એવુ કયુ મંદિર છે જ્યાં સ્વયં નાગ દેવતા ભગવાન શિવની હાલના દિવસે પણ પૂજા કરે છે જાણો આ રહસ્યમય મંદિર વિશે - Tilak News
એવુ કયુ મંદિર છે જ્યાં સ્વયં નાગ દેવતા ભગવાન શિવની હાલના દિવસે પણ પૂજા કરે છે જાણો આ રહસ્યમય મંદિર વિશે

એવુ કયુ મંદિર છે જ્યાં સ્વયં નાગ દેવતા ભગવાન શિવની હાલના દિવસે પણ પૂજા કરે છે જાણો આ રહસ્યમય મંદિર વિશે

આજે આપણે એવા શિવ મંદિર વિશે જાણકારી આપતા કરવાના છીએ. જે શિવ મંદિરમાં સ્વયમ નાગ દેવતા ભગવાન શિવની પૂજા કરે છે.  હાલના સમયમાં પણ અહીં સ્વયં નાગદેવતા એટલે કે સ્વયં ભગવાન શિવનો અવતાર નાગદેવતા એ ભગવાન શિવની અને શિવલિંગની પૂજા કરે છે. તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે ભગવાન શિવની પૂજા વિશે

દરેક વ્યક્તિએ સાંભળ્યું હશે પરંતુ ભગવાન શિવની પૂજા અહીં વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. આજે અમે તમને જે માહિતી આપવાના છીએ તે ખૂબ જ રહસ્યમય વાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે નાગ દેવતા અને ભગવાન ભોલેનાથ નો સંબંધ કોઈ પણ વ્યક્તિ થી છુપાયેલ નથી. નાગ દેવતા ભગવાન ભોલેનાથ ના ગળા માં વાસ કરે છે.

પરંતુ આજે અમે તમને જાણકારી આપવાના છીએ તે ખૂબ જ વિચિત્ર અને ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ ખાસ જાણકારી છે. અમે તમને જણાવીએ છીએ કે પંજાબ રાજ્યના એક શિવ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે ઘણા સમયથી ખોદકામ કરવામાં આવ્યું હતું.

પરંતુ તે વખતે એવું કંઈક બન્યું કે તે જાણીને તમે હેરાન થઈ જશો તો તમને જણાવીએ કે ખોદકામ દરમિયાન તેમાંથી આવતા બે સાપ નીકળ્યા હતા તેમને જોઈ અને મંદિરનું કામ કરતા વ્યક્તિઓ ના હોશ ઉડી ગયા હતા. અને તે આશ્ચર્ય પામી ગયા હતા. પરંતુ જ્યારે તે સાપ નું અવલોકન કરવામાં આવ્યું ત્યારે બંને સાપ બેભાન અવસ્થામાં હતા.

પછી નીચે ખોદકામ કરતાં સૌથી આશ્ચર્યજનક બાબત એ બની કે ત્યાં પાંચ શિવલિંગ મળી આવી હતી તેના ઉપર કુદરતી રીતે ઓમ આકારના પથ્થર કોતરવામાં આવ્યા હતા અને આ શિવલિંગને બંને સાપ અને સુરક્ષા આપી રહ્યા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે અને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સમાચાર એકદમ સાચા છે. આ સાચી હકીકત જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે સામે આવી હતી. આ ખોદકામ દરમિયાન  ભારતના આઝાદી પહેલાં ૧૮૧૬ ના સમય નું  હશે એવું અવલોકનકરવામાં આવ્યું હતું.  આ ખોદકામ દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ઈસવીસન 1516 ના સિક્કા પણ મળી આવ્યા હતા તે જણાવે છે.

આ બધું પંજાબના રાજ્યના લુધિયાણા ગામમાં થયું હતું.  આજે પણ શિવભક્તો પોતાના ભગવાન ભોળેનાથની પૂજા કરવા માટે અવારનવાર આવતા હોય છે. તે દરેક વ્યક્તિ ઓમ નમઃ શિવાય ભગવાન ભોળેનાથની પૂજા અવારનવાર કરતા હોય છે.

ત્યાર પછી આ બંને સાપ અવારનવાર શિવલિંગ આજુબાજુ દેખાતા હોય છે. તે શિવલિંગની અવારનવાર મંદિરમાં પ્રવેશ કરતાં હોય છે.  નાગ દેવતા ભગવાન શિવની પૂજા કરવા માટે સ્વયં આવ્યા છે.  નાગ દેવતા ભગવાન શિવના ગળામાં વાસ કરે છે. જ્યારે પણ ભગવાન શિવ પૃથ્વી ઉપર આવે છે. ત્યારે નાગદેવતા સ્વયમ તેમની સેવા માટે કોઇને કોઇ અવતાર ધારણ કરીને ધરતી ઉપર આવે છે.

તે એ સમયથી જ કહેવામાં આવ્યું છે. કે જ્યારે પણ ભગવાન શિવનો વાસ થશે ત્યારે સ્વયં વાસુકી નાગ દેવતા પૃથ્વી ઉપર પોતે પોતાની રીતે આવે છે. અત્યારે હાલના સમયમાં પણ અમુક સમયે અહીં જ્યારે પૂજા પાઠ થાય છે. ત્યારે બંને સાપ વારાફરતી શિવલિંગની સુરક્ષા કરે છે. ઘણીવાર પૂજા સમયે પણ પ્રકટ થતા હોય છે.

તમને જણાવી દઈએ કે આ સમાચાર એકદમ સત્ય છે. આવું ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. માણેકવાડા નામનું ગામ આવેલું છે. ત્યાં પણ શિવલિંગની પૂજા કરતી વખતે નાગદેવતા સ્વયં પ્રગટ થાય છે. એટલા માટે ત્યાં અહીંયા પણ ભગવાન શિવ સાક્ષાત બિરાજે છે. તેવું માનવામાં આવે છે.