આ ઉપાય કરવાથી કીડની, લીવરના રોગ કે ડાયાબીટીસ માંથી કાયમી છુટકારો મેળવો આ અસરકારક ઔષધિની મદદથી - Tilak News
આ ઉપાય કરવાથી કીડની, લીવરના રોગ કે ડાયાબીટીસ માંથી કાયમી છુટકારો મેળવો આ અસરકારક ઔષધિની મદદથી

આ ઉપાય કરવાથી કીડની, લીવરના રોગ કે ડાયાબીટીસ માંથી કાયમી છુટકારો મેળવો આ અસરકારક ઔષધિની મદદથી

આજકાલ સ્વાસ્થ્યને લગતી તકલીફ દરેક વ્યક્તિને થતી હોય છે. આયુર્વેદમાં સ્વાસ્થ્યને લગતી તકલીફ ને લગતા ઉપાય જણાવવામાં આવ્યા છે. આયુર્વેદમાં અનેક ઉપાય જણાવવામાં આવ્યો છે. કે જે ઉપાય કરવાથી તમને ક્યારેય પણ કીડનીને લગતા રોગ લીવરના રોગ કે ડાયાબીટીસ જેવો ગંભીર રોગ થતો નથી. સમગ્ર આયુર્વેદમાં કાલમેઘ ઔષધિના રૂપમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. કાલમેઘ ના પાંદડા લીલા કલરના મરચા ના પાન પીળા હોય છે.

તેના મૂળ ખુબ જ નાના અને પતલા હોય છે. તે ઉપરાંત તે સ્વાદે ખૂબ જ કડવા હોય છે.  કાલમેઘ ને કેવી એક વનસ્પતિ છે. કે તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઔષધીય ગુણધર્મો હોય છે. તો ચાલો જાણીએ કે કાલમેઘ ના સેવનથી થતા આપણા સ્વાસ્થ્યને અનેક વિવિધ ફાયદાઓ .

ઘણા લોકોને શારીરિક વધારે થાક લાગતો હોય છે. તે ઉપરાંત તે કાલમેઘ નો ઉપયોગ કરી અને તેમની શારીરિક શક્તિમાં વધારો કરી શકે છે. આજે અમે તમને કાલમેઘ ના પાનનો ઉકાળો નિયમિત રીતે પીવાથી જે વ્યક્તિને શરીરમાં ખૂબ જ વધારે નબળાઈ રહેતી હોય તેને દૂર કરવા માટે કાલમેઘ ના પાનનો ઉકાળો પીવો જોઇએ તો ચાલો જોઈએ કે કાલમેઘડા પાનનો ઉકાળો કઈ રીતે બનાવી શકાય.

આ માટે સૌપ્રથમ તમારે 20 કાલેમેઘના પાન લેવાના છે. તેમાં તેમાં તમારે લીમડાની છાલ ત્રિફળાચૂર્ણ તે ઉપરાંત વડ ના પાન તે ઉપરાંત વાસા અને ગીલોયએ જેવી ઔષધિઓ ઉમેરવાની છે. ત્યાર પછી આ બધી વસ્તુ ઉમેરી અને ઉકાળો બનાવી લેવાનો છે. આ ઉકાળો તમે દસ મિલિગ્રામ મધ ઉમેરી શકો છો. ઉકાળો પીવાથી વ્યક્તિને પેટને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે. તે ઉપરાંત શરીરમાં જરા પણ નબળાઈ નો અનુભવ રહેતું નથી.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ પેટ ને લગતા રોગો હોય તો તેમને કાલમેઘ નો પાવડર દરરોજ ત્રણ ગ્રામ પીવું જોઈએ. તેનાથી પેટમાં ડાયાબિટીસમાં પણ ખૂબ જ વધારે સુધારો જોવા મળે છે. તે ઉપરાંત કાલમેઘ જો કોઈપણ વ્યક્તિને તાવ આવતો હોય તો તે તાવ માટે ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે. તે ઉપરાંત તે રાત્રે ગરમ પાણી સાથે સેવન કરવામાં આવે તો તે પીવાથી ખૂબ જ ઝડપથી રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો એસીડ અને પાચક તત્વ નો રસ ઉત્પન્ન કરે છે.

kalmegh plant is good for health know its seven benefits myupchar pur –  News18 हिंदी

 

તેનું સેવન કરવાથી વ્યક્તિને ખૂબ જ વધારે ભૂખ લાગે છે. તે ઉપરાંત ખાધેલો ખોરાક ઝડપથી પચવા લાગે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને અપચા જેવી સમસ્યા હોય તો તેમને કાલમેઘ ના પાનનો ઉકાળો પીવો જોઈએ. આ માટે તેમણે દસ મિલીલીટર કાલમેઘડા પાનનો ઉકાળો પીવાથી સ્વાસ્થ્ય ઉત્તમ બને છે. તેનો ઉકાળો પીવાથી કફ ને લગતી સમસ્યા અને ચામડીને લગતી સમસ્યા થતી નથી. આ માટે તેમણે દસ ગ્રામ કાલમેઘ આખી રાત પાણીમાં પલાળી રાખવાનો રહેશે.

 

Amritanjali Ayurved

સવારે તેમની મિશ્રણ બનાવી અને તેમનું સેવન કરવાનું રહેશે. સવાર-સાંજ તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો શરીરને ચામડીને લગતા કોઈપણ પ્રકારના ગંભીર રોગો થયા હોય તો તેમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને જેમાં ખૂબ જ વધારે ખંજવાળ આવતી હોય તો તે ખંજવાળમાં પણ ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. કાલમેઘ લિવરને લગતા રોગો તે ઉપરાંત કેન્સર સામે પણ રક્ષણ આપવા માટે ખૂબ જ વધારે સક્ષમ છે.

 

VANATHI HERBS & LIVING PLANTS Kalmegh/Green Chirayta (Andrographis  paniculata) Live Plant : Amazon.in: Garden & Outdoors

તે પાચનતંત્રને લગતી કોઈપણ પ્રકારની તકલીફ તથા શરીરમાં ઉત્પન્ન કરવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.