અનુપમા સિરિયલમાં એક પછી એક ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. માલવિકા હવે ધીરે ધીરે અનુપમાની નજીક આવી રહી છે. સાથે જ અનુપમા પણ માલવિકાને સમજવા લાગી છે. આ દરમિયાન માલવિકા અને અનુપમા મિત્રો બની ગયા. માલવિકાએ તેના ભાઈ અનુજને છોડીને અનુપમાને તેની શ્રેષ્ઠ મિત્ર બનાવી.
માલવિકા આવતાની સાથે જ અનુપમાની નજર ઉતારવાની છે. માલવિકા અનુપમાના વખાણ કરશે. એટલું જ નહીં, માલવિકા વનરાજને પૂછશે કે તેણે અનુપમાને છૂટાછેડા આપી દીધા છે.
આ વખતે માલવિકા અનુપમાથી સંપૂર્ણપણે પ્રભાવિત થવાની છે. માલવિકા અનુજની સામે અનુપમાના વખાણ કરશે. માલવિકા અનુપમાને તેના પરિવારનો ભાગ બનવાનું કહેશે.
માલવિકા સાથે અનુપમા અનુજનો પગ ખેંચવાની છે. અનુપમા અનુજને પેસિવ ભાઈનો ટેગ આપશે.
અનુપમા માલવિકાને પૂરો સાથ આપશે. અનુપમા પણ અનુજને માલવિકા પર ગુસ્સે થવા નહીં દે. અનુજ પણ અનુપમા સામે બોલવાનું બંધ કરશે.
માલવિકા અને અનુપમા સાથે આવવાથી કાવ્યાની મુશ્કેલીઓ વધવાની છે. કાવ્યા વનરાજના વર્તનથી ખૂબ નારાજ છે.
માલવિકા અને અનુપમાની જુગલબંધીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસવીર જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે અનુપમાએ માલવિકાની ભાભી બનવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…