આવતાં ૧૧ દિવસમાં ત્રણ ગ્રહની સીધી ચાલ માં થઈ રહ્યું છે પરિવર્તન આ રાશિના લોકોના જીવન માં આવશે ખુશીઓની રેલમછેલ - Tilak News
આવતાં ૧૧ દિવસમાં ત્રણ ગ્રહની સીધી ચાલ માં થઈ રહ્યું છે પરિવર્તન આ રાશિના લોકોના જીવન માં આવશે ખુશીઓની રેલમછેલ

આવતાં ૧૧ દિવસમાં ત્રણ ગ્રહની સીધી ચાલ માં થઈ રહ્યું છે પરિવર્તન આ રાશિના લોકોના જીવન માં આવશે ખુશીઓની રેલમછેલ

ગ્રહ અને નક્ષત્ર માં થતા ફેરફારની અસર દરેક વ્યક્તિના જીવન પર પડતી હોય છે. ગ્રહોની ચાલ માં પરિવર્તન થવાને લીધે દરેક રાશિના લોકોના જીવનમાં પરિવર્તન થતું હોય છે. આવનારા મહિનામાં ત્રણ રાશિના ગ્રહો પરિવર્તન થઈ રહ્યા છે. આ ગ્રહના પરિવર્તનથી અમુક રાશિના લોકો માટે મુશ્કેલીભર્યા દિવસો આવશે. અને તેમના જીવનમાં પરેશાનીઓ તથા મુશ્કેલીઓ આવશે. આ મહિનામાં ત્રણ ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે.

આ પરિવર્તનથી દરેક રાશિના લોકોના જીવનમાં ખૂબ જ વધારે પરિવર્તન આવશે. આ મહિનામાં સૂર્ય, શુક્ર અને મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. આવતા મહિના માં સૂર્ય ગ્રહ, મંગળ ગ્રહ અને શુક્ર ગ્રહ પોતાની રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવાના છે. તેમની અસર દરેક રાશિના લોકો ઉપર જોવા મળશે. તો આ ત્રણ ગ્રહ કઈ રાશિના લોકો ઉપર મહેરબાન થવાના છે. અને કઈ રાશિના લોકોને તેમના પરિવર્તનથી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. તે આજે અમે તમને જાણકારી આપવાના છીએ.

સૂર્ય ગ્રહ નું પરિભ્રમણ કુંભ રાશિમાં થવાનું છે. :- જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ મહિનાના પહેલા પરિભ્રમણ સૂર્ય ગ્રહણ થવાનું છે. આ મહિનામાં સૂર્યદેવ મકર રાશિમાં થી પરિભ્રમણ કરી અને કુંભ રાશિમાં પરિભ્રમણ કરવાના છે. અને તે આશરે ૩૦ દિવસ સુધી આ રાશિમાં પરિવર્તન કરવાના છે. સૂર્ય ગ્રહને બધા ગ્રહ ના નેતા માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ આરોગ્ય, સુખ, પિતા, માન-સન્માન અને ઉચ્ચ પદવી માટેનું એક પરિબળ માનવામાં આવે છે.

સૂર્ય ગ્રહનું કુંભ રાશિમાં પરિવર્તન થવાથી કુંભ રાશિના લોકોને ખૂબ જ સારો સમય આવવાનો છે. તેમને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થવાની છે. આ રાશિના લોકોનું માન અને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. તેમના જીવનમાં ચાલતા તમામ વિવાદો દૂર થવાના છે. અચાનક ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે. તેમને કોઈપણ સરકારી કામકાજ લખેલું હશે. તો તેમાં પણ સફળતા પ્રાપ્ત થશે.

સૂર્ય ગ્રહના પરિભ્રમણથી કુંભ રાશિના લગ્ન લોકોનું ભાગ્ય અને નસીબ ચમકી જશે. તે ઉપરાંત આ રાશિના લોકોને હાલના સમયમાં રોકાણ કરવું સર્વશ્રેષ્ઠ વ્યાજ આપી શકે છે. તે ઉપરાંત સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. તેથી સૂર્ય ગ્રહના પરિભ્રમણથી કુંભ રાશિના લોકોના દિવસો સારા થઈ જવાના છે. તેમનું નસીબ ચમકી જવાનું છે.

શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પરિવર્તન :- આ મહિનામાં બીજા ગ્રહ શુક્ર ગ્રહ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશિમાં પરિવર્તન થવા જઈ રહ્યા છે. શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પરિવર્તન થવાથી તે મકર રાશિ માં થી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. આ પરિવર્તન આશરે ૩૫ દિવસ સુધી શુક્ર ગ્રહ કુંભ રાશિમાં રહેશે. તો શુક્ર ગ્રહ ને સૌંદર્ય ,ધન અને ભૌતિક સુખ-સુવિધા તેમજ કલા તેમજ રચનાત્મક પ્રવૃત્તિઓ નો ગ્રહ માનવામાં આવે છે.

આ ગ્રહના પરિભ્રમણથી કુંભ રાશિના લોકોને ખૂબ જ વધારે ફાયદો થવાનો છે. આવનારા સમયમાં આ રાશિના લોકોને આવકના ખૂબ જ વધારે સ્ત્રોત વાત થઇ શકે છે. તે ઉપરાંત નોકરી અને કરિયર માટે પણ આ પરિભ્રમણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને આ શુક્ર ગ્રહના પરિભ્રમણથી આવક અને ધંધામાં વધારો ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં પગાર વધારો થશે. નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે. તે ઉપરાંત તેમનું ભાગ્ય તેમના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરાવી શકે છે.

મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પરિવર્તન કરવાનો છે. :- મંગલ ગ્રહ ફેબ્રુઆરી મહિનામાં વૃષભ રાશિમાં પરિવર્તન કરવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં આશરે ૨૨ દિવસ પછી મંગળ ગ્રહ મેષ રાશિમાંથી પરિવર્તન થઈ અને વૃષભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. તેનાથી આ રાશિના લોકોને ખૂબ જ વધારે ફાયદો થશે.

મંગળ ગ્રહને બધા ગ્રહ નો સેનાપતિ તરીકે ગણવામાં આવે છે. તે ક્રોધ, ઈર્ષા, શક્તિ અને યુદ્ધનો પરિબળ કારક ગ્રહ માનવામાં આવે છે. વૃષભ રાશિમાં મંગળનું આ સંક્રમણ ઘણા બધા રાશિના લોકોને ખૂબ જ સારા પરિણામ આપશે. ઘણા રાશિના લોકોને તે ખૂબ જ અશુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

મંગળના આ પરિભ્રમણના કારણે વૃષભ રાશિના લોકોના હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થશે. તથા નોકરી તથા કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ વધારે અવસર પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિ થઇ શકે છે. તે ઉપરાંત લગ્નજીવનમાં થોડા વાદ-વિવાદ થઈ શકે છે. આ લોકોએ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. તે ઉપરાંત કોઈપણ વહીવટ ના કામકાજમાં ઉતાવળ રાખવી નહીં. આ રાશિના લોકોએ કોઈપણ કામકાજ ઉતાવળ રાખીને કરવો નહીં. તેનાથી લડાઈ-ઝઘડા થવાની શક્યતા રહે છે.

કયા કયા ઉપાય કરવા :- જેમને આ ગ્રહની ભારે અસર થવાની છે તે લોકોએ સૂર્ય ગ્રહની અસર આ રાશિના લોકો ઉપર શુભ પડે એટલા માટે નિયમિત લોકોએ સૂર્યદેવની સવારે પૂજા કરવી જોઇએ.તેમને જળ અર્પણ કરવું જોઇએ.

શુક્ર ગ્રહ ને પોતાની રાશિના અનુકૂળ બનાવવા માટે શુક્રવારે તમારે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. સફેદ વસ્ત્રો પહેરવા જોઇએ તથા સફેદ કલરની વસ્તુ આરોગવી જોઈએ. મંગળ ગ્રહનો દુષ્પ્રભાવ દૂર રહેવા માટે દરેક લોકોએ મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ તે સાથે હનુમાન દાદા ને લાલ કલર ની વસ્તુઓ પણ અર્પણ કરવી જોઈએ.