ભારતની મહિલાને થઈ ગયો સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાન યુવક સાથે પ્રેમ ભારતમાં રહેતા પતિ ને મુકીને ચાલી પાકિસ્તાન - Tilak News
ભારતની મહિલાને થઈ ગયો સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાન યુવક સાથે પ્રેમ ભારતમાં રહેતા પતિ ને મુકીને ચાલી પાકિસ્તાન

ભારતની મહિલાને થઈ ગયો સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાન યુવક સાથે પ્રેમ ભારતમાં રહેતા પતિ ને મુકીને ચાલી પાકિસ્તાન

આજે અમે તમને ભારતની મહિલા વિશે જાણકારી આપવાનો છે. કે તે મહિલાને સોસીયલ મીડિયા મારફતે પાકિસ્તાની યુવક  સાથે પ્રેમ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં દરરોજ પ્રેમ સાથે સંકળાયેલા નવા કિસ્સા જોવા મળતા હોય છે.

ઘણા એવા પ્રેમ ના કેસ હોય છે. કે તે દરેક વસ્તુથી અલગ હોય છે. જેમાં પ્રેમની તમામ સરહદો પાર કરીને પણ તમને જોવા મળતો હોય છે. એક પ્રેમનો કિસ્સો સોશિયલ મીડિયામાં હાલમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં આવેલા ઓડિશાની એક મહિલાને પાકિસ્તાનના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે આ મહિલા પોતે પરિણીત છે. અને પોતાને એક પાંચ વર્ષનું બાળક પણ છે. પરંતુ આ યુવતી પાકિસ્તાનના એક યુવકના પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી કે તેમને મળવા પાકિસ્તાન જવાની તૈયારીમાં થઈ ગઈ હતી અને તૈયારી કરતી હતી અને આખરે આ સમગ્ર બાબત પોલીસને જાણ થઈ ત્યારે તેમને પંજાબથી પકડી લેવામાં આવી હતી

મળતા અહેવાલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ ૨૫ વર્ષની મહિલા પાકિસ્તાનને યુવકને સોશિયલ મીડિયા ઉપર મળી હતી અને તેમના વચ્ચે થોડા દિવસોમાં વાતચીત થઈ હતી અને ત્યાર પછી ધીમે ધીમે દરરોજ નિયમિત રીતે વાતચીત થતી રહેતી હતી.

ધીમે-ધીમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને આખરે આ મહિલા પોતાના પ્રેમીને મળવા માટે પોતાનું ઘર છોડી અને પાકિસ્તાન જવા રવાના થઈ ગઈ હતી. એવું મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ મહિલા પોતાના ઘરેથી પૈસા અને ખૂબ જ વધારે સોનાના ઘરેણા લઈ અને ઘરેથી રવાના થઈ ગઈ હતી.

ત્યાર પછી તે પંજાબ સુધી પહોંચી ગઈ હતી પરંતુ આ સમગ્ર હકીકતની જ્યારે પોલીસને જાણ થાય તે તેમને પૂછપરછ માટે આ મહિલાને કસ્ટડીમાં લઇ લીધી હતી અને પોલીસ દ્વારા પોલીસને આ મહિલા પાસેથી ૨૫ તોલા સોનું અને ૬૦ તોલા ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

બીજા દિવસે મહિલાના પતિ અને તેમના પિતા ને બોલાવી અને તેણે યુવતીને તેમના હવાલે કરી દેવામાં આવી છે. આ સમગ્ર માહિતી આપતા પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મહિલા ઓડિશાની છે. જે વર્ષ ૨૦૧૫ માટે તેમના એક યુવાન સાથે લગ્ન થયા હતા

તેમને યુવાન પાસેથી અને તેમને એક પાંચ વર્ષની પુત્રી પણ છે.  મહિલાની આકરી પૂછપરછ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે તે આશરે બે વર્ષ પહેલા એક એપ ઉપર મોબાઈલ ડાઉનલોડ કરી હતી તેમના દ્વારા તે પાકિસ્તાનના યુવાન સાથે વાતચીત થઈ હતી.

ત્યાર પછી તે યુવાન પાકિસ્તાનમાં રહે છે.  બન્ને એક બીજાના મોબાઈલ નંબર લઇ અને વોટ્સએપ પર ચેટિંગ શરૂ કર્યું હતું અને પાકિસ્તાનની છોકરા દ્વારા તેમને પાકિસ્તાન આવવાનું કહેવામાં આવ્યું હતું એટલા માટે આ મહિલા દ્વારા પોતાના સસરાપક્ષ માંથી ને થોડાઘણા અને થોડા રૂપિયા ઉપાડી અને ત્યાર પછી દિલ્હી આવી હતી.

દિલ્હીથી પછી અમૃતસર અને અમૃતસર થી પાકિસ્તાન જવા માટે નીકળી હતી પરંતુ બીએસએફ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી કારણ કે પાકિસ્તાનની મુલાકાત લેવા માટે પાકિસ્તાનનો વિઝા અને પાકિસ્તાનનો પાસ હોવું જરૂરી છે.

પરંતુ આ મહિલા વગર વિઝા વગર પાસપોર્ટ પાકિસ્તાન જવા માટે નીકળી હતી એટલે કે  બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા આ મહિલાની કરવામાં આવી હતી ત્યાર પછી આ મહિલાને બીએસએફ દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને આવી પરિસ્થિતિમાં મહિલા દ્વારા પોતાની પ્રેમ કહાની જણાવી અને યુવાન પોલીસને શંકાસ્પદ લાગતો હોવાથી પોલીસને જાણ કરી હતી

પોલીસે તેમને પૂછપરછ માટે તેમના પતિ અને તેમના પિતાને પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા તે પણ ત્યાર પછી પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને આમ ઓડિશામાં પણ તેમના પતિએ તે યુવતી ગાયબ થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્યાર પછી પોલીસ દ્વારા તેમના પરિવારજનો અને તેમની પત્ની અને સમગ્ર સોના-ચાંદીના પરિણામ તેમના પતિને પરત કરવામાં આવ્યા છે. અને તે પોતાના પતિ સાથે પોતાની ઘરે પરત ફરી છે.