આજે અમે તમને ગુજરાતના એવા સૌથી સફળ ઉદ્યોગપતિ ની વાત કરવાના છીએ કે તેમણે પોતાની શરૂઆત રાજકોટમાં આઠ હજાર રૂપિયાની નોકરી થી કરી હતી અને આજે તેમના નમકીન નું નામ ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયું છે. તેના નમકીન નું નામ છે ગોપાલ નમકીન. આજે ફરીથી તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.
તેમની સફળતાને લઈ અને તેમનું તેમની કંપનીનું ટર્નઓવર ૧૦ હજાર કરોડથી પણ વધારે થઈ ગયું છે.તે સૌથી વધારે સંપત્તિ ધરાવતા ધનવાન વ્યક્તિઓની યાદીમાં આવ્યું છે. તેમણે શૂન્યમાંથી આશરે ૧૩ હજાર કરોડની સફર પૂર્ણ કરી છે. તે ઉપરાંત તેમણે ગોપાલ નમકીન નામની બ્રાન્ડથી ગુજરાતમાંથી શરૂઆત કરી હતી
આજે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં ગોપાલ નમકીન ખૂબ જ મોટી બ્રાન્ડ બની ગઈ છે. ઘણા લોકોને તેમના વિશે ખ્યાલ પણ છે. આજે અમે તમને ગુજરાત માં આવેલા ગોપાલ નમકીન ના માલિક બીપીનભાઈ હદવાણી ની સફળતા વિશે જાણકારી આપવાના છીએ.
બીપીનભાઈ નું મૂળ વતન જામકંડોળા તાલુકાનું ભાદરા ગામ હતું અને તેમણે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પોતાના જામકંડોળા તાલુકાના ભાદરવા ગામે પૂર્ણ કર્યો હતો ત્યાર પછી તેમણે પોતાના પિતાજીના વારસા ધંધામાં ફરસાણની દુકાનમાં પોતાનો ધંધો અજમાવવાનું નક્કી કર્યું હતું
તેમણે પોતાના પિતાની વારસાગત ધંધા ની દુકાન ની દુકાન માં તેઓ ફરસાણ બનાવતાં હતાં અને ત્યાં રહેતા હતા અને બધા જ ભાઈઓ અમને આ ધંધો તેમના વારસામાં મળ્યો હતો અને બધા જ ભાઈઓ ફરસાણ બનાવવામાં એક નંબરના કારીગર બની ગયા હતા અને ત્યાર પછી તેમનો અભ્યાસ આગળ વધ્યો હતો
પોતે બારમા ધોરણમાં ત્રણ વિષયમાં નપાસ થયા હતા એટલા માટે તેમણે પોતાનો અભ્યાસ ત્યાં જ મૂકી દીધો હતો અને વર્ષ 1990માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા અને તેમણે પોતાના ફઇના દીકરા સાથે ગોકુલ ના નામથી પોતાનો ધંધો શરૂ કર્યો હતો અને તેમણે ચાર વર્ષ કામ ચલાવ્યું હતું
બ્રાન્ડ નેમ સહિતની અલગ-અલગ આઈટમો ના કારણે તેમનું નામ પ્રખ્યાત થઈ ગયું હતું ત્યાર પછી તેમનો એક જ સિદ્ધાંત છે. કે અમે જે ઘરે ખાઈએ છીએ તે અમારા ગ્રાહકોને ખવડાવીએ છીએ અને તે મંત્ર સાથે બીપીનભાઈ વળગી રહ્યા હતા અને તેમણે ક્યારેય પણ સસ્તું રો મટીરીયલ લઈ અને તેમનું કોસ્ટિંગ નીચે લાવવા માટે જીવનમાં ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી.
કોસ્ટિંગ નીચે લાવવા માટે તેમના દ્વારા ઓટોમેશન નો સહારો લેવામાં આવ્યો છે. તેમના દ્વારા વડવાજડી માં તેમનું નવું કારખાનું બે વર્ષ ચલાવવામાં આવ્યું હતું ત્યાં જગ્યા ટૂંકી થઈ હતી એટલા માટે વર્ષ 2010માં તેમને મેટોડામાં એક ફૅક્ટરી શરૂ કરી હતી અને ત્યાં બાંધકામો રેડી થઈ ગયું હતું
તેમનો તેમને ખૂબ જ વધારે ફાયદો થયો હતો અને ત્યાં તેમને તરત જ પ્રોડક્શન શરૂ કરી દીધું હતું અને વર્ષ-૨૦૧૦થી તેમની પ્રગતિમાં ખૂબ જ વધારો થયો હતો.૧૯૯૪ ગોપાલના બ્રાન્ડથી તેમને અલગ અલગ બિઝનેસ શરૂ કર્યા હતા અને તેમને સૌથી મોટી વાત એ છે. કે બિઝનેસની શરૂઆત કોઈ પણ બિઝનેસમાં રોકાણ વગર કરવામાં આવી હતી
તેમણે સૌપ્રથમ લોટ તેલ અને બાકીના મસાલા પણ ઉધારમાં લીધા હતા અને પોતે જ ફરસાણ બનાવવાનું ચાલુ કર્યું હતું ત્યાર પછી તે જ વર્ષે તેમને વેચવાનું ચાલુ કર્યું હતું ત્યાર પછી તેમાંથી જે પૈસા મળે તેમના દ્વારા તે લોટ અને મરી મસાલા ના પૈસા ચૂકવતા હતા.
અનિલ ત્યાર પછી તેમના દ્વારા હરીપર માં પોતાની ઈન્ડસ્ટ્રી સ્થાપવામાં આવી હતી આમ કોઈ પણ ધંધો કરવા માટે સૌથી વધારે અગત્યનું એટલે કે નાણાં તેમના દ્વારા ઉછીના લેવામાં આવતા હતા ઘઉંનો લોટ અને તેલ અને તેઓ તમામ પ્રકારના મરીમસાલા તેમના દ્વારા ઉછીના પૈસા લેવામાં આવતા હતા
ત્યાર પછી તે પૈસાનું તેઓ ફરસાણ બનાવતાં હતાં અને તે ફરસાણ વેચતી અને જે પૈસા પ્રાપ્ત થાય તેમ નું ચુકવણું કરતા હતા. આ પ્રકારના શરૂઆતમાં આ રીતે તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો અને વર્ષ ૨૦૦૭થી લઈ અને વર્ષ ૨૦૧૨ સુધી તેમણે હજારો કરોડ સુધીની કંપનીનું ટર્નઓવર પહોંચાડ્યું હતું
આજે કંપનીનું ટર્નઓવર ૨૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે બેંકવરડ ઇન્ટીગ્રેશન કરી અને તેમણે ખર્ચમાં ઘટાડો કર્યો હતો અને તેમને તેમનો ફાયદો કસ્ટમર સુધી પહોંચાડ્યો હતો તે તેમના કારણે તેમની કંપનીનું નામ થયું છે. અને નમકીન ની બ્રાન્ડ તરીકે ગોપાલ આજે ગુજરાતમાં નહીં પરંતુ દેશના અન્ય અલગ-અલગ રાજ્યોમાં પણ ખૂબ જ વધારે પ્રખ્યાત થઈ ગયું છે.
આજે વેલ્યુ ત્રણ હજાર કરોડથી પણ વધારે છે. તે ઉપરાંત તેમના પત્નીનું નામ એટલે કે દક્ષા બેન નું નામ ગુજરાતની સૌથી વધારે ધનવાન મહિલાઓ માં ત્રીજા ક્રમે આવી રહ્યું છે. તે ઉપરાંત પરિવારના અન્ય સભ્યો અને તે પ્રફુલભાઈ નું નામ પણ ગુજરાતમાં સૌથી વધારે ધનવાન વ્યક્તિઓની યાદીમાં આવે છે. તે ઉપરાંત આ પરિવારનો સમગ્ર તમામ સભ્યો આ કંપની સાથે જોડાયેલા છે. કંપનીની જવાબદારી તેઓની બનાવી રહ્યા છે.