હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે જ ચર્ચાઈ રહેલા એક પોલીસ સબઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ ની પ્રેમ લીલા નો સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર તેમની મહિલા કોન્સ્ટેબલને લઈને હોટલમાં રંગરેલિયા મનાવતા પકડાઈ ગયા હતા
તે મહિલા કોન્સ્ટેબલ નો પતિ ની સામે આવી ગયો હતો ત્યાર પછી એક મોટો ખુલાસો થયો છે. અમદાવાદમાં જ બનેલી એક ઘટના ખૂબ જ વધારે ચર્ચામાં ચાલી રહી છે. ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના જ પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કર્મીને પાલડીની એક હોટલમાં બોલાવવામાં આવી હતી
ત્યાં એક હોટલની અંદર મજા માણવા માટે ત્યાં લઈ જવામાં આવી હતી. પરંતુ પીએસઆઇ અને મહિલા પોલીસકર્મી હોટલમાં પહોંચવાની થોડીવાર પહેલા ત્યાં તે લેડી કોન્સ્ટેબલ નો પતિ ત્યાં આવી ગયો હતો અને હોટેલ સ્ટાફ દ્વારા મહિલાના પતિને રોકવામાં આવ્યો હતો
તેમની જાણ પોલીસ ઇન્સ્પેકટરને કરી દેવામાં આવી હતી અને તે પછી તે મહિલા સાથે ત્યાંથી ભાગી ગયા હતા હવે આ એક મામલામાં સંપૂર્ણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. અને પોલીસ સબઇન્સ્પેક્ટર અને મહિલા પોલીસ કર્મીના પતિને આવવાની જાણ થવાની સાથે જ લિફ્ટ સાથે ભોય તળિયા માં જતા રહ્યા હતા.
ત્યાંથી પોલીસ સબઇન્સ્પેક્ટર અને મહિલા કર્મીને પોતાની ગાડીની ડીકીમાં છુપાવી દીધી હતી. ત્યાંથી તેમને લઈ અને તે શહેરની બહાર જતા રહ્યા હતા હવે આ પ્રેમ પ્રકરણમાં બંને કઈ રીતે નાસી છૂટ્યા તે અંગેની ચર્ચા પોલીસતંત્રમાં વેગવાન બની છે. પોલીસમાં ચર્ચા થઈ રહી છે.
મહિલા કોન્સ્ટેબલને પોતાની ભૂલ સમજી અને છેલ્લા ડિસેમ્બર મહિનામાં પોલીસે પોતાની બદલી પોલીસ સ્ટેશનમાં બદલી ગામે આવેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ને કઈ રીતે તે પોતાની વાતોથી અંજાઈ ગઈ હતી. તે તેમને વર્ણવ્યું છે અને પોતાની ચર્ચાસ્પદ કારકિર્દી સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીની તમામ સફર તેમણે મહિલા કોન્સ્ટેબલને જણાવી હતી
તેમણે પોતાના કેરિયરમાં કઈ રીતે મોટા મોટા કેસ સોલ કરી આપે પણ તેમણે મહિલા કોન્સ્ટેબલને જણાવ્યું હતું અને તેમની અગાઉની સફળ ની તમામ પ્રકારની ખાતાકીય તપાસ ચાલુ છે. તે ઉપરાંત તેમણે પોતાના પોલીસ કેરિયરમાં કઈ રીતે ચર્ચાસ્પદ બન્યા તે ઉપરાંત પોતાની વગનો ઉપયોગ કરીને હોટેલ માં કઈ રીતે ઉપર આવ્યું?
ત્યાર પછી હોટલમાંથી કઈ રીતે ભાગી ગયા તે પણ તપાસનો વિષય બન્યો છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલા કોન્સ્ટેબલને ત્યાં જ પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આંખ મળી ગઈ હતી અને તેમની સાથે આંખ મળી જતાં તે મહિલા અને તે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે સમય પસાર કરતા હતા.
તેમની માહિતી તેમના પતિદેવને થઈ ગઈ હતી એટલા માટે તેમને પતિદેવ દ્વારા તેમના ઉપર નજર રાખવામાં આવતી હતી અને અવારનવાર તેમને શક જતા તે અવારનવાર પોલીસ સ્ટેશનને પણ આવતો હતો અને તેમના આજુબાજુ માં રહેલા સાપને પણ સતત પૂછપરછ કરતો હતો
બધી વિગત પ્રમાણે એક વખત મહિલા પાલડી અને તે પોલીસ ઇન્સ્પેક્ટર પાલડીની હોટલમાં અંગત પળો માણવા માટે ગયા હતા ત્યારે તેમણે કોઇ પણ પ્રકારની હોટલમાં રજીસ્ટર કે રૂમ બુક કરાવ્યો હતો નહીં. પરંતુ તેમના પતિને તેમની ખબર પડી ગઈ હતી ત્યારે તેમનો પતિ તેમની પત્ની ને ગોતવા માટે તે હોટલમાં ગયો હતો.
પરંતુ તે જ જયારે હોટેલમાં ગયો હતો તે હોટેલ મેનેજમેન્ટ દ્વારા પોલીસ ઇન્સ્પેકટરને અને તે મહિલા કોન્સ્ટેબલને પહેલેથી જ ખબર કરી દેવામાં આવી હતી કે તે મહિલાનો પતિ તેની હોટલ અને તેમના રૂમ ઉપર આવી રહ્યો છે. એટલા માટે ત્યારે તે બંને ત્યાંથી નાસિક નાસી છૂટયા હતા
તે મહિલા કોન્સ્ટેબલ ના તે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ફોરવીલ ની ગાડી માં ડેકીમાં ફસાઈ ગઈ હતી અને ત્યાર પછી તે બંને ના હોટલના બેઝમેન્ટમાં થી ભાગી ગયા હતા અને તે મહિલાનો પતિ ત્યાં પણ પોલીસ સબઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલને ગોતતો ત્યાં નજરે પડ્યો હતો