વર્ષો પહેલા આદુનો પ્રયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હતો. પરંતુ આજે એ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના રોગોથી મૂળ મુક્તિ મેળવવા માટે પણ આદુનો પ્રયોગ કરવામાં આવે છે. આદુનો રસ નું સેવન કરી અને શરદી, ઉધરસ, પેટના રોગો, ગળા ના દુખાવા, સાંધાના દુખાવો અને ડાયાબિટીસ તે ઉપરાંત શરીરમાં વધી રહેલું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં અને કેન્સર જેવા ગંભીર રોગોથી છુટકારો મેળવવામાં આદુનો રસ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
આદુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિબાયોટિક તત્વો રહેલા હોય છે. તે આપણા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. એટલા માટે નિયમિત રીતે એકલા આદુ નો જ્યૂસ પીવાથી તમારા શરીરની માં રહેલું ગ્લુકોઝનું નિયંત્રણ થાય છે.
ડાયાબિટીસ જેવા ગંભીર રોગો ની અસર થતી નથી. તે ઉપરાંત નિયમિત રીતે પીવાથી ગ્લુકોઝ પર નિયંત્રણ રહે છે. અને કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો થાય છે. આદુનું નિયમિત રીતે સેવન કરવાથી તમામ પ્રકારના દુખાવામાં રાહત પ્રાપ્ત થાય છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિને સાંધાનો દુખાવો હોય અથવા સંધિવાને લગતા દુખાવો હોય તો આદુ ના કટકા કરી અને મિક્સરમાં પીસી અને ત્યાર પછી તેમનો જ્યુસ કાઢી લેવું.
તેમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરી અને તેમનું સેવન કરવાથી સાંધાના ને લગતા દુખાવા હાડકાના દુખાવામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આદુ નો ઉપયોગ આયુર્વેદમાં જ નહીં પરંતુ ભારતમાં અનેક પ્રકારની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આદુ જેટલું ગુણકારી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ વધારે મહત્વનું છે.
આદુમાં તમે કેલ્શિયમ, પોટેશિયમ અને ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરને ખૂબ જ વધારે ફાયદો પહોંચાડતા હોય છે. એટલા માટે નિયમિત રીતે આદું પાણી પીવાથી શરીરની પાચન પ્રક્રિયા મજબૂત બને છે. અને આદુના પાણીના સેવનથી પેટમાં થતી બળતરા દૂર થાય છે.
પેટમાં પાચનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. તે ઉપરાંત આદુના પાણીમાં જીંજર નામનું તત્ત્વ હોય છે. તે આપણા શરીરમાં ઇન્સ્યુલેશન નો લેવલ વધારે છે. તેનાથી ડાયાબિટીસના દરદીઓનું ગ્લુકોઝ લેવલ નિયંત્રણ થાય છે. અને આપણા શરીરનું બ્લડ પ્રેશર અને બ્રશ ઉપર નિયંત્રણ કરવા કરવા માટે આદુ ખૂબ જ વધારે મહત્વનું છે.
તે ઉપરાંત આજકાલ શરદી ને લગતી વધારે પડતી સમસ્યા દૂર કરવા માટે આદુ ના રસ નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આદુના રસનું સેવન કરવાથી વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ તેવી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી તથા જો કોઈપણ વ્યક્તિને ગળામાં કફ જામી ગયો હોય નાકમાં કફ જામી ગયો હોય તો આદુના રસનું સેવન કરવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે.
તે ઉપરાંત સાંધાના દુખાવા અને સોજા દૂર કરવા માટે પણ આદુનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત આદુનો નિયમિત રીતે ગરમ પાણી સાથે સેવન કરવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે. અને આદુ આપણા શરીરમાં એસિડ પ્રક્રિયા કરે છે. તે આપણા શરીરમાં હૃદય રોગ થવાની શક્યતા ન કરે છે.
એટલા માટે કસરત કરતી વખતે મસલ્સ ડેમેજ થતા હોય તો આજનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલ્ઝિમને માં વધારો થાય છે. અને શરીરમાં ચરબી ફટાફટ ઓગળી જાય છે. અને વજન ઘટાડવામાં ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તે ઉપરાંત સાદું પાણી પીવાથી શરીરમાં રક્તનું સર્ક્યુલેશન યોગ્ય પ્રમાણમાં થાય છે.
આપણી માંસપેશીઓ અને પૂરતા પ્રમાણમાં આરામ થશે અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે. એટલા માટે નિયમિત રીતે આદુનું પાણી પીવા થી આપણી માંસપેશીઓ ઝડપથી મજબૂત થઈ છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ઉલ્ટી અને ઉબકા ની સમસ્યા હોય તો આ બધું પાણી પીવાથી તરત જ રાહત અનુભવી શકાય છે.
આદુનું પાણી પીવાથી માણસના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સવારના સમયે થતાં ગભરામણ ના અનુભવ દૂર થશે.