આજકાલ સમગ્ર ભારતમાં કોરોના નો કહેર ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યો છે. તે ઉપરાંત કોરોનાનો કહેર સામે ભારત દેશમાં અને સમગ્ર રાજ્યમાં કોરોના ની વેક્સિન મૂકવાની ઝુંબેશ ખુબ જ વધારે પ્રમાણમાં ચાલી રહી છે. પરંતુ આવી પરિસ્થિતિમાં લોકોને વેક્સીન મૂકવાનું કામ અતિ ઝડપથી કરવામાં આવ્યું છે.
જો તમે પણ કોઈ પણ સમય કોરોના ની વેકસીનટ લીધી છે અથવા લેવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક વિશિષ્ટ પ્રકારની બાબતોનો ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તો ચાલો જોઈએ કે કોરોના ની વેક્સીન લીધા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
કોરોના ની વેક્સીન લીધા પછી તાત્કાલિક કોઈપણ પ્રકારના કામ ઉપર જવું જોઈએ નહીં. જો તમને રસી આપવામાં આવી છે તો તરત જ તમારે વેકસીન લીધા પછી ત્રણ કલાક માટે સંપૂર્ણ આરામ કરવો જોઈએ. તેવું ઉંમર પ્રમાણે જો શરીરમાં નબળાઈ હોય તો વેકસીન લીધા પછી ત્રણ કે ચાર દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવો જોઈએ.
તેનાથી જો કોઈપણ વેક્સીનની આડઅસર થાય તો તેમને ખબર પડે છે. આડ અસર થયા પછી જો કોઇ પણ વ્યકિતને તાવ આવતો હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અથવા વેક્સીન આપ્યા સમયે જે ગોળી આપવામાં આવી છે. તેમનો નિયમિત રીતે સેવન કરવું જોઈએ.
વેક્સિન આપ્યા પછી કોઈપણ ભીડભાડવાળી જગ્યાએ જવું જોઈએ નહીં. જો તમે વેક્સિન નો પહેલો ડોઝ હમણાં જ સમયમાં લીધો હોય તો વેક્સીનને આપ્યા પછી કોઈપણ ભીડભાડવાળી જગ્યાએ જવું જોઈએ નહીં. તે ઉપરાંત વેક્સીનના બંને ડોઝ અપાય ન જાય ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યની સંપૂર્ણ સલામતીપૂર્વક કાળજી રાખવાની રહેશે.
તે ઉપરાંત રસીના બંને ડોઝ અપાઈ ગયા પછી પણ તમારે 50 દિવસ સુધી કોરોનાની તમ સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. તે ઉપરાંત લાંબા અંતરની મુસાફરી ટાળવી જોઈએ. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના નો કહેર ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલી રહ્યો છે.
એટલા માટે કોરોના રોગનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ વેક્સીન દ્વારા રસી મૂકવામાં આવી હોય તો તમારે મુસાફરી કરવાનું બંધ કરવું જોઈએ અને તરત જ ઘરે આરામ કરવો જોઈએ તે ઉપરાંત વારંવાર ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી કોરોનાની માર્ગદર્શિકામાં પણ કોરોના ની રસી લીધા પછી મુસાફરી કરવાની મનાઇ કરવામાં આવી છે.
જે દિવસે વેક્સિન આપવામાં આવે છે તે દિવસે સિગારેટ કે આલ્કોહોલ નું સેવન ન કરવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે સિગારેટ અને આલ્કોહોલનું સેવન કરતા હોય તો તેમણે વેક્સિન આપી હોય તે દિવસે સિગારેટ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઇએ અને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.
તેથી તે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારે બહાર તળેલું તીખું ખોરાક ન લેવો જોઇએ અને ડોક્ટર સાથે હંમેશા સંપર્ક જાળવી રાખવો જોઈએ. જો કોઈપણ વેક્સીનને પહેલેથી જ એલર્જીની સમસ્યા હોય તો તમારે ખૂબ જ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. અને વેકસીન લીધા પછી તમારે તમારા સ્વાસ્થ્યને નિયમિત રીતે નજર રાખવાની જરૂર છે. અને કાળજી રાખવાની જરૂર છે.
જો કોઈપણ વેક્સીનને કોઈપણ પ્રકારની અસર જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. માસ્ક પહેર્યા વગર ક્યારેય પણ બહાર નીકળવું નહીં. રસી આપી દીધા પછી માસ્ક પહેરવા અત્યંત આવશ્યક છે. એટલા માટે આજે વેક્સીન પહેલાં થઈ ગઈ હતી અને વેક્સિન પછી અપાઈ ગયા પછી પણ એન્ટીબોડી ના રસી બંને ડોઝ શરીરમાં લાગૂ થયા પછી શરીરમાં બને છે.
એટલા માટે થોડી પણ બેદરકારી રાખવી નહીં અને વેક્સીનને આપી દીધા પછી કોરોના ની રોગ પણ થઈ શકે છે. એટલા માટે ત્યારે પણ માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહીં. શરીરને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું. રસી આપી દીધા પછી અને પહેલા શરીરને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
તે ઉપરાંત ખોરાકમાં ખૂબ જ વધારે શાકભાજી ફળ અને બદામનું સેવન કરવું જોઇએ તમને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે મદદરૂપ થાય છે. વેકસીનના આપ્યા પછી કસરત કરવી જોઈએ નહીં. વેકસીન આપ્યા પછી શરીરમાં દુખાવો થવો કળતર થવી એ સામાન્ય વાત છે. જો તમને વેક્સીનને આપી દીધી હોય તો તમારે અઠવાડિયા સુધી કસરત કરવી જોઈએ નહીં.