, ખીચડી, રેવડી
સવારના નાસ્તામાં તમે મિકસ રોટલી અને સાથે દહીં નું સેવન કરી શકો છો. બપોરના જમવા માટે અમે દાળ ભાત સાથે છાશનું સેવન કરો ના સાંજના નાસ્તામાં ફ્રુટ નું સેવન કરો અને રાત્રીના ભોજનમાં તમે કઠોળનો સામેલ કરો અને જો તમને જરૂર લાગે તો તમે રાતના ભોજન માં ખીચડી પણ ખાઈ શકો છો
ખીચડી એક સુપર ખોરાક હોવાથી આપણા શરીરમાંથી સરળતાથી પાચન થઈ શકે છે. આપણા પેટમાં કોઈ તકલીફ થતી નથી સુપાચ્ય ખોરાક તમે અઠવાડિયાના અંતે લઈ શકો છો અને તમારા પરિવાર સલોની સાથે મીઠી મીઠી વાતો કરતાં કરતાં તમે તમારા ભજનો સ્વાદ વધારી શકો છો
ઘણું બધા લોકોની ફરિયાદ હોય છે કે તેઓનું વજન વધી જાય છે. પરંતુ નિયમિત રીતે એક જગ્યાએ બેસીને કામ કરવાની છે. તેને લીધે તમારા પેટ ઉપર ચરબી જમા થાય છે. જેને લીધે વજનમાં વધારો જોવા મળે છે. આજે અમે તમને અહીં જણાવ્યું છે. કે તમારે દહીંનું સેવન કરવું જોઈએ દહીંનું સેવન કરવાથી તમારા પેટને લગતી કોઈપણ સમસ્યા ઉદ્ભવશે નહીં.
જો કોઈ વ્યક્તિ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ પણ દહીંનું સેવન કરવું જોઈએ. દહીં આપણા શરીરમાં રહેલ મેટાબોલિઝમને પંખી રીતે રાખે છે. અને આપણા શરીર નુ પાચન પણ સરખી રીતે કરે છે. તથા દહીં નું સેવન કરવાથી આપણી ત્વચામાં નિખાર આવે છે.
અહીંયા જણાવ્યા પ્રમાણે અમે તમને ફ્રુટ અને અખરોટ જેવા સૂકા મેવા નો પણ સેવન કરવું લાભદાયક છે. અખરોટ તમારી ત્વચામાં નિખાર લાવે છે. અને વાળ પણ ચમકીલા અને સુંદર બનાવી રાખે છે. આથી તમારે અઠવાડિયામાં એક વખત અખરોટનું સેવન કરવું જોઈએ તથા દરેકના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે.
પરંતુ તેમની લોટની રોટલી બનાવીને તેનું સેવન કરવાથી તમારા શરીરમાં જોઈતાં વિટામિન્સ તથા પોષક તત્વો મિત્ર લોટની રોટલી ખાવાથી મળી રહે છે. આથી આપણા શરીરમાં જોઈતા પૂરતાં પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહેવાથી આપણી સ્કીનમાં બદલાવ આવે છે. અને વાળમાં પણ ફેરફાર થતો જોવા મળે છે.
હવે તમને પ્રશ્ન થતો હશે કે મિક્સ લોટમાં કયા લોટ નો ઉપયોગ કરવો તો એ પણ જણાવી દઈએ કે મિક્સ લોટમાં તમારી જુવારનો લોટ ચણાનો લોટ ઘઉંનો લોટ બાજરીનો લોટ ચોખાનો લોટ તથા મિક્સ દાળ દળીને તેનો લોટ બનાવી ને તેનો ઉપયોગ કરવો. આ બધા લોટમાંથી આપણને જોઈતા પોષક તત્વો મળી આવે છે.
જેથી આપણી સ્કિન નીખરતા આવે છે. આપણા વાળ પણ મજબૂત લાંબા અને ચમકીલા બને છે. તો આજે તમે તમારા ડાયટમાં ઉપર જણાવેલ તમામ સામગ્રીઓ નું સેવન કરતા થઈ જાવ અને તમારી સ્કિનમાં ફેરફાર થતો તમને જોવા મળશે