ભૂલથી પણ સંધ્યાકાળે ના કરો આ કામ, નહીં તો થશે આર્થિક નુકસાન, મા લક્ષ્મી થશે નારાજ…

ભૂલથી પણ સંધ્યાકાળે ના કરો આ કામ, નહીં તો થશે આર્થિક નુકસાન, મા લક્ષ્મી થશે નારાજ…

વેદ-શાસ્ત્રોમાં જ્ઞાનની બધી વસ્તુઓની સાથે, રોજિંદા જીવન અને ટેવ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, દરેક વ્યક્તિના કામ તેના જીવનને અસર કરે છે. તેથી, આ ગ્રંથોમાં, ખોરાક, રહેણી-કહેણી, આચરણ અને વર્તન જેવા ઘણા પાસાઓ વિશે વાત કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ સાંજે કેટલાક કામ પર પ્રતિબંધ મૂકાયો છે. જો લોકો સૂર્યાસ્ત દરમિયાન આ કામ કરે છે, તો તેનાથી તેમને આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત, તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

  • સૂર્યાસ્ત દરમિયાન ક્યારેય ન ખાવું. મનુષ્યસંહિતા અનુસાર આ સમયે ભોજન લેવાથી, વ્યક્તિને આગલા જનમમાં પ્રાણના અવતારમાં જન્મે છે.
  • સાંજે જે લોકો માંદા હોય અને બાળકો સિવાય, કોઈપણ તંદુરસ્ત વ્યક્તિએ સાંજે સૂવું જોઈએ નહીં. કહેવાય છે કે, સાંજે સૂવાથી લક્ષ્મીજી નારાાજ થાય છે.
  • તેવી જ રીતે, સાંજે કોઈને ક્યારેય પૈસા ઉધાર આપશો નહીં. એવું કહેવામાં આવે છે કે, આ સમયે પૈસા આપવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની બહાર નીકળી જાય છે.
  • આ સમયનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવો જોઈએ. કરાણ કે, સૂર્યાસ્ત અને દિવસ વચ્ચેના આ સમયને એટલે કે, સંધ્યાકાળને ધાર્મિક વિધી અને પૂજા પાઠ માટે ઉત્તમ ગણવામાં આવે છે. ત્યારે શારિરીક સંબંધ બાંધવા માટે આ સમય આ અયોગ્ય છે. કારણ કે, આ સમય દરમિયાન ગર્ભધારણ કરેલ મહિલાનું સંતાન સંસ્કારી હોતું નથી. આવું સંતાન પોતાની સાથે પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે.

 

  • સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવાને બદલે ધ્યાન કરો. કુરાન કે, શાસ્ત્રોમાં, સાંજનો સમય વેદ અને શાસ્ત્રોના અધ્યયન પર પ્રતિબંધિત છે. આ સમય ફક્ત ધ્યાન અને પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ છે.

error: Content is protected !!