બટાકા અને શક્કરીયા કઈ વસ્તુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે... - Tilak News
બટાકા અને શક્કરીયા કઈ વસ્તુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે…

બટાકા અને શક્કરીયા કઈ વસ્તુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે…

બટાકા અને શક્કરીયા ની વાત કરવામાં આવે તો બંને દેખાવે એકદમ સમાન છે. પરંતુ તેનો સ્વાદ બિલકુલ એકબીજાથી અલગ છે. તે ઉપરાંત એમના થી થતા ફાયદા પણ ઘણા બધા તફાવત ધરાવે છે. તેમને તમે કંદમૂળ પણ કહી શકો છો અને વનસ્પતિ પણ કરી શકો છો પરંતુ બંને શક્કરીયા બટેટા નામથી ઓળખાય છે.  તેની મદદથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. આજે અમે તમને બધા શાકભાજી મિક્સ કરી દે અને અનેક પ્રકારની સમસ્યાઓથી રક્ષણ પ્રાપ્ત કરી શકાય અને શરીરમાં કોઈ પણ ગંભીર સમસ્યાથી રક્ષણ પ્રાપ્ત કરી શકાય એટલા માટે બટેટા અને સકરિયા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

 

તેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ પૂરતી જાણકારી ન હોવાને કારણે ઘણા બધા લોકો તેમનું સેવન કરતા નથી અને બંને વસ્તુઓ માંથી કઈ વસ્તુઓનું સેવન ઉત્તમ ગણાય છે.  બંનેના સ્વાદ અલગ અલગ હોય છે. બંનેના ગુણ અલગ-અલગ હોય છે. પરંતુ કઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે બંને ઉપયોગી છે. ચાલો તે જાણી એ બન્ને વચ્ચેનો તફાવત ત્યારે શાકભાજી ની વાત આવે ત્યારે બટેટા નું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર આવતું હોય છે.

 

 

બટેટાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તે ઉપરાંત શકકરિયા બટેટાની એક પ્રજાતિ છે. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે સ્ટાર્ચ હોય છે.  તેમના મૂળિયા ખૂબ જ નરમ હોય છે. તેનો ઉપયોગ ઉપવાસમાં અને ખૂબ જ મીઠી વાનગી બનાવવા માટે થતો હોય છે. તે ઉપરાંત આ બટેટા અને સકરિયા અને એક શાકભાજીની જાત છે. તે ઉપરાંત આ બંનેના તફાવત વિશે આજે આપણે જાણીશું.

શકરીયા ના છોડ ની વાત કરવામાં આવે તો તે મોટાભાગે જમીનમાં થતો હોય છે. તે ઉપરાંત શકકરિયા ના છોડ માં કંદમૂળના પરિવારમાં ખૂબ જ ઉત્તમ ગણાય છે. તે ઉપરાંત શક્કરિયાની ઉપરની ત્વચા લાલ કલરની હોય છે. તે ઉપરાંત એ ભૂરા કલરની પણ હોય છે. તે ઉપરાંત તેમનો હળવા નારંગી કલર નો હોય છે. તે ઉપરાંત આ સમયે બટાકા ની ચામડી બહારથી બ્રાઉન કલરની હોય છે. અને તેમનો પર પલ્પથી સફેદ કલરનો હોય છે.

આમ તે બંને દેખાવે એકદમ જુદા હોય છે. અને સ્વાદ પણ એકદમ જુદો હોય છે. બંને માંથી મળતા પોષક તત્વો બટાકા અને સકરિયા બંનેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય છે. તે ઉપરાંત તેમ બંને માં ચરબી પ્રોટીન અને કેલરી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. શક્કરીયા માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ત્યારે બટેટામાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોતા નથી.આ બટેટામાં કમ્પાઉન્ડ તત્વો હોય છે.

 

તે આપણા શરીરમાં રહેલા કેન્સર સામે ના રોગ લક્ષ્મણ રક્ષણ પૂરું પાડે છે. તે ઉપરાંત શક્કરીયામાં બટેટા કરતા ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામીન અને ખનીજ તત્વો હોય છે. એટલા માટે બટેટાની જગ્યાએ શક્કરીયાતાનું સેવન કરવું જોઈએ. ગ્લાય્કેમિક ઇન્ડેક્સ શક્કરીયા અને બટેટા બંનેનો ઉપયોગ ઉપવાસમાં વાનગી બનાવવા માટે થતો હોય છે. તે ઉપરાંત ઉપવાસમાં અલગ અલગ પ્રકારની વાનગી અલગ-અલગ પ્રકારના શાક બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે.

 

પરંતુ શક્કરીયામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન અને લોહતત્ત્વ હોય છે. તે ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ઉપરાંત બટેટામાં ખૂબ જ વધારે પ્રમાણમાં કમ્પાઉન્ડ્સ હોય છે. તેનું સેવન કરવાથી શરીર અને કેન્સર જેવા રોગો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.