આ કંપની લાવી રહી છે ઇલેક્ટ્રિકલ કારની સેગમેન્ટમાં સૌથી સસ્તી કાર ટેસ્લા એ પણ વખાણ કર્યા ફક્ત ત્રણ લાખમાં લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર - Tilak News
આ કંપની લાવી રહી છે ઇલેક્ટ્રિકલ કારની સેગમેન્ટમાં સૌથી સસ્તી કાર ટેસ્લા એ પણ વખાણ કર્યા ફક્ત ત્રણ લાખમાં લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર

આ કંપની લાવી રહી છે ઇલેક્ટ્રિકલ કારની સેગમેન્ટમાં સૌથી સસ્તી કાર ટેસ્લા એ પણ વખાણ કર્યા ફક્ત ત્રણ લાખમાં લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર

ઈલેક્ટ્રીક કારના ઉત્પાદન ની વાત આવે ત્યારે સૌપ્રથમ નામની ટેસ્લા કંપનીનું આવતું હોય છે. મોટાભાગે tesla ઇલેક્ટ્રિક કારણે દુનિયામાં ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગઈ છે. પરંતુ હવે ચીનની Hong Guang MINI EV એક કંપનીએ નાના ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ખૂબ જ મોટો પડકાર આપવા જઈ રહી છે.

ચીનની Hong Guang MINI EV નામની એક કંપની દ્વારા નાની ઇલેક્ટ્રિક કાર છેલ્લા ઘણા મહિનાઓથી બજારમાં ખૂબ જ વધારે ટેસ્લાને સ્પર્ધા આપી રહી છે. તે ઉપરાંત તે વેચાણના મામલે પણ ચીનમાં આ કંપનીની કાર દ્વારા ટેસલા ને પાછળ છોડી દેવામાં આવી છે.

તેનું એકમાત્ર કારણ છે કે તેમની કિંમત ફક્ત ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવી છે. ચીનની કાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વિશ્વમાં સૌથી વધારે વખત વેચાયેલી બની ગઈ હતી અને તેમના વેચાણના આંકડાઓ પર નજર નાખીએ તો તેમણે ટેસ્લાના ઇલેક્ટ્રિક કાર ના મોડેલ એટલે કે શેડાનને પણ છેલ્લા ત્રણ મહિનાથી વેચાણના આંકડાઓ માં પાછળ છોડી દીધી છે.

Hong Guang MINI EV કાર હવે વિશ્વમાં સૌથી વધુ લોકો દ્વારા ખરીદવામાં આવેલી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે. અને આંકડાની દૃષ્ટિએ જોવા જઈએ તો જાન્યુઆરી મહિનામાં જ આકાર ના 36000 યુનિટ વેચી નાખવામાં આવ્યા હતા અને તે સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રિક કાર ના ટેસ્લા ના મોડલ ના ફક્ત 22000 યુનિટ વેચાયા હતા

ફેબ્રુઆરી મહિનામાં તો આ કંપનીએ ટેસ્લાને અત્યંત પછાડી દીધી હતી અને ફેબ્રુઆરી મહિનામાં આ કારનું વીસ હજાર વખત વેચાણ થયું હતું ત્યારે ટેસ્લા નું ફક્ત ત્રણ મહિનામાં ચૌદ હજાર વખત વેચાણ થયું હતું. ખરેખર આ ચાઇનીઝ Hong Guang MINI EV ની સફળતા પાછળ ઘણા વિશેષ કારણો જોવા મળે છે.

આવું સૌ પ્રથમ કારણ એ જોવા મળે છે કે તેની કિંમત અત્યંત સામાન્ય છે અને ખૂબ જ ઓછી છે. તેમનો લુક ખૂબ જ વિચિત્ર છે. ટેસ્લા ની કાર નું કદ ત્રણ ગણું છે. તેની ડ્રાઇવિંગ અને પ્રદર્શન ની બાબતમાં કોઈ પહોચી શકે તેમ નથી. પરંતુ ખૂબ જ ઓછા ઓછા ભાવમાં આ ઇલેક્ટ્રિક કાર આવતી હોવાના કારણે જેમને પોતાની ઇલેક્ટ્રિક કાર વસાવી છે.

ઓછા બજેટમાં પોતાની ઇલેક્ટ્રિક કાર વસાવી છે. તેમના માટે આ ઇલેક્ટ્રિક કાર ખૂબ જ વધારે સુટેબલ બને છે. Hong Guang MINI EV કારની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની કંપની એવો દાવો કરી રહી છે કે આ ઇલેક્ટ્રિક કાર એક વખત ચાર્જ કરવામાં આવે તો ૨૦૦ કિલોમીટર સુધી તેમને ડ્રાઈવ કરી શકો છો

તેમની ટોપ સ્પીડ પર કલાક સો કિલોમીટર ની ટોપ સ્પીડ તમે મેળવી શકો છો. આ ઇલેક્ટ્રિક કાર માં 13kwh ની બેટરી આપવામાં આવી છે. તે ઉપરાંત ટેસલા મોડલ માં તેમની સામે જોવા જઈએ તો એક વખત ચાર્જ કરી અને તમે 402 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરી શકો છો.

તે ઉપરાંત ના મોડલ હમણાં જ ટાટા કાર ની સાથે એમઓયુ કરતી વખતે પણ ખૂબ જ વધારે ચર્ચામાં આવ્યું હતું. ટાટા મોટર ઇલેક્ટ્રિક કાર ની લોકપ્રિયતા વધારવા માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. ટાટા મોટર્સ દ્વારા આ સ્કીમ અંતર્ગત તમે રૂપિયા ચૂકવ્યા વિના પણ ટાટાની ઇલેક્ટ્રિક નેસન કારની ખરીદી કરી શકો છો

તમે ટાટા કંપનીના subscription ની યોજના મેળવી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો ટાટા કંપની કામ ગ્રાહકોને ભાડા ઉપર નવી નેક્શન કાર આપી રહી છે.  ટાટાની 15 લાખ રૂપિયાથી વધુની આકાર તમે ભાડે લઈ અને ચલાવી શકો છો દિલ્હી માધ્ય ટાટા નેક્સોન ઇલેક્ટ્રિક કાર નું લોન્ચ થયું ત્યારે તેમની કિંમત ૧૪ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ કારની કિંમત રોડ ઉપર આવે છે ત્યારે ૧૬ લાખ રૂપિયાની આજુબાજુ થાય છે.