આવનારા સમયમાં સાત પેઢી સુધી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો માતા લક્ષ્મીનો પવિત્ર દિવસે આ ઉપાય - Tilak News
આવનારા સમયમાં સાત પેઢી સુધી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો માતા લક્ષ્મીનો પવિત્ર દિવસે આ ઉપાય

આવનારા સમયમાં સાત પેઢી સુધી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો માતા લક્ષ્મીનો પવિત્ર દિવસે આ ઉપાય

દરેક વ્યક્તિના જીવનમાં પૈસા નું મહત્વ ખૂબ જ વધી ગયું છે.  દરેક વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે પૈસા અને ધન પ્રાપ્ત કરી અને પોતાના જીવનની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતા હોય છે. આજે અમે તમને માતાજી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે હાલના દિવસોમાં ચાલતી નવરાત્રી નો પાવન અવસર આવી રહ્યો છે.

નવરાત્રિ અને ધંધાને લગતા વિશેષ ઉપાયો માટે ખૂબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. આ દિવસોમાં માતાનો નવદુર્ગા ની પૂજા કરવામાં આવે છે. અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હાલના સમયમાં નવરાત્રીના દિવસોમાં આ ઉપાયો કરવાથી તમે માતા લક્ષ્મી અને નવદુર્ગા ને પ્રસન્ન કરી શકો છો

તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો જેથી તમારા જીવનમાં ખૂબ જ વધારે પ્રગતિ જોવા મળે છે. તો ચાલો જોઈએ કે નવરાત્રીનાં આ નવ દિવસોમાં માતા દુર્ગાને આ પ્રસન્ન કરવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ તો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.

તમારા જીવનમાં ખૂબ જ વધારે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત નવરાત્રીના નવ દિવસ દરમિયાન અખંડ દીવો રાખવો જોઈએ તે ઉપરાંત અખંડ રાખવા શક્ય હોય તો સવારે નથી લઈ અને સંધ્યા સમય સુધી ઘરમાં સ્થિતિ અથવા તેલનો દીવો રાખવો જોઈએ

માતાજીની સામે સંધ્યા સમયે અને સવારે ચોક્કસ રીતે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તે ઉપરાંત તેમાં લવિંગ અને કપૂર પણ ઉમેરવું જોઇએ અને તે ઉપરાંત પાંચ પ્રકારના ફળ અને સૂકામેવા લાલ ઓઢણી માં રાખી અને માતાજીને અર્પણ કરવા જોઈએ.

આમ કરવાથી માતાજી અત્યંત પ્રસન્ન થાય છે. તે ઉપરાંત માતા લક્ષ્મી અને માતા નવદુર્ગાના મંદિરની ધજા લાલ કલરની હોવી જોઈએ અને આ નવેનવ દિવસ ચડાવી શકાય છે. તે ઉપરાંત માતા નવદુર્ગાની પ્રસન્ન કરવા માટે તાજા પાનના પાંદડા સોપારી અને સિક્કો અર્પણ કરવો જોઈએ.

તે ઉપરાંત માતાને પ્રસન્ન કરવા માટે તમારે એલચી અને તેનો ભોગ અર્પણ કરવો જોઈએ તે ઉપરાંત ફળની શ્રી એલચી અને અનેક પ્રકારના વાનગી બનાવી માતા ને અર્પણ કરવો જોઈએ તે ઉપરાંત માખણીયા ને પણ શીખવાની સાથે રાખી અને માતાજીને અર્પણ કરવો જોઇએ

ત્યાર પછી આ તમામ પ્રકારનાં ફળ અને પ્રસાદ માતાજી ને અર્પણ કરી અને ત્યાર પછી ગરીબોમાં વહેંચી દેવો જોઇએ ત્યારે અને આ નવ દિવસ દરમ્યાન નાની-નાની કન્યાઓને પર્સમાં દક્ષિણા આપવા માટે તમારે લાલ રંગના કોઈપણ ગિફ્ટ ની સાથે એક રૂપિયાનો સિક્કો ભેટ માનવો જોઈએ

તે ઉપરાંત નવરાત્રી ને એટલે કે એક રૂપિયો, ૧૧ રૂપિયા,૨૧ રૂપિયા અને ૫૧ રૂપિયા આમ એકડાની સંખ્યામાં હા ભેટ આપવી જોઈએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમારા ઘરમાં સોનું કે ચાંદી ની કોઈપણ શુભ સામગ્રી જેવી કે સ્વસ્તિક, ઓમ, શ્રી, હાથી,  પાત્ર, કમળ, શ્રી યંત્ર અને ત્રિશુલ ખરીદો

મા નવદુર્ગાના ચરણોમાં તેમને અર્પણ કરો અને તેમની નિયમિત રીતે પૂજા કરો ત્યાર પછી નવરાત્રિના છેલ્લા દિવસે તે તમામ સામગ્રીને લાલ કલરના કપડાં પર રાખી અને તમારી તીજોરીમાં મુકી દો તે તમારી તિજોરીમાં જમા થાય આવી રહી છે.

આ કાર્ય કરવાથી નવરાત્રીના દિવસોમાં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વધારે સુધારો જોવા મળશે અને નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થવાની શક્યતા છે.