ભોજન કર્યા પછી ઘણા લોકોને એવી ટેવ હોય છે. તે ભોજન સાથે ઘણા બધા ફળ પણ આરોગે છે. તે ઉપરાંત ભોજન કરતી વખતે ઘણું બધું પોતાની ક્ષમતા કરતાં વધારે ભોજન કરતા હોય છે. ઘણી વખત ભોજન કર્યા પછી રાત્રે સવારે લોકો એટલું કામ કરતા નથી. તેનાથી તેમનું કરેલું ભોજન પચતું નથી.
શાસ્ત્રોમાં પણ ભોજન કરનાર ને રાત્રે ભોજન ન કરવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે. કોઈપણ સમયે ભોજન કરવાની આદત વ્યક્તિને બીમાર પડી શકે છે. ગમે તે સમયે ભોજન કરવું જોઇએ નહીં ભોજન કરવાનો અમુક નિયમ અને અમુક સમય છે. તે નિશ્ચિત હોવો જોઈએ.
પરંતુ શું તમે ભોજન પછી નિયમિત રીતે પાણી પીવો છો? જો તમે ભોજન પછી તરત પાણી પીવાની ટેવ રાખતા હોય તો તમારે આ સમયે આ ટેવને દૂર કરી નાખવી જોઈએ. શાસ્ત્રો તથા આયુર્વેદમાં આ વિશે ઘણા બધું ઉલેખ જણાવવામાં આવ્યો છે. તેનાથી સ્વાસ્થ્ય અને ખૂબ જ વધારે નુકસાન પહોંચી શકે છે.
જમવાનું જમ્યા પછી તરત જ પાણી પીવાથી વ્યક્તિના શરીરમાં ઝેર ઉત્પન્ન થાય છે. જરૂરિયાત હોય તો તમારે ફક્ત એક જ પાણી પી શકો છો તેનાથી વધારે ક્યારેય પણ પાણી પીવું જોઈએ અને જરૂરિયાત કરતાં વધારે પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે.
તે ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ઉપયોગી ચીજ છે. આપણા શરીરને પૂરતું પાણી મળી રહે નિયમિત રીતે પાણી મળી રહે પરંતુ જો કોઈ પણ વ્યક્તિને જમીન અને ખૂબ ઘરે પાણી પીવાનો આગ્રહ હોય અને તે હોય તો તે વ્યક્તિના શરીરમાં બિનજરૂરી ઝેર ઉત્પન્ન થાય છે.
તે વ્યક્તિને ભોજન પચાવવામાં ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વ્યક્તિઓને ભોજન કર્યા પછી સૌથી વધારે પાણી પીવાની આદત હોય છે. એવામાં જ ભોજનને પચાવવા માટે ઉત્પન્ન થયેલું એસિડ ઠંડું પડી જાય છે. આ નિયમિત રીતે પાણી પીવાથી આપણું ભોજન પચતું નથી.
તે વ્યક્તિને ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આપણે ભોજન પચાવવા માટે આશરે ૩ થી ૪ કલાક જેટલો સમય લાગે છે. આ ભોજન અન્ન નળી મારફતે અને પેટ સુધી પહોંચતું હોય છે. ભોજનને કુદરતી રીતે પાચન કરવામાં આશરે ૩ થી ૪ કલાક જેટલો સમય લાગે છે.
તે ઉપરાંત નિયમિત રીતે વ્યક્તી નવશેકુ ગરમ પાણીનું સેવન કરવું જોઇએ. તેથી ભોજન પચવામાં સરળતા રહે છે. વ્યક્તિના શરીરમાં ભોજન કે બિન જરૂરી તત્વો કે ઝેરી તત્વો દૂર થતા નથી. જ્યારે પણ વ્યક્તિ ભોજન પછી પાણીનું સેવન કરે છે. ત્યારે વ્યક્તિએ ખાધેલું જ વ્યક્તિ ના પેટ ના આંતરડા સુધી પહોંચી જાય છે. અને તેવામાં શરીરને મળતા પોષક તત્વો પ્રાપ્ત થઈ શકતા નથી.
એટલા માટે વ્યક્તિએ નિયમિત રીતે ભોજન કર્યા પછી પણ પાણી પીવું જોઈએ નહીં. જો ભોજન કર્યા પછી નિયમિત રીતે પાણી પીવામાં આવે તો વ્યક્તિનું વજન ખૂબ જ વધી જાય છે. વ્યક્તિ ની ચરબી ખૂબ જ વધી જાય છે. આવામાં વ્યક્તિને ભોજન કરાવવું કરેલું ભોજન પચતું નથી અને તેઓ તુરંત જ પાણી પીવાથી ખૂબ જ વધારે મેદસ્વિતાના શિકાર બને છે.
એટલા માટે ભોજનમાં રહેલું ફેટ પચતું નથી એટલા માટે ભોજન પછી ક્યારેય પણ પાણી પીવો જોઇએ નહી. ભોજન કર્યા પછી પાણી પીવાથી આપણે ખાધેલું અન્ન જ ખરાબ થઈ જાય છે. પેટમાં એસિડિટી થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. એવામાં પણ જોઈ અતી ખૂબ જ ભારે તળેલું તીખું મસાલેદાર ભોજન ખાધું હોય તો તે વ્યક્તિને એસીડીટી થવાની ખૂબ જ વધારે શક્યતા રહે છે.
પાણી આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા ખૂબ જ ધીમી કરી દે છે. એટલા માટે શમ્યા પછી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ પાણી પીવું જોઈએ નહીં.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…