હિંદુ ધર્મ મા ભગવાન શ્રીકૃષ્ણ એ વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તે વિશે અનેક પ્રકારના ઉપાય બતાવ્યા છે અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિનું નામ તેમના વ્યક્તિને અસર કરતું હોય છે. તેના કારણે લીધે વ્યક્તિમાં સોળ સંસ્કારોનું નિર્માણ થતું હોય છે.
તેમનું નામ કરણ સમારોહ પણ કરવામાં આવતો હોય છે. આ કહેવત ખૂબ જ વધારે લોકપ્રિય છે નામ અને ગુણો સોળ સંસ્કારોમાં એક છે. આપણો ધર્મ પણ આવું કહેવતને વધારે સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિનું નામ તેમના વ્યક્તિત્વ ઉપર ખૂબ જ વધારે અસર કરતું હોય છે.
તેથી વ્યક્તિ જ્યારે વ્યક્તિનું નામકરણ કરવામાં આવે ત્યારે ખૂબ જ વિચારપૂર્વક સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે વ્યક્તિનું નામકરણ કરવું જોઈએ. કારણ કે વ્યક્તિના નામ તેમના જીવનમાં વિશિષ્ટ પ્રકારનું મહત્વ રહેલું હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા નામ ની અસર જુદી જુદી રીતે થતી હોય છે.
તે જ સમયે તે નામનો પણ અલગ પ્રકારનું મહત્વ હોય છે. વ્યક્તિનું નામ કયા અક્ષરથી શરૂ થાય છે. તે પણ ખૂબ જ વધારે મહત્વનો છે. આજે અમે તમને એવા પાંચ અક્ષરવાળા નામ વિશે જાણકારી આપવાના છીએ કે જે ભગવાન શ્રીકૃષ્ણને અતિશય પ્રિય હોય છે. અને ભગવાન શ્રીકૃષ્ણની અતિશય નજીક આ રાશિના લોકોને માનવામાં આવે છે.
અંગ્રેજીમાં એચ અક્ષર અને ગુજરાતીમાં હ અક્ષર વાળી વ્યક્તિ
ભગવાન શ્રીકૃષ્ણના હૃદયની અત્યંત નજીક હોય છે અને ભગવાન શ્રીકૃષ્ણની અપાર કૃપા તેમના ઉપર થતી હોય છે. આ નામ વાળી વ્યક્તિ ખૂબ જ દયાળુ અને ભાગ્યશાળી હોય છે. તે ઉપરાંત આ નામ વાળી વ્યક્તિ અત્યંત સત્યના માર્ગ પર ચાલનાર હોય છે.
તે ઉપરાંત તે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હોય છે. અને લોકોની સેવા કરૂ તેમનો ધર્મ હોય છે. તે ઉપરાંત બીજાના બાપની સેવા કરવામાં ખૂબ જ વધારે નિપુણ હોય છે. તે ઉપરાંત તેમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
કે અક્ષર વાળા લોકો
જે લોકોનું નામ અંગ્રેજીના કે અક્ષર થી શરૂ થાય છે. તે ભગવાન શ્રીકૃષ્ણના સાચા ભક્ત હોય છે અને કે અક્ષર વાળા લોકો ને ભગવાન શ્રી કૃષ્ણમાં અપાર શ્રદ્ધા હોય છે. કે અક્ષર વાળા લોકો દરેક કાર્ય ખૂબ જ વિચારીને કરે છે. તેથી આ નામ વાળા લોકો ને ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આ નામ વાળા વ્યક્તિ ઉપર હંમેશા હોય છે.
એમ અક્ષર વાળી વ્યક્તિ
જે લોકોના નામ અંગ્રેજીના એમ અક્ષર થી શરૂ થતા હોય તેમ વ્યક્તિ શ્રીકૃષ્ણની અતિશય નજીક હોય છે. તેમના માટે તેમનું સન્માન અને તેમનું આત્મગૌરવ દરેક વસ્તુ હોય છે. કોઈપણ સંજોગોમાં આ વ્યક્તિ પોતાના આત્મગૌરવ સાથે અને સન્માન સાથે સમાધાન કરતી નથી.
પી અક્ષર વાળી વ્યક્તિ
તે ઉપરાંત પી અક્ષર વાળી યુવતી ભગવાન શ્રી કૃષ્ણમાં અતુટ શ્રદ્ધા ધરાવતી હોય છે. તેથી આ નામ વાળા વ્યક્તિ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ ની અસીમ કૃપા છે. આવા વ્યક્તિઓને સંબંધમાં ખૂબ જ વધારે કુશળતાથી પોતાનો સંબંધ કઈ રીતે ચલાવવો તે જાણતા હોય છે.
એસ અક્ષર વાળી વ્યક્તિ
આ અક્ષરવાડી વ્યક્તિઓ યુદ્ધ વ્યક્તિ ખૂબ જ વધારે મહેનતુ અને ખૂબ જ વધારે ખંતીલી હોય છે. તે ઉપરાંત આ વ્યક્તિઓ ખૂબ જ વધારે આકર્ષક હોય છે. તેમનો સ્વભાવ અતિશય નરમ અને શાંત હોય છે. તેમના સ્વભાવના કારણે આ આ નામની વ્યક્તિ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણને અતિશય પ્રિય વ્યક્તિ હોય છે.